PFMS શું છે? Public Financial Management System વિશે સંપૂર્ણ જાણો
PFMS જેનું પૂરું નામ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને ગુજરાતી પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. PFMS એ એક પોર્ટલ છે જે કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયના આયોજન પંચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ વર્ષ 2009માં શરૂ કરવામાં આવ્યું હતું.
- પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા ટૂંકમાં PFSM ની શરૂઆત આયોજન પંચ દ્વારા વર્ષ 2008-09 માં મધ્યપ્રદેશ, પંજાબ, મિઝોરમ, બિહારના આ 4 રાજ્યોમાં PMGSY, SSA, NRHM, MGNREGS જેવી 4 યોજનાઓ માટે કરવામાં આવી હતી. ભારતની કેન્દ્રીય યોજના CPSMS (સેન્ટ્રલ પ્લાન સ્કીમ મોનિટરિંગ સિસ્ટમ) ના રૂપમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું હતું.
PFMF યોજના ની શરૂઆત |
2016 |
વિભાગ |
નાણાં મંત્રાલય ભારત |
CPSMS સિસ્ટમનું પહેલા નામ |
( Central Plan Scheme Monitoring System) |
આ પણ વાંચો : વાંચવા લાયક લેખ /આર્ટિકલ :
PFMS (Public Financial Managment System )
- → ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2009 થી આ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી
- → સૌપ્રથમ આ પ્રોજેક્ટ ની શરૂઆત મધ્યપ્રદેશ મિઝોરમ પંજાબ અને બિહાર માં કરવામાં આવી હતી આ સિસ્ટમનું પહેલા નામ CPSMS હતું
- → આ સિસ્ટમની મદદથી દેશના દરેક નાગરિકો પોતાને ફાળવવામાં આવેલ સબસીડી અને અન્ય સહાય ને ઓનલાઈન માધ્યમથી જોઈ શકે છે
- → પ્રધાનમંત્રી આવાસ યોજના,વૃદ્ધ પેંશન,manrega ચુકવણા, ગેસ સબસીડી વગેરે આ પ્લેટફોર્મ થકી ચૂકવવા માં આવે છે
- → આ માધ્યમ થી કર્મચારી ઓ પોતાના nps રેકોર્ડ ને ટ્રેક કરી શકે છે
- → સરકારી શાળા ઓ માં મેક૨ અને ચેક૨ ની મદદ થી નાણાકીય વહીવટ કરવા માં આવે છે
- → આ પ્લેટફોર્મ ના વિકાસ માં cag અને નીતિ આયોગ નો પણ ફાળો છે છે
- → આ પ્લેટફોર્મ ના માધ્યમ થી લાભાર્થી તેમજ અમલી કરણ એજન્સી ઓ નો ડેટ બેજ બનાવી શકાય છે તેમજ સરકારી નાણાં વ્યવહારો ને ટ્રેક કરી શકાય છે
- → પ્રાથમિક શાળા ઓ માં સભ્ય સચિવ અને મહિલા પ્રોમિનન્ટ સભ્ય ની સયુંકત સહી થી નાણાકીય વહીવટ થાય છે
પ્રાથમિક શાળા માટે ઉપયોગી pdf /મોડ્યુલ
💥✍🏻🔰PFMS 📚
📑🗓️https://drive.google.com/drive/folders/1AmFA0sNsST8nwK2SJPHMz0l8kc_mR6NG
👍👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*👉🏻માર્ગદર્શન માટે /તમામ પ્રશ્નોના સમાધાન માટે આમાં ઘણી ફાઈલો છે.*
PFMS PFMS HEAD.
ક્રમ | વિગત | હેડ | ગ્રાન્ટ |
1 | SMC તાલીમ | [F.01.10] Training of SMC/SMDC (Elementary) | 1000 |
2 | ઇકો ક્લબ (૧ થી ૫) | [F.01.12.01]Youth & Eco Club (Elementary) [G]] | 3000 |
3 | ઇકો કલબ (૬ થી ૮) | [F.01.12.02]Youth & Eco Club (Stand alone Primary Schools) (Elementary) [GJ] | 5000 |
4 | ટ્રેન્સપોર્ટ | [F.01.04.01]Transport/Escort Facility(Elementary) [GJ] | |
5 | ઉજાસ ભણી | [F.01.27]Special Projects for Equity (Elementary} [GJ] | 5000 |
6 | સંગીત સાધન | [F.01.15]Other Quality Initiatives [GJ] | સંખ્યા મુજબ |
7 | ટ્વિનિંગ | [F.01.15]Other Quality Initiatives [GJ] | 2000 |
8 | રીપેરીંગ બાંધકામ | [F.01.03.02]Strengthening of Schools (Elementary)- NR [GJ] | |
9 | વિકલાંક બાળક | [F.01.28]Provision for children with special needs (CWSN) | |
10 | એન્યુઅલ ગ્રાન્ટ | [F.01.18]Composite School Grant (Elementary) | સંખ્યા મુજબ |
11 | આપત્તિ બચાવ | [F.03.04.01]Funds for Safety and Security [GJ] | |
12 | LEP ધો 1થી 2 | [F.01.13.01]LEP (Class I-II) | |
13 | LEP ધો 3થી 5 | [F.01.13.02]LEP (Class III-V) | |
14 | LEP ધો 5થી 8 | [F.01.13.03]LEP (Class VI-VIII) |
15 | BRC ગ્રાન્ટ | [F.01.23.01]Provision for BRCs/URCs | |
16 | CRC ગ્રાન્ટ | [F.01.23.02.01]Mobilty support for CRC | |
17 | સેલ્ફ ડિફેન્સ | [F.01.26]Self Defence Training for Girls (Elementary) | |
18 | શાળા લાયબ્રેરી ગ્રાન્ટ | [F.01.19]Libraries (Elementary) | |
19 | ખાસપ્રવુતિ ગ્રાન્ટ | [F.01.15]Other Quality Initiatives | |
20 | અન્ય ઇનોવેશન ગ્રાન્ટ | [F.01.27]Special Projects for Equity (Elementary) | |
21 | વીડિન્ગ મશીન ગ્રાન્ટ | [F.01.27] Projects for Equity (Elementary) [GJ] | |
22 | સ્પૉર્ટ એજ્યુકેશન ગ્રાન્ટ | [F.01.29]Sports and Physical Education (Elementary) | 1000 |
23 | શિક્ષક તાલીમ ગ્રાન્ટ | [F.01.17]Training for in-service Teachers and Head Teacher - Integrated Teacher Trainin |
PFMS FAQ
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત