RTE 2009 FACTS:ગુજરાત રાજ્ય માં રાઈટ ટુ એડયુકેશન એક્ટ 2009 ખુબજ અગત્યનો છે . અહીંયા તેના લગતા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નો મુકેલ છે , જે શિક્ષણ ની તમામ પરીક્ષામાં શિક્ષણાર્થી ને ઉપયોગી બની રહેશે .
💥ધો. 1 થી 5ની શાળા હવેથી ક્યા નામે ઓળખાશે ? |
👉નિમ્ન પ્રાથમિક શાળા |
💥ધો.૬ થી ૮ ની શાળા ક્યા નામે ઓળખાય છે ? |
👉ઉચ્ચ પ્રાથમિક શાળા |
💥જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ? |
👉7 થી 9 |
💥જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા કો-ઓપ્ટ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? |
👉2 |
💥જિલ્લા પંચાયતની શિક્ષણસમિતિની મુક્ત કેટલા વર્ષની હોય છે ? |
👉5 |
💥નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વહીવટી અધિકારીકોણ છે ? |
👉👉શાસનાધિકારી |
💥વિદ્યાસહાયકની ભરતી માટે રાજ્યકક્ષાની પસંદગી સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ? |
પ્રાથમિક શિક્ષણ નિયામક |
💥ધોરણ 1 થી 5 ના 60 વિદ્યાર્થીઓ સુધી કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ? |
👉2 |
💥ધો.1 થી 5 ધોરણે ધરાવતી 200 વિદ્યાર્થીઓની શાળામાં કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ? |
👉5 |
💥ધોરણ ૬ થી ૮ માં ઓછામાં ઓછા કેટલા શિક્ષકો મળવાપાત્ર છે ? |
👉3 |
💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો કેટલા છે ? |
👉1: 40 |
💥ધોરણ 6 થી 8 ની શાળામાં કેટલા વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક શિક્ષક ફાળવવામાં આવે છે |
👉35 |
💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 1 થી 5 ધોરણમાંકેટલા દિવસોનું શેક્ષણિક કાર્ય કરવું ફરજીયાત છે ? |
👉800 |
💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6 થી 8 ધોરણમાંકેટલા દિવસોનું શેક્ષણિક કાર્ય કરવું ફરજીયાત છે ? |
👉1000 |
💥રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રાથમિક વિભાગ-ધો.1 થી 5માંશિક્ષકોએ ઓછામાં ઓછા કેટલા કલાકનું દૈનિક શૈક્ષણિક ફરજિયાત છે ? |
👉4 કલાક |
👉શાળા વ્યવસ્થાપન સમિતિમાં ક્યા સ્થાનિક સભ્યોની નિમણૂક કરવાની હોય છે ?
- સ્થાનિક શિક્ષણવિદ્, સ્થાનિક કડિયો, સ્થાનિક સત્તામંડળમાં ચૂંટાયેલ સભ્ય
👉શાળા વ્યવસ્થાપન સમિતિમાં સભ્ય સચિવ તરીકે કોણ હોય છે ?
- આચાર્ય અથવા આચાર્ય ન હોય તો શાળાનો શ્રેયાન શિક્ષક
👉શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષસ્થાને કોની પસંદગી કરવામાં આવે છે ?
- બાળકોના માતા પિતા તરીકે સમાવિષ્ટ વ્યવસ્થાપન સમિતિના સભ્યોમાંથી
👉શાળા વ્યવસ્થાપન સમિતિની મીટિંગ ક્યારે બોલાવવામાં આવે છે ?
- દર મહિને ઓછામાં ઓછી એક વખત
👉મધ્યાહન ભોજનના સંચાલકની નિમણૂક કોણ કરે છે ?
- શાળા વ્યવસ્થાપન સમિતિ
👉પ્રાથમિક શાળામાં પ્રવેશ વખતે કસોટી લેતી શાળાઓને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ પ્રથમ વખત કેટલા રૂપિયન દંડની જોગવાઈ છે.
- 25000
👉બાળકોને મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ?
- 1 એપ્રિલ 2010
👉બંધારણના કયા સુધારા દ્વારા મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિનિયમ અમલમાં આવેલ છે ?
- 86માં
👉 બાળકોને મફત અને ફરજ્યિાત શિક્ષણનો અધિકાર અધિનિયમને લોક્સભાએ ક્યારે પસાર કર્યો હતો ?
- 28 નવેમ્બર 2002