શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
શક્તિદૂત યોજના-સમિતિ
સમિતિ |
હોદ્દો |
માન.મંત્રીશ્રી, (ર.ગ.) |
અધ્યક્ષ |
સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર |
સભ્ય |
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ |
સભ્ય |
ડાયરેકટર જનરલશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર |
સભ્ય |
સચિવશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત |
સભ્યસચિવશ્રી |
👉શક્તિદુત યોજના
👉 વર્ષ 2006 થી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
👉 રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે ગુજરાત સરકાર દ્રારા ‘શક્તિદ્ભુત યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.
👉વર્ષ 2007 થી 2015 સુધી શક્તિદૂત યોજનામાં સમાવિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓ ને A,B, અને C કેટેગરી અંતર્ગત અનુક્રમે રુ.25 લાખ, રુ.15 લાખ અને રુ. 5 લાખ ની મહત્તમ વાર્ષિક મર્યાદામાં નાણાકીય સહાય આપવામાં આવતી હતી.
- 👉પરંતુ વર્ષ 2016-17 થી શક્તિદૂત યોજનામાં ખેલાડીઓની પસંદગી પોઈન્ટ સીસ્ટમ, ઓલમ્પિક માં ભાગ લેવાની શક્યતાઓ અને નોન ઓલમ્પિક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓના આધારે કરવામાં આવેલ છે. જેમાં ઓલમ્પિક 2024 ના સંભવિત ખેલાડીઓ ને વાર્ષિક રુ. 25 લાખ ની મહત્ત્વ મર્યાદામાં તથા અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રુ. 5 લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ ને રુ.2.50 લાખ ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
👉આ ઉપરાંત દરેક ખેલાડીને પાંચ લાખનો મેડિક્લેમ અને રૂપિયા પાંચ લાખનો અકસ્માત મૃત્યુ વીમો મળે છે.
વધુ માહિતી માટે | |
TELIGRAM CHENAL | |
WHATUP CHENAL | |
WHAT UP GRUP |
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|