સંશોધિત શિક્ષણનીતિ 1992

સંશોધિત શિક્ષણનીતિ 1992

Gujrat
0

સંશોધિત શિક્ષણનીતિ 1992 

1986   ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણ માં સીમાચિહ્ન રૂપ છે , વર્ષ 1990 માં આચાર્ય રામમૂર્તિ ની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી .અને 1992 નો એક્શન પ્લાન 23 વિભાગો માં વિભાજિત કરવાંમાં આવ્યો .આપણે અહીંયા સંશોધિત શિક્ષણનીતિ 1992 જોઈશું .

👉1986ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશના શૈક્ષણિક વિકાસમાં એક સીમાચિહ્ન રૂપ છે.

 👉વર્ષ 1990માં આચાર્ય રામામૂર્તિની આગેવાની હેઠળની સમિતિએ તેની સમીક્ષા કરી હતી..

👉 સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશન દ્વારા તેની ભલામણો પર વિચાર કરવામાં આવ્યો હતો.અને નીતિ સમિતિએ 22 જાન્યુઆરી, 1992ના રોજ આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી શ્રીએન. જનાર્દનરેડ્ડીની અધ્યક્ષતામાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો.

👉સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશન ને આ રિપોર્ટ પર વિચાર કર્યો અને તેમાં કેટલાક ફરેફારો સૂચવ્યા ,પરિણામએ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશન દ્રારા મંજુર કરવામાં આવેલી અને સુધારેલી નીતિઓ કેટલાક સૂચનો સાથે 7 મેં  1992 ના રોજ સંસદ સમક્ષ મુકવામાં આવી .




એક્સશન પ્લાન 1992 ના 23 વિભાગમાં વિભાજીત  

1.મહિલા માટે સમાનતા શિક્ષણ 

2.ટેક્નિકલ અને મૅનેજમૅન્ટ શિક્ષણ 

અનુસૂચિત જતી જનજાતિ અને અન્ય પછાત વર્ગ નું શિક્ષણ 

લઘુમતી શિક્ષણ 

પુખ્ત અને સતત શિક્ષણ 

પ્રારંભિક બાળપણ ની સંભાળ અને શિક્ષણ 

પ્રાથમિક શિક્ષણ 

માધ્યમિક શિક્ષણ 

નવોદય વિદ્યલાય 

વ્યવસાયિક શિક્ષણ 

ઉચ્ચ શિક્ષણ 

ઓપન એજ્યુકેશન 

રોજગાર અને માનવ શક્તિના આયોજન માંથી ડિગ્રી અલગ કરવી 

ગ્રામીણ યુનિવર્સીટી અને સંસ્થા 

સંશોધન અને વિકાસ 

સાંસ્કૃતિક પરિપેક્ષ 

ભાષાઓ નો વિકાસ 

માસ કોમ્યુનિકેશન અને શેક્ષણિક ટેકનોલોજી 

રમત ગમત, શારીરિક શિક્ષણ અને યુવા 

મૂલ્યાંકન પ્રક્રિયા અને પરીક્ષા સુધારો 

શિક્ષણ ની વ્યવસ્થા 

શિક્ષકો અને તાલીમ 

વિકલાંગ શિક્ષણ 


સંશોધિત શિક્ષણ નીતિ ની મુખ્ય બાબત 

  1. # આદિવાસી વિસ્તાર માં પ્રાથમિક શાળા ખોલવી
  2. # સાક્ષરતા અભિયાન પર ભાર
  3. #ઓપરેશન બ્લેક બોર્ડ યોજના ને ઉચ્ચ પ્રાથમિક સુધી વિકસાવવી
  4. # શાળા માં ત્રણ મોટા ઓરડા અને ત્રણ શિક્ષકો
  5. # નિમણુંક માં 50% મહિલા
  6. # શાળા બહાર ના બાળકો માટે  બિન ઔપચારીક શિક્ષણ કાર્યક્રમ ને મજબૂત કરવો
  7. #ઇગ્નુ  IGNOU જેવી ઓપન સ્કૂલ ને મજબૂત કરવા માં આવશે.
  8. # વહીવટ ટ્રીબ્યુનલ ની તર્જ પર રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર શિક્ષણ ટ્રીબ્યુનલ ની રચના 

राष्ट्रीय शिक्षा नीति 1992 की विशेषताएं 

यहाँ हम आपको निम्नलिखित बिन्दुओं द्वारा राष्ट्रीय शिक्षा नीति 1992 की विशेषताओं (importance of education policy) से अवगत करा रहे है, जो इस प्रकार है...


  1. स्व-क्रिया एवं स्व-अनुभव द्वारा सीखने पर बल
  2. शिक्षा का व्यवसायीकरण
  3. परीक्षा प्रणाली में सुधार पर बल
  4. नवोदय विद्यालयों की स्थापना
  5. नैतिक मूल्यों का महत्व
  6. नवीन शिक्षा संस्थानों की स्थापना
  7. खुले विश्वविद्यालयों की स्थापना
  8. शिक्षा का स्वरूप
  9. पिछड़े वर्गों के लिए शिक्षा-नई शिक्षा
  10. सदैव चलने वाले प्राथमिक विद्यालय
  11. महिला शिक्षा
  12. पर्यावरण की रक्षा पर बल
  13. नौकरी के लिए डिग्री की अनिवार्यता समाप्त करना
  14. खेलों के महत्व को स्वीकार करना
  15. अध्यापक प्रशिक्षण पर विशेष ध्यान
  16. शिक्षा का आधुनिकीकरण

राष्ट्रीय शिक्षा नीति 1986 में किये गए मुख्य बदलाव जिनको संशोधित राष्ट्रीय शिक्षा नीति 1992 में जोड़ा गया –


  • 💥अल्पसंख्यकों एवं महिलाओं की शिक्षा हेतु उचित संशोधन किया गया। जिसके द्वारा इनकी स्थिति में सुधार लाया जा सकें।

  • 💥300 लोगों वाले क्षेत्र में एक प्राथमिक विद्यालय की योजना में संशोधन कर 200 लोगों के लिए एक प्राथमिक विद्यालय की स्थापना को मंजूरी दी गयी।

  • 💥राष्ट्रीय शिक्षा नीति 1986 में 9-10 की कक्षा को माध्यमिक शिक्षा माना गया था परंतु संशोधित राष्ट्रीय शिक्षा नीति 1992 के अंतर्गत इसमें +2 को जोड़ कर 10-12 की कक्षाओं को भी माध्यमिक शिक्षा में सम्मिलित कर दिया गया।

  • 💥दूरस्थ शिक्षा के महत्व को देखते हुए उसका विस्तार करने के लिए प्रत्येक राज्य में ऐसे ही विद्यालय खोलने की योजना का निर्माण किया गया। ऐसे विद्यालयों को इन्दिरा गाँधी राष्ट्रीय मुक्त विश्वविद्यालय में सम्मिलित करने की योजना का भी निर्माण किया गया।

  • 💥इसके अंतर्गत सांस्कृतिक एवं तकनीकी शिक्षा पर अधिक बल दिया गया। छात्रों को व्यवसायपरख बनाने के लिए तकनीकी शिक्षा के विस्तार पर अधिक बल दिया गया।

निष्कर्ष


इसके द्वारा राष्ट्रीय शिक्षा नीति,1986 के क्षेत्र का विस्तार किया गया। उसको विस्तृत रूप में परिभाषित करने का कार्य संशोधित राष्ट्रीय शिक्षा नीति 1992 द्वारा किया गया। इसने सिर्फ राष्ट्रीय शिक्षा नीति के अर्थ को विस्तार से समझाने का कार्य किया। हाँ यह कहना सही होगा कि इसके द्वारा महिलाओं की शिक्षा एवं व्यावसायिक शिक्षा पर अधिक बल दिया। तो दोस्तों आज आपने जाना कि संशोधित राष्ट्रीय शिक्षा नीति 1992 (Sanshodhit Rashtriya Shiksha Niti 1992) में कौन-कौन सी नवीन योजनाओं को सम्मिलित किया गया। आपको हमारी पोस्ट पसंद आई हो और आपको ज्ञानवर्धक लगी हो तो इसे अपने दोस्तों के साथ भी शेयर करें और अपने महत्वपूर्ण सुझाव हेतु संदेश बॉक्स के माध्यम से हमें संदेश द्वारा संपर्क करें।
👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE















Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !