કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે ભાગ 2

કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે ભાગ 2

Gujrat
0

કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે  ભાગ 2

 કેળવણી નિરીક્ષક aei ની પરીક્ષા માટે અહીંયા વિભાગ 2 માટે થોડાક પ્રશ્નો અને તેના જવાબો મુક્યા છે. જે આપને ખુબજ ઉપયોગી થશે.


💥QUESTION :: પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1957 નીચે રચાયેલ સ્કુલબોર્ડની સભ્યસંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ?

 ( અ ) 12 થી ઓછી નહિ અને 16 થી વધારે નહિ ( ક ) 11 થી ઓછી નહિ અને 15 થી વધારે ( બ ) ૧૦ થી ઓછી નહિ અને ૧૪ થી વધારે નહિ નહિ (ડ) ૧૩ થી ઓછી નહિ અને ૧૭ થી વધારે નહિ 

💥QUESTION ::નોંધાયેલ માધ્યમિક શાળા પોતાના વર્ગ બઢતીનાં નિયમો અમલમાં મુકવા ઈચ્છે છે,તેમને કોની મંજુરી લેવાની રહે ? 

( અ ) રાજય શાળા પરીક્ષા બોર્ડની ૬ ) સાયન્સ સીટીની ( બ ) માધ્યમિક ઉ.મા. શિક્ષણ બોર્ડની ( ક ( ડ ) યુનીવર્સીટી ગ્રાન્ટ કમિશન

💥QUESTION :: BRC નું પૂરું નામ જણાવો.

( અ ) Block Research Centre (s) Block Recurrent Centre

( બ ) Block Resource Centre ( s ) Block Review Centre

💥QUESTION :: CRC નું પૂરું નામ જણાવો.

( અ ) Cluster Research Centre (ક) Cluster Resource Centre

 ( s ) Cluster Review Centre ( બ ) Cluster Recurrent Centre 

💥QUESTION :: રાજય સલાહકાર પરિષદનાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે ? 

( અ ) અગ્રસચિવ પ્રાથમિક શિક્ષણ ( બ ) સ્ટેટ પ્રોજકેટ ડાયરેક્ટર ( ક ) રાજયનાં રાજ્યપાલ ( ડ ) રાજયનો પ્રાથમિક શિક્ષણનો હવાલો ધરાવતા મંત્રી

💥QUESTION ::  રાઈટ ટુ એજ્યુકેશન નિયમ 2012 મુજબ પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા માટેનું સ્વ એકારારનામું કયા નિયમનાં આધારે તૈયાર કરવામાં આવેલ છે.

( અ ) નિયમ 12 નમૂનો 1 બ) નિયમ ૧૩ નમૂનો ૧ ( ડ ) નિયમ ૧૫ નમૂનો ૧ ( ક ) નિયમ 14 નમૂનો 1 

💥QUESTION ::વિદ્યામાન માન્ય પ્રાથમિક શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન મુજબ ભૌતિક મર્યાદાઓને કારણે માપદંડો પૂર્ણ કરવામાંથી છુટછાટ આપવાની સત્તા કોને છે ?

  • ( અ ) પ્રાથમિક શિક્ષણ સચિવ ( બ) પ્રાથમિક શિક્ષણ નિયામક ( ક ) નિયામક શ્રી જીસીઈઆરટી ( ડ ) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 

💥QUESTION ::ગુજરાતનાં શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં કન્યા શિક્ષણને વેગ આપવા માટે સર્વશિક્ષા અભિયાનમાં કયો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલે છે ?

( અ ) ADEPTS ( બ ) KGBV ( ક ) NPEGEL ( 5 ) SGP

💥QUESTION ::નીચેનામાંથી કોનો સમાવેશ અધ્યાપનનાં સિદ્ધાંતોમાં થાય છે ? 

 (અ) પ્રેરણા ( ૬ ) સમવાય ( બ ) વ્યક્તિગત તફાવતો ( ડ ) ઉપરોક્ત ત્રણેયનો 

💥QUESTION : વેકેશનની આગળ કે પાછળ પરચૂરણ રજા જોડવા માટે કોની પૂર્વ મંજુરી લેવી જરૂરી છે ? 

 

( અ ). શાળાના આચાર્ય ( બ ) સંચાલક મંડળનાં સેક્રેટરી( ક ) સંચાલક મંડળના પ્રમુખ ( ડ ) જીલ્લા શિક્ષણાધિકારી

ALSO READ :::કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે  ભાગ 1

 

💥QUESTION :: જે મહિલા કર્મચારીને એક જ બાળક હોય ( હયાત ) તેને નોકરી દરમ્યાન ત્રીજી વખતની પ્રસુતિ માટે કેટલી રજાઓ મળે ?

( અ ) સવેતન 90 દિવસ ( બ ) વેતન વગર 135 દિવસ I ( ક ) સવેતન 135 દિવસ ( ડ ) કોઈ રજા મળવાપાત્ર નથી 

💥QUESTION :: વિનિયમ 30(4) (અ) (1) અન્વયે સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલી રૂપાંતરિત રજાઓ મળી શકે ?

 ( અ ) 120 દિવસ ( બ ) 240 દિવસ ( ક ) 200 દિવસ ( ડ ) ૩૦૦ દિવસ

 💥QUESTION :: કયા વિનિયમથી પૂર્વકાલીન શિક્ષકને ખાનગી ટ્યુશન કરવા ઉપર પ્રતિબંધ છે ? 

( અ ) 29 ( બ ) ૩૧ (ક) ૩૨ (ડ) ૩૩

💥QUESTION :: S.S.C. / H.S.C. પરીક્ષાના નિયમિત / રીપીટર ઉમેદવારનાં પરીક્ષા ફીના ચલણો શાળા કક્ષાએ કેટલી મુદત માટે સાચવવાના રહે છે.

👉( અ ) ૩ વર્ષ  ( બ ) ૨ વર્ષ

💢કયા વિનિયમની જોગવાઈ મુજબ બોર્ડ અધિકૃત કરેલ અધિકારીઓને રજીસ્ટર મા./ઉ.મા. શાળાનું નિરીક્ષણ કરવાની સત્તા મળે છે ?

👉39 

💢ધોરણ 6 થી 8નાં સુધીના વિદ્યાર્થીઓને પોતાના ઘરથી વધુમાં વધુ કેટલા અંતર સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાની ઉપલબ્ધી થવી જોઈએ.

👉3 km

💢સ્થાનિક સતા મંડળે બાળકોનાં જન્મથી 14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં રેકર્ડ રાખવા અંગેનો નમૂનો નક્કી કરવાની સત્તા કોની છે ?

👉પ્રાથમિક શિક્ષણ નિયામક

💢RTE નાં સંદર્ભમાં શાળા વ્યવસ્થાપક સમિતિની પુન:રચના દર કેટલા વર્ષે કરવી જોઈએ ? 

👉 ૨ વર્ષ

💢પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તામંડળ કયું

👉GCERT

💢કોની ભલામણથી શિક્ષણખાતુ તથા અનુદાનની પ્રથા અમલ આવી.

👉વુડનો ખરીતો

💢માધ્યમિક શિક્ષણપંચનાં વડા કોણ હતા ?

મુદાલિયાર

💢રજીસ્ટર મા./ઉ.મા. શાળાના કર્મચારી શારીરિક યોગ્યતા ધરાવે છે તે મતલબનું અધિકૃત તબીબનું પ્રમાણપત્ર નિમણુકની તારીખથી કેટલા સમયમાં રજુ કરવું જરૂરી છે ?

👉૩ માસ

 💥QUESTION ::રજીસ્ટર મા./ઉ.મા. શાળાના જુનિયર ક્લાર્કનાં ખાનગી અહેવાલમાં 'વિરુદ્ધનોંધ' હોય તો તેની કર્મચારીને જાણ કરવાની જવાબદારી કોની છે ?

( અ ) અધિક્ષક ( બ ) સુપરવાઈઝર ( ક ) આચાર્ય ( ડ ) ત્રણ પૈકી કોઈપણ નહિ 

 💥QUESTION ::સુચારુ વહીવટ માટે શાળાએ નિભાવેલા રેકોર્ડ તથા રજીસ્ટર નિરીક્ષણ સમયે રજુ કરવાના રહેશે. આ જોગવાઈ કયા વિનિયમથી કરવામાં આવી છે ?

( અ ) 40 ( ૬ ) ૩૯ ( બ) ૪૩

 💥QUESTION ::રાજય કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કોણ કરે છે ?

( અ ) GCERT ( બ ) GIET ( ક ) S.S.A. ( 5 ) RMSA ઉચ્ચ

💥QUESTION ::કલા પરીક્ષાનું સંચાલન નીચેના પૈકી કઈ સંસ્થા કરે છે ?

( અ ) સેપ્ટ યુનીવર્સીટી ( બ ) મ.સ.યુનીવર્સીટી વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટી ( ક ) રાજય પરીક્ષા બોર્ડ ( ડ ) ગુજરાત ટેકનીકલ યુનીવર્સીટી 

 💥QUESTION::નિર્ધારિત જૂથને 'નિરંતર શિક્ષણ' સુધી લઇ જવા માટે નીચેના પૈકી કયો કાર્યક્રમ છે ?

( અ ) સંપૂર્ણ સાક્ષરતા અભિયાન ( ક ) સામુહિક ક્રિયાત્મક સાક્ષરતા કાર્યક્રમ ( ડ ) ગ્રામ ક્રિયાત્મક સાક્ષરતા કાર્યક્રમ

 💥QUESTION ::રાષ્ટ્રીય કક્ષાએ નવી પી.ટી.સી. કોલેજ / બી.એડ. કોલેજની મંજુરી કઈ સંસ્થા આપે છે ? 

( અ ) NCERT ( બ ) NCTE ( ક ) MHRD

💥QUESTION ::શાળામાં કાયમી દફતર કયું કહેવાય?

👉 વય પત્રક

💥QUESTION ::ગુજરાતનાં વિદ્યાર્થીઓ અંગ્રેજીનું જ્ઞાન મેળવતા થાય અને વૈશ્વિક ક્ષેત્રે હરીફાઈ કરતા થાય તે માટે રાજય સરકારે શરુ કરેલી યોજના કયા નામથી ઓળખાય છે ?

👉 s.c.o.p.e 

  1. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

https://www.factinfectnews.in/ WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 

Important Links

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here





👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !