Hot Posts

6/recent/ticker-posts

CRC, BRC KENI EXAM IMPORTANT QUESTION BENK GUJRAT

 પ્રાથમિક શાળામાં CRC ,BRC URC બનવા માટે અને શિક્ષણ ની કોઈપણ પરીક્ષા માટે અહીંયા તે અંતર્ગત કેટલાક પ્રશ્ની આપ્યા છે . આ પ્રશ્નો ખુબજ અગત્યના અને પરીક્ષા માં પુછાઈ શકે તેમ છે . તો ચાલો પ્રશ્ન અને તેના જવાબ નો અભ્યાસ કરિએ .



💥શાળામાં નિપુણ ભારત કમિટીની રચના કરવા કેટલા સભ્યો જોઈએ?

👉છ સભ્યો

💥પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ની પસંદગી કઈ કક્ષાએ કરવામાં આવે છે?

👉ક્લસ્ટર

💥પત્રક D-3 એટલે કયું પત્રક ?

👉ધોરણ 2 નું પ્રગતિ પત્રક

💥કોઈ શાળાનો રીપોટ પ્રિન્ટ કરવો હોય તો કઈ સાઈટ પરથી મળશે?

👉schoolreortscard.in

💥પત્રક –B એટલે કયું પત્રક?

👉વ્યક્તિત્વ વિકાસ પત્રક

💥શાળા તત્પરતા અંતર્ગત આપવામાં આવેલ વિધ્યાર્થિની પ્રવૃતિ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ કયું છે?

👉હું

💥સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 312 વિધ્યાર્થી ધરાવતી શાળાને સંયુક્ત ગ્રાન્ટ પેટે વાર્ષિક કેટલા રૂપિયા મળશે?

👉75000

💥પત્રક –A એટલે કયું પત્રક?

👉રચનાત્મક પત્રક 

💥પત્રક-C એટલે કયું પત્રક?

👉પરિણામ પત્રક 

💥સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 6 થી 8 ના બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા મેળવવા માટે શાળાથી વસાહતનું અંતર કેટલું હોવું જોઈએ?

👉3 કિમિ 

 💥રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા કોણ આપી શકશે?

👉ધોરણ 10 ના વિધાર્થી 

💥ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં ટ્રાન્સફર થયેલ વિધ્યાર્થીઓની યાદી કયા ઓપ્શન દ્વારા જોઈ શકાય છે?

👉Utility

💥પત્રક-F એટલે કયું પત્રક કહેવાય?

     👉ધોરણ 3 થી 8 નું પ્રગતિપત્રક

💥ધોરણ 3 થી 5 ના વિધ્યાર્થીઓને બાલવૃન્દ ની રચના કરતી વખતે કેટલા જુથ માં વિભાજિત કરવામાં આવશે?    

👉ચાર

 💥10 દિવાસીય બેગલેસ પ્રવૃતિ કયા ધોરણના વિધ્યાર્થીઓમાટે છે?

👉ધોરણ 6 થી 8


💭CWSN માં N એટલે શું?

👉Needs

💭SOF નું પૂરું નામ શું છે?

👉School of Excellence

💭કયા વર્ષથી માધ્યમિક શાળાઓમાં ધોરણ 8 ના વર્ગો બંધ કરવામાં આવ્યા હતા? 

👉વર્ષ 2012 થી

 💭ધોરણ 5 થી 8 ના દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનુ સંચાલન કોણ કરે છે?

👉GCERT

💭રહેવા જમવાનું ફ્રી હોય તો કેટલા ટકા દૈનિક ભથ્થુ મળવાપાત્ર છે?

👉25%

 💭સી.આર.સી એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ના કયા પત્રક માં નિરીક્ષણ કરીને સહી કરવાની હોય છે.?

👉પત્રક-A

💭બાળસૃષ્ટિ નું પ્રકાશન કોણ કરે છે? 

👉શાળા પાઠ્યપુસ્તક મંડળ

💭એકમ કસોટી ના ગુણની એન્ટ્રી કે સ્કેનિંગ માટે કઈ એપ્લીકેશન નો ઉપયોગ થાય છે

👉પહેલા સરલ ડેટા નો ઉપયોગ થતો હતો,હવે Swiftchat(XAMTA ) નો ઉપયોગ થાયછે.

💭SCE પત્રક અન્વયે પત્રક D એટલે?

👉ધોરણ 1 અને 2 નું મૂલ્યાંકન પત્રક

💭કેટલા એ કેટલા રમતનો ઉપયોગ શું શીખવા માટે કરશો? 

👉વિવિધ સંખ્યા જુથ

💭સરસ્વતી સાધના યોજના અંતર્ગત કયા ધોરણમાં અભ્યાસ કરતી વિધ્યાર્થિનીઓને સાઈકલ આપવામાં આવે છે?

👉ધોરણ-9

 💭રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક ચિત્રકળા પરીક્ષામાં કયા ધોરણના વિધ્યાર્થીઓ ભાગ લઈ શકે?

👉ધોરણ 5 થી 8 ના

💭MHRD મંત્રાલય નું નવું નામ શું છે?

👉શિક્ષણ મંત્રાલય

💭ઇન્સપાયર એવોર્ડ ની એન્ટ્રી કઈ વેબસાઈટ પરથી કરવાની હોય છે?

👉www.inspireawards

.dst.gov.in

 💭નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા કઈ સાઈટ પર અરજી કરવાની હોય છે.?
💭SSA દ્વારા આપવામાં આવતી અરલી મેથેમેટીક્સ લર્નિંગ કીટ કયા ધોરણ માટે છે? 

👉ધોરણ 1 થી 5 માટે

💭સી.આર.સી દ્વારા થતી મુલાકાત કઈ એપ્લિકેશનમાં ઓનલાઈન કરવાની હોય છે?
👉School Monitoring Application
 💭શાળાનો ડાયસ કોડ કેટલા આકડાનો હોય છે?

👉અગિયાર

     💭વિધ્યાર્થીનો ડાયસ આઈડી કેટલા આકડાનો હોય છે?

👉અઢાર 





💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE



Post a Comment

0 Comments