RTI 2005, અથવા Right to Information Act, 2005, ભારતમાં પ્રારંભ થયું હતું અને તે નાગરિકને સરકારની માહિતીનો અધિકાર આપવાનો ઉદ્દેશ છે. આ અધિનિયમ દ્વારા નાગરિકો સરકારના વાતચીત અને નિર્ણયમાં શામિલ થવાનો અધિકાર પરસ્પર મૂલ્યાંકન કરવાનો હકદાર બનાવે છે.
- RTI 2005: રાઈટ ઇન્ફોરમેશન એક્ટ 2005 માં કુલ કેટલા પ્રકરણ છે. કુલ કલમો કેટલી છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ માહિતી ઉપયોગી છે. RTI 2005 મૂળ અધિનિયમ માં કુલ 6 પ્રકરણ 31 કલમ અને છેલ્લે 2 અનુસૂચિ છે.
પ્રકરણ 1 પ્રારંભિક |
💥કલમ 1 |
ટૂંકી વ્યાખ્યા ,વ્યાપ્તિ આરંભ |
💥કલમ 2 |
વ્યાખ્યા |
પ્રકરણ 2માહતી નો અધિકાર અને જાહેર સત્તા મંડળ ની જવાબદારી ઓ |
💥કલમ 3 |
માહિતી નો અધિકાર |
💥કલમ 4 |
જાહેર સત્તા મંડળ ની જવાબદારી ઓ |
💥કલમ 5 |
જાહેર માહિતી અધિકારીઓ ને મુકરર કરવા બાબત |
💥કલમ 6 |
માહિતી મેળવવા વિનંતી કરવા બાબત |
💥કલમ 7 |
વિનંતી નો નિકાલ |
💥કલમ 8 |
માહિતી જાહેર કરવામાંથી મુક્તિ |
💥કલમ 9 |
અમુક કિસ્સા માં માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આધારો બાબત |
💥કલમ 10 |
વિભાજ્યતા |
💥કલમ 11 |
તાહિત પક્ષકાર ને લગતી માહિતી |
પ્રકરણ 3 કેન્દ્રીય માહિતી પંચ |
💥કલમ 12 |
કેન્દ્રીય માહિતી પંચ ની રચના |
💥કલમ 13 |
હોદ્દા ની મુદત અને સેવા ની શરતો |
💥કલમ 14 |
મુખ્ય માહિતી કમિશ્નર /માહિતી કમિશ્નર ને હોદ્દો પરથી દૂર કરવા બાબત |
પ્રકરણ 4 રાજ્ય માહિતી પંચ |
💥કલમ 15 |
રાજ્ય માહિતી પંચ ની રચના |
💥કલમ 16 |
હોદ્દા ની મુદત અને સેવા ની શરતો |
💥કલમ 17 |
રાજ્ય ના મુખ્ય માહિતી કમિશ્નર /માહિતી કમિશ્નર ને હોદ્દો પરથી દૂર કરવા બાબત |
પ્રકરણ 5માહિતી પંચ સત્તા કાર્યો દંડ અપીલ |
💥કલમ 18 |
માહિતી પંચ ના સત્તા અને કાર્યો |
💥કલમ 19 |
અપીલ |
💥કલમ 20 |
દંડ |
પ્રકરણ 6 પ્રકીર્ણ |
💥કલમ 💥21 |
શુદ્ધ બુદ્ધિ થી લીધેલ પગલાં ને રક્ષણ |
💥કલમ 22 |
અધિનિયમ ની ઉપરવટ અસર |
💥કલમ 23 |
ન્યાયાલય ની હુકુમત ને બાધ |
💥કલમ 24 |
અમુક સંગઠનો ને અધિનિયમ લાગુ ન પડવા બાબત |
💥કલમ 25 |
દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત |
💥કલમ 26 |
સમુચિત સરકારે તૈયાર કરવાનાં કાર્યક્રમ |
💥કલમ 27 |
નિયમો કરવાની સમુચિત સરકાર ની સત્તા |
💥કલમ 28 |
નિયમો કરવાની સક્ષમ સત્તા અધિકારી ની સત્તા |
💥કલમ 29 |
નિયમો મુકવા બાબત |
💥કલમ 30 |
મુશ્કેલી દૂર કરવાની સત્તા |
💥કલમ 31 |
રદ કરવા બાબત |
💥NEWS 👉👉👉👉👉👉👉👉👉👉👉👉 |
|
💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|