RTI 2005 /કલમ લિસ્ટ જાણી લો RTI ની કલમ કેટલી છે? Know the list of clauses How much is the clause of RTI?

RTI 2005 /કલમ લિસ્ટ જાણી લો RTI ની કલમ કેટલી છે? Know the list of clauses How much is the clause of RTI?

Gujrat
0

RTI 2005, અથવા Right to Information Act, 2005, ભારતમાં પ્રારંભ થયું હતું અને તે નાગરિકને સરકારની માહિતીનો અધિકાર આપવાનો ઉદ્દેશ છે. આ અધિનિયમ દ્વારા નાગરિકો સરકારના વાતચીત અને નિર્ણયમાં શામિલ થવાનો અધિકાર પરસ્પર મૂલ્યાંકન કરવાનો હકદાર  બનાવે છે.

  • RTI 2005: રાઈટ  ઇન્ફોરમેશન એક્ટ 2005 માં કુલ કેટલા પ્રકરણ છે. કુલ કલમો કેટલી છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ માહિતી ઉપયોગી છે. RTI 2005 મૂળ અધિનિયમ માં કુલ 6 પ્રકરણ 31 કલમ અને છેલ્લે 2 અનુસૂચિ છે. 


પ્રકરણ 1  પ્રારંભિક 

💥કલમ  1

ટૂંકી વ્યાખ્યા ,વ્યાપ્તિ આરંભ 

💥કલમ  2

વ્યાખ્યા 

પ્રકરણ 2માહતી નો અધિકાર અને જાહેર સત્તા મંડળ ની જવાબદારી ઓ 

💥કલમ  3

માહિતી નો અધિકાર 

💥કલમ  4

જાહેર સત્તા મંડળ ની જવાબદારી ઓ 

💥કલમ  5

જાહેર માહિતી અધિકારીઓ ને મુકરર કરવા બાબત 

💥કલમ  6

માહિતી મેળવવા વિનંતી કરવા બાબત 

💥કલમ  7

વિનંતી નો નિકાલ 

💥કલમ  8

માહિતી જાહેર કરવામાંથી મુક્તિ 

💥કલમ  9

અમુક કિસ્સા માં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધારો બાબત 

💥કલમ  10

વિભાજ્યતા 

💥કલમ  11

તાહિત પક્ષકાર ને લગતી માહિતી 

પ્રકરણ 3 કેન્દ્રીય માહિતી પંચ 

💥કલમ  12

કેન્દ્રીય માહિતી પંચ ની રચના 

💥કલમ  13

હોદ્દા ની મુદત અને સેવા ની શરતો 

💥કલમ  14

મુખ્ય માહિતી કમિશ્નર /માહિતી કમિશ્નર ને હોદ્દો પરથી દૂર કરવા બાબત 

પ્રકરણ 4 રાજ્ય માહિતી પંચ 

💥કલમ  15

રાજ્ય માહિતી પંચ ની રચના 

💥કલમ  16

હોદ્દા ની મુદત અને સેવા ની શરતો 

💥કલમ  17

રાજ્ય ના મુખ્ય માહિતી કમિશ્નર /માહિતી કમિશ્નર ને હોદ્દો પરથી દૂર કરવા બાબત 

પ્રકરણ 5માહિતી પંચ સત્તા કાર્યો દંડ અપીલ 

💥કલમ  18

માહિતી પંચ ના સત્તા અને કાર્યો 

💥કલમ  19

અપીલ 

💥કલમ  20

દંડ 

પ્રકરણ 6 પ્રકીર્ણ 

💥કલમ  💥21

શુદ્ધ બુદ્ધિ થી લીધેલ પગલાં ને રક્ષણ 

💥કલમ  22

અધિનિયમ ની ઉપરવટ અસર 

💥કલમ  23

ન્યાયાલય ની હુકુમત ને બાધ 

💥કલમ  24

અમુક સંગઠનો ને અધિનિયમ લાગુ ન પડવા બાબત 

💥કલમ  25

દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત 

💥કલમ  26

સમુચિત સરકારે તૈયાર કરવાનાં કાર્યક્રમ 

💥કલમ  27

નિયમો કરવાની સમુચિત સરકાર ની સત્તા 

💥કલમ  28

નિયમો કરવાની સક્ષમ સત્તા અધિકારી  ની સત્તા 

💥કલમ  29

નિયમો મુકવા બાબત 

💥કલમ  30

મુશ્કેલી દૂર કરવાની સત્તા 

💥કલમ  31

રદ કરવા બાબત 

💥NEWS

FECT

NEWS 

👉👉👉👉👉👉👉👉👉👉👉👉









💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !