Hot Posts

6/recent/ticker-posts

RTE 2009 FACTS //રાઈટ ટુ એડયુકેશન એક્ટ 2009

 RTE 2009 FACTS:ગુજરાત રાજ્ય માં રાઈટ ટુ એડયુકેશન એક્ટ 2009 ખુબજ અગત્યનો છે . અહીંયા તેના લગતા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નો મુકેલ છે , જે શિક્ષણ ની તમામ પરીક્ષામાં શિક્ષણાર્થી ને ઉપયોગી બની રહેશે . 

💥ધો. 1 થી 5ની શાળા હવેથી ક્યા નામે ઓળખાશે ?

👉નિમ્ન પ્રાથમિક શાળા

💥ધો.૬ થી ૮ ની શાળા ક્યા નામે ઓળખાય છે ?

     👉ઉચ્ચ પ્રાથમિક શાળા

💥જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? 

👉7 થી 9

💥જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા કો-ઓપ્ટ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?

👉2

💥જિલ્લા પંચાયતની શિક્ષણસમિતિની મુક્ત કેટલા વર્ષની હોય છે ?

👉5

💥નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારીકોણ છે ? 

👉👉શાસનાધિકારી

💥વિદ્યાસહાયકની ભરતી માટે રાજ્યકક્ષાની પસંદગી સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ? 

પ્રાથમિક શિક્ષણ નિયામક

💥ધોરણ 1 થી 5 ના 60 વિદ્યાર્થીઓ સુધી કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ?

👉2

💥ધો.1 થી 5 ધોરણે ધરાવતી 200 વિદ્યાર્થીઓની શાળામાં કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ?

👉5

💥ધોરણ ૬ થી ૮ માં ઓછામાં ઓછા કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ?

👉3

💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલા છે ? 

👉1: 40

💥ધોરણ 6 થી 8 ની શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક શિક્ષક ફાળવવામાં આવે છે

👉35

💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 1 થી 5 ધોરણમાંકેટલા દિવસોનું  શેક્ષણિક કાર્ય કરવું ફરજીયાત છે ?

👉800

💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6 થી 8 ધોરણમાંકેટલા દિવસોનું  શેક્ષણિક કાર્ય કરવું ફરજીયાત છે ?

👉1000

💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રાથમિક વિભાગ-ધો.1 થી 5માંશિક્ષકોએ ઓછામાં ઓછા કેટલા કલાકનું દૈનિક  શૈક્ષણિક  ફરજિયાત છે ? 

👉4 કલાક 

👉શાળા વ્યવસ્થાપન સમિતિમાં ક્યા સ્થાનિક સભ્યોની નિમણૂક કરવાની હોય છે ? 

  • સ્થાનિક શિક્ષણવિદ્, સ્થાનિક કડિયો, સ્થાનિક સત્તામંડળમાં ચૂંટાયેલ સભ્ય 

👉શાળા વ્યવસ્થાપન સમિતિમાં સભ્ય સચિવ તરીકે કોણ હોય છે ? 

  • આચાર્ય અથવા આચાર્ય ન હોય તો શાળાનો શ્રેયાન શિક્ષક

👉શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષસ્થાને કોની પસંદગી કરવામાં આવે છે ?

  • બાળકોના માતા પિતા તરીકે સમાવિષ્ટ વ્યવસ્થાપન સમિતિના સભ્યોમાંથી

👉શાળા વ્યવસ્થાપન સમિતિની મીટિંગ ક્યારે બોલાવવામાં આવે છે ?

  • દર મહિને ઓછામાં ઓછી એક વખત

👉મધ્યાહન ભોજનના સંચાલકની નિમણૂક કોણ કરે છે ?

  • શાળા વ્યવસ્થાપન સમિતિ

👉પ્રાથમિક શાળામાં પ્રવેશ વખતે કસોટી લેતી શાળાઓને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ પ્રથમ વખત કેટલા રૂપિયન દંડની જોગવાઈ છે.

  • 25000

👉બાળકોને મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 

  • 1 એપ્રિલ 2010

👉બંધારણના કયા સુધારા દ્વારા મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિનિયમ અમલમાં આવેલ છે ? 

  • 86માં

👉 બાળકોને મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિકાર અધિનિયમને લોક્સભાએ ક્યારે પસાર કર્યો હતો ? 

  • 28 નવેમ્બર 2002

💥NEWS NEWS 

Post a Comment

0 Comments