PMSRI યોજના - Prime Minister School for Rising India
✅5 સપ્ટેમ્બર 2022 ના રોજ પીએમ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.
✅આ યોજના હેઠળ દેશની લગભગ 14,500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે.
✅ આ યોજના હેઠળ વર્ષ 2022- 23 થી 2026 સુધીમાં 14,500 શાળા ઓ અપગ્રેડ કરવામાં આવશે.
✅દેશના દરેક બ્લોકમાં વધુમાં વધુ બે શાળાઓ એક પ્રાથમિક એક માધ્યમિક પસંદ ક૨વામાં આવશે.
✅ આ શાળાઓમાં ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે અને ધો 1 થી ધો.12 સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
✅ ઓનલાઇન અરજી માટે આ પોર્ટલ વર્ષમાં ચાર વાર ખોલવામાં આવશે અને અરજીના આધારે શૈક્ષણિક અધિકારીઓ દ્વારા ભૌતિક તપાસ કરવામાં આવશે.
✅આ શાળાઓમાં આધુનિક શિક્ષણ નીતિ જેવી કે નવી ટેકનોલોજી, ઈન્ટરનેટ સુવિધા, ડીજીટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતના સાધનો, આર્ટ રૂમથી સજ્જ હશે.
Pdf Downlod (આ યોજના ફરીથી વાંચી શકાયઃ તે માટે pdf downlod કરી લો )
વધુ માહિતી માટે | |
TELIGRAM CHENAL | |
WHATUP CHENAL | |
WHAT UP GRUP |
અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા |
ઉદેશ્ય- આદિજાતિ બાળાઓમાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે હેતુથી આદિજાતિ વિસ્તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આ યોજના જાહેર કરેલ છે.
💥 માપદંડ - 25% થી વધુ આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં જેમાં સ્ત્રી સાક્ષરતા પ્રમાણ 35% જ કે તેથી ઓછું હોય.
💥આવક મર્યાદા - આ યોજના માટે કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
જોગવાઈ |
ધોરણ 6 થી 10 સુધીનું વિનામૂલ્ય શિક્ષણ રહેઠાણ પુસ્તકો ગણવેશ અને ભોજન ની સગવડતા વિનામૂલ્યે.
વિદ્યાર્થીનીઓને માસિક રૂપિયા 100 નું સ્ટાઈ પેન્ડ આપવામાં આવે છે.
ધોરણ 5 પાસ કરેલ વિદ્યાર્થીની ઓ ને શાળાની બેઠક પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકે છે.
* ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અમલીકરણ સંસ્થા છે.
PM SHRI PM SCHOOLS FOR RISING INDIA) SCHEME બાબત..અહીંયા PM SHRI PM SCHOOLS વિષે તમામ માહિતી છે , પંચાયત લેટર આચાર્ય પ્રમાણપત્ર અને વર્ષ 2022/23ના ગુજરાત એડયુકેશન ડિપાર્ટમેન્ટ ના તમામ પરિપત્ર છે .અહીંયા થી જુવો
પીએમ શ્રી શાળા વિશે |
- પીએમ શ્રી શાળા એ ભારત સરકાર દ્વારા કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે. આ પહેલનો હેતુ KVS અને NVS સહિત કેન્દ્ર સરકાર/રાજ્ય/યુટી સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત 14500 થી વધુ PM શ્રી શાળાઓને વિકસાવવાનો છે જેમાં દરેક વિદ્યાર્થીને આવકાર્ય અને કાળજી રાખવામાં આવે, જ્યાં એક સુરક્ષિત અને સારું શિક્ષણ વાતાવરણ અસ્તિત્વમાં હોય, જ્યાં વ્યાપક શીખવાના અનુભવોની શ્રેણી ઓફર કરવામાં આવે છે, અને જ્યાં સારા ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ માટે અનુકૂળ યોગ્ય સંસાધનો બધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ હોય છે.
- તે વિદ્યાર્થીઓને એવી રીતે ઉછેરશે કે તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા પરિકલ્પના મુજબ સમાન, સમાવિષ્ટ અને બહુ સમાજના નિર્માણ માટે સંલગ્ન, ઉત્પાદક અને યોગદાન આપતા નાગરિક બને.
- 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાના સીધા લાભાર્થી બનવાની અપેક્ષા છે. આ યોજના શાળા શિક્ષણની ગુણવત્તાના વિવિધ પરિમાણોની સમજને પ્રોત્સાહન આપશે અને નીતિ, પ્રેક્ટિસ અને અમલીકરણની માહિતી આપશે. આ શાળાઓમાંથી શિક્ષણને દેશની અન્ય શાળાઓમાં માપવામાં આવશે.
આ યોજનાને 5 વર્ષના સમયગાળામાં લાગુ કરવાની દરખાસ્ત છે. 2022-23 થી 2026-27.
પીએમ શ્રી શાળા 2022 |
- PM SHRI શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણને દર્શાવવામાં મદદ કરશે અને સમયાંતરે અનુકરણીય શાળાઓ તરીકે ઉભરી આવશે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|