Hot Posts

6/recent/ticker-posts

School Office: Term information of the offices held in the school // શાળા દફતર : શાળામાં નિભાવવામાં આવતા દફ્તરો ની મુદત માહિતી

School Office: Term information of the offices held in the school // શાળા દફતર : શાળામાં નિભાવવામાં આવતા દફ્તરો ની મુદત માહિતી 

શાળાનું સંચાલન અને શાળાનું દફ્તર એ શિક્ષણની સફળતાના આધારસ્તંભો ગણી શકાય. માનવ સંસાધનો, સુલભ સુવિધાઓ અને સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે આપણા મુખ્ય શિક્ષકશ્રીઓ પોતાની ફરજ અદા કરવામાં સફળ થાય તો તેમાં જ ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણનાં દર્શન થઈ શકશે.



  • અહીંયા આપણે શાળા દફતર ની મુદત વિષે ટૂંક માં અભ્યાસ કરીશું .શાળા માં વિવિધ પ્રકારના દફતર ની જાળવણી કેટલા વર્ષ સુધી કરવી તેની માહિતી અગત્યની હોય અહીંયા તેની માહિતી આપવાંમાં આવી છે .અહીંયા આપણે કાયમી રાખવના દફતર ,35 વર્ષ સુધી રાખવાના દફતર .10 વર્ષ સુધી 5 વર્ષ સુધી અને 1 વર્ષ સુધી રાખવના દફ્તર ની માહિતી મેળવીયે .

શાળામાં નિભાવવામાં આવતા દફ્તરો ની મુદત માહિતી 


કાયમી રાખવાના દફ્તર 

💥વયપત્રક 

💥મુલાકાત પત્રક 

💥ડેડસ્ટોક રજીસ્ટર 

💥પરિપત્ર -કાયમી હુકમ ફાઈલ 

💥રોજમેળ 

💥અગત્ય નો પત્રવ્યવહાર -મકાન 

💥પગાર પત્રકો 

💥ભથ્થા બિલ પત્રક 

💥જાવક બારનિશી 

💥કન્ટીજન્સી રોજમેળ 

💥આવક બારનિશી 

what up 👉 અહીંયા થી જોડાઓ 


35 વર્ષ સુધી રાખવાના પત્રક 

  • ઉંમર ના દાખલાની ફાઈલ 

10 વર્ષ સુધી રાખવાની વિગતો 

  • નિરીક્ષક ની સૂચના પોથી 
  • શાળા છોડ્યા ના દાખલાની ફાઈલ 

5 વર્ષ સુધી રાખવાના પત્રક 

💥વિધાર્થી નું દૈનિક હાજરી પત્રક 

💥 ફી ની પાવતી ની ફાઈલ 

💥શિક્ષક  નું દૈનિક હાજરી પત્રક

💥 ચાર્જ આપ લે ફાઈલ 

💥માસિક પત્રક 

💥 મકાન સમારકામ ફાઈલ 

💥વેરા પહોંચ 

💥ફી સર્ટિફિકેટ પત્રવ્યવહાર 

💥વહીવટી અમલદાર ને મોકલવાના પત્રક 

💥લોકલ સર્ટિફિકેટ પત્રવ્યવહાર 

💥મુખ્ય શિક્ષક ની સૂચના પોથી લોગબુક 

💥 રજા પત્રક ફાઈલ 

💥પરીક્ષા પત્રક 

💥 રજા અને બદલી અંગેના પત્રવ્યવહાર 

1 વર્ષ સુધી સાચવવાના પત્રક 

  • 1 વિધાર્થી નું પ્રગતિપત્રક 
  • 2.સમય પત્રક 
  • 3.મકાન સમારકામ સર્ટીફેકેટ 
  • 4 ભૌતિક સુવિધા માંગણી પત્રક 

READ MORE :વધુ વાંચન માટે આપ નીચેના આર્ટિકલ વાંચી શકો છો 

💥ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question 

અહીંયા થી જાણો 

     💥તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat 

અહીંયા થી જાણો

💥જિલ્લા પંચાયત //To Know # District Panchayat 

અહીંયા થી જાણો

💥નગરપાલિકા અને મહાનગરપાલિકા

💥પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો

અહીંયા થી જાણો





Post a Comment

0 Comments