કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે ભાગ 1

કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે ભાગ 1

Gujrat
0

કેળવણી નિરીક્ષક aei ની પરીક્ષા માટે અહીંયા વિભાગ 2 માટે થોડાક પ્રશ્નો અને તેના જવાબો મુક્યા છે. જે આપને ખુબજ ઉપયોગી થશે.



💥QUESTION :: બિન સહાયતી શાળાઓમાં નબળા વર્ગો અને વંચિત જૂથના બાળકોને પ્રવેશઆપવાની માર્ગદર્શિકા બહાર પાડવાની સત્તા રાઈટ ટુ એજ્યુકેશન થી કોને આપવામાં આવી છે ?

( અ ). રાજ્ય સરકારને ( બ ) કમિશ્નર ઓફ સ્કુલને ( ક ) પ્રાથમિક શિક્ષણ નિયામકને ( 5 ) જીલ્લા શિક્ષણાધિકારી

💥QUESTION :: DISE નું પૂરું નામ જણાવો.

( અ ) District Information System for Education

(બ) District Institute System for education 

  ) District Information System for Employee 

(s) District Institute Science for Employee

💥QUESTION ::  શાળા વ્યવસ્થાપન સમિતિનું નીચેના પૈકી કયું કાર્ય તેમનું નથી.

(અ) અધિનિયમની કલમ 24 નાં ખંડોનું અમલીકરણ સુનિશ્ચિત કરવું

(બ) શાળામાં નજીકમાંથી તમામ બાળકોની પ્રવેશ, નોંધણી અને સતત હાજરી સુનિશ્ચિત કરવી

(ક) શાળામાં મધ્યાહનભોજનમાં અમલીકરણ ઉપર દેખરેખ રાખવી

(ડ) શાળામાં મોડા આવનાર શિક્ષકોની જવાબદારી નકકી કરવી.

💥QUESTION ::  મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2012 નાં કયા નિયમથી શાળા વિકાસ યોજના તૈયાર કરવાની બાબત નક્કી થઇ છે ?

( અ ) નિયમ 15 ( બ ) નિયમ ૧૭ ( ૬ ) નિયમ ૧૮ ( 5 ) નિયમ ૧૬ 

 💥QUESTION ::મફત અને ફરજીયાત શિક્ષણનાં અધિકાર નિયમ 2012નાં નિયમ 22(૩) થી શાળાએ નિભાવવાના રેકર્ડ અને રજીસ્ટરની સંખ્યા કેટલી છે ?

(અ) 12  ( બ ) ૧૩ (ડ) ૧૫ ( ૬ ) ૧૪

 💥QUESTION ::પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કયું સત્તા મંડળ નક્કી કરે છે ?

(અ) GCERT ( બ ) NCERT ( ક ) NCTE ( ૬ ) NCPE

💥QUESTION :: શિક્ષકોની પૂર્વ સેવા તાલીમની ગુણવત્તાનું નિયમિતપણે નિયંત્રણ અને દેખરેખ નીચેના પૈકી કઈ સંસ્થા કરે છે

(અ) NCERT ( બ ) GCERT ( ક ) NCTE (5) NCPE 

💥QUESTION ::  રાજય બાળ અધિકાર સુરક્ષા આયોગની નીચેના પૈકી કઈ મિતાક્ષરી સાચી છે ?

(અ) SAPCR ( બ ) SCPCR ( ક ) SOPT ( 5 ) SCPER

💥QUESTION ::  મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમ 2012નાં નિયમ 33 મુજબ રાજય સલાહકાર પરિષદમાં અધ્યક્ષ સિવાયનાં કેટલા સભ્યો રહેશે ? 

answer === 14 

💥QUESTION ::  પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે સ્કુલ મેનેજમેન્ટ કમિટીની બેઠક કયારે બોલાવવી જરૂરી છે ?

( અ ) દર ત્રણ મહીને ( બ ) દર ચાર મહીને ( ક ) દર છ મહીને ( 5 ) દિવાળી તથા ઉનાળુ વેકેશન સમયે 

 💥QUESTION :: ઉત્તરબુનિયાદી માધ્યમિક શાળાના ધો 9 થી 10 માં અધિકતમ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?

( અ ) 250 ( બ ) 300 ( ક ) 350 ( 5 ) 400

💥QUESTION :: સરકારનાં માધ્યમિક શાળાના પ્રત્યેક માળ માટે ફાયર સેફરીનાં સીલીન્ડર ( 5 કિલોનાં ) તથા રેતી ભરેલ બાલ્ટીની સંખ્યા કેટલી જોઈએ ?

( અ ) સિલીન્ડર – 1 રેતીની બાલ્ટી - 2 ( બ ) સિલીન્ડર – ૧ રેતીની બાલ્ટી - ૩ ( ક ) સિલીન્ડર – 2 રેતીની બાલ્ટી - 2 ( 5 ) સિલીન્ડર – ૨ રેતીની બાલ્ટી – ૩ 

💥QUESTION ::પ્રાથમિક શાળાઓમાં વિશિષ્ટ જરૂરીયાતવાળા બાળકોનાં શિક્ષણની વ્યવસ્થા રાજયકક્ષાએ હાલ તુરંત કોણ સંભાળે છે ?

(અ) GCERT ( બ ) NCERT ( ક ) SSA

💥QUESTION :: KGBV માં નીચેના પૈકી કયા પ્રકારની કન્યાઓને દાખલ કરવામાં આવે છે ?

(અ) નબળા અને પછાત વર્ગની ( બ ) BPL ધરાવતા જૂથોની ( c ) કોઈ દિવસ શાળા યે ન ગયેલ, શાળા છોડી દીધેલ 

💥સર્વગ્રાહી મૂલ્યાંકનની આધારભૂત પ્રવિધિ છે ?

 અવલોકન

💥 પ્રાથમિક શાળાઓમાંવાચનની ટેવ વિકસાવવા અને જ્ઞાન માહિતી મેળવવા કયું બાલ સામાયિક વિના મુલ્યે

બાલસૃષ્ટિ

💥 મ્યુનિસિપાલીટી સ્કુલબોર્ડની હકુમતનાં વિસ્તારમાં ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટે અધિકૃતઅધિકારી કોણ છે ?

DEO

💥મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નાં નિયમો 106(2) અને 112(2) અન્વયે રજુ કરેલ ખાનગી પ્રાથમિક શાળાના સ્ટાફની નોકરીની નમુનારૂપ શરતો એટલે અનુસુચિ .

અનુસુચિ .

💥સુધારેલા વિનિયમ 27(અ) મુજબ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે અઠવાડિયામાં કેટલા કલાક શિક્ષણ આપવું જોઈએ ?

2  કલાક 

💥સુધારેલા વિનિયમ 20(9) અન્વયે કારકુન થવાની લાયકાત પટાવાળાને બઢતી આપવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની સળંગ નોકરી હોવી જોઈએ ? 

૪ વર્ષ

💥સંપૂર્ણ ગુણવતા વ્યવસ્થાપન માટે TQM શબ્દ કોણે આપ્યો ?

મર્મર મુખોપાધ્યાય 

💥ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ નીચેના પૈકી કયા વિભાગની નિભાવવામાં આવે છે ? 

સમાજ કલ્યાણ વિભાગ 

💥 પ્રાથમિક શાળાઓનું સંચાલન, નિયંત્રણ અને વિકાસને સહાયરૂપ થવા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો કઈ તારીખથી અમલઅમ આવ્યા 

1 april 1949

💥ધોરણ 1 થી 8ની  શાળા ના વિધાર્થી ઓના શાળા છોડવા અંગેના પ્રમાણપત્ર માં દર્શાવવા માટે ફરજીયાત બનાવવામાં આવેલ જોગવાઈ કઈ?

યુનિક આઈ ડી નંબર 

💥ગ્રાન્ટેડ શાળા ના કર્મચારી ને માન્ય રાજકીય પક્ષ માં ભાગ લેવાની છૂટ કયા વિનિમય થી મળી?

વિનિમય 27(3)

💥ધોરણ 1 થી 12 ના પુસ્તક નું પ્રકાશન કોણ કરે છે.?

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ 

💥Larning by doing માં યાદ રાખવાની ટકાવારી?

90%


SyllabusAssistant Education Inspector (AEI) (મદદનીશ કેળવણી નિરીક્ષક) exam Syllabus -2024 sidhi bharti 

આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.
  1. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

https://www.factinfectnews.in/ WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 

Important Links

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here





👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !