Definition of Leave Rules 2002# રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ

Definition of Leave Rules 2002# રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ

Gujrat
0

Definition of Leave Rules 2002#  રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ સમજવા અને જાણવા લાયક 



નિમણુંક સત્તાધિકારી =

 નોકરી કે હોદ્દા ઉપર સરકારી કર્મચારી ની નિમણુંક કરવાની સત્તા ધરાવતો અધિકારી 

વાહન ભથ્થું 

એટલે મર્યાદિત વિસ્તારમાં વધારે પ્રમાણમાં થયેલ પ્રવાસ કે જે ફરજ પાલન માં જરૂર સંભવિત ખર્ચને પગારમાં સમાવેશ કર્યો ન હોય તેવા સરકારી કર્મચારીને મંજુ૨ ક૨વામાં આવતું ભથ્થું 

     પ્રથમ નિમણૂક ની તારીખ =

    એટલે સરકારી કર્મચારીએ સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂકની જગ્યાએ ફરજ સંભાર્યાંની તારીખ  અથવા જો આ તારીખ વહેલી હોય તો પેંશન  માટે ગણતરીમાં લેવામાં આવતી કોઈપણ ફ૨જ સાંભળ્યા ની 

     દૈનિક ભથ્થુ = 

    એટલે મુખ્ય મથક ૫૨ ગે૨હાજરી બદલ તેણે કરેલા સામાન્ય દૈનિક ખર્ચને પહોંચી  વળવા અપાતું દૈનિક ભથ્થું 

    કચેરી ના વડા 

    👉સરકારે જાહેર કરેલા રાજ્ય પતિ અધિકારી અને તેમાં કચેરી ના વડા તરીકે જેમને સક્ષમ સત્તાધિકારી દ્રારા અધિકૃત કરાયેલ હોય તે વ્યક્તિ 

    રજા એટલે 

    👉ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો 2002હેઠળ  સક્ષમ સત્તાધિકારી એ ફરજ ઉપરથી  ગેરહાજર રહેવા આપેલ મંજૂરી 

    ઘર ભાડા ભથ્થા 

    👉જે સ્થળ પર ઘરભાડા ઊંચા  હોય ત્યાં ઘરભાડું ચૂકવવા માટે અથવા  નિઃશુલ્ક રહેઠાણ ના બદલા માં આપવામાં આવતું  માસિક ભાડુ 

    હાજર થવાનો સમય 

    👉સરકારી કર્મચારી ને નવીન જગ્યા  પર જોડાવા  અથવા  જે સ્થળ નિમણુંક થઇ હોય તે સ્થળ જવા આવવા આપવામાં આવતો સમય 

    અજમાયશી એટલે 

    👉જે તે ખાતા ના સંવર્ગમાં કાયમી કે અંગત ધોરણે ખાલી જગ્યા ની સામે અજમાયશી ધોરણે નીમવામાં આવતો સરકારી કર્મચારી 

    અવેજી કામગીરી 

    👉જે જગ્યા ઉપર અન્ય વ્યક્તિ નો ધારણાધિકાર હોય તે જગ્યા ખાલી હોય તો અન્ય કર્મચારી ને સક્ષમ અધિકારી ને યોગ્ય લાગે તો અવેજી ની કામગીરી બજાવવા નિમણુંક કરી શકાયઃ 

    નિર્વાહ ભથથું 

    👉જેને પગાર કે રજા નો પગાર ન મળતો હોય તેવા કર્મચારી ને આપવામાં આવતું ભથ્થું 

    માઈલેજ ભથ્થું

    👉કર્મચારી ને મુસાફરી ના અંતર ના આધારે ગણતરી કરી આપવામાં આવતું ભથ્થું

    💥SIP MONEY

    SIP MONEY / SIP # MONEY Invest 3000 rupees in SIP at the age of 30 years, you will get 4.17 crore rupees at maturity, know the right way to invest

        💥raja na niyamo ane pdf all 

    CLICK HERE 

    Income Tax

    CLICK HERE 

    SyllabusAssistant Education Inspector (AEI) (મદદનીશ કેળવણી નિરીક્ષક) exam Syllabus -2024 sidhi bharti

    SyllabusAssistant Education Inspector (AEI) (મદદનીશ કેળવણી નિરીક્ષક) exam Syllabus -2024 sidhi bharti 

     

    દિવસ એટલે 

     એક મધ્યરાત્રી થી શરૂ થઈ અને તેના પછીની બીજી મધ્યરાત્રીએ પૂરો થતો સમય ગાળો (12 am to  12 am 

     ગ્રેજ્યુઇટી એટલે 

     

    ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002  ના નિયમ  81 હેઠળ ચુકવવામાં આવતી રકમ 

     ઓડિટ અધિકારી=

    એટલે જેમને કેગ દ્વારા નિમણૂક આપવામાં આવેલ હોય તેવા સત્તાવાર અધિકારી, હિસાબી અધિકાર ક્ષેત્રમાં કોઈ સરકારી કર્મચારી નોકરી કરતો હોય તે.

    સંવર્ગ એટલે 

     

    જુદા  એકમ તરીકે મંજુર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગનું સંખ્યાબળ

    મુકામ રસાલો =

    એટલે મુકામ ની હેરફેર કરવા માટેના સાધનો

    મુકામ સરંજામ એટલે= 

     મુકામ ખસેડવા માટે જરૂરી સાધનો અને તંબુ ઊભા કરવા માટે જાહેર હિતમાં પોતાની સાથે લઈ જ્વી જરૂરી હોય તેવી વસ્તુઓ

     વળતર ભથ્થુ 

    એટલે કોઈ વિશિષ્ટ સંજોગોમાં ફ૨જ બજાવાને કારણે થતા અંગત ખર્ચને મુસાફરી ભથ્થા નો સમાવેશ થાય છે

     સક્ષમ સત્તાધિકારી 

    એટલે સત્તા વા૫૨વાના કિસ્સામાં સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારી

     સંવિધાન 

    એટલે ભારતનું બંધારણ 

     પેંશન માટે ચુકવણી અધિકારી 

    એટલે નિવૃત્ત સરકારી કર્મચારી પોતાનું પેન્શન જ્યાંથી મેળવે છે તે રાષ્ટ્રીયકૃત બેંકની શાખા અથવા તિજોરી સહિત તિજોરી અને પેન્શન ચુકવણી કચેરી

     ફરજ ના સમયમાં નીચે મુજબનો સમાવેશ થાય છે

    • (1) અજમાઈશી નોકરી
    • (2) હાજર થવાનો સમય
    • (3) નોકરી સંબંધી શિક્ષણ કે તાલીમ અભ્યાસ વર્ગો
    • (4) સરકારે નિયત કરેલી ભાષા કે અન્ય પરીક્ષામાં ઉપસ્થિત થવાનો સમયગાળો
    • (5) ખાતાકીય પરીક્ષામાં સ્થિત થવાનો સમયગાળો

    જોકે આ સવલત ફરયિાત પરીક્ષાઓના કિસ્સામાં બેથી વધુ વાર મળતી નથી

    જો કર્મચારી પરીક્ષા પૂરી થયા બાદ રજા પર ઉતરે છે તો જે દિવસથી રજા શરૂ થતી હોય તે જ ગણાશે પરંતુ કોઈ રજા પર રહેલો કર્મચારી રજા પૂરી થયાના તરત બાદ આવી પરીક્ષા માટે હાજર રહેતો તે સમયગાળો રજામાં જ ગણાશે

     નીચેના કિસ્સાઓમાં જ્યારે સરકારી કર્મચારીઓને નિમણૂકના આદેશના અભાવે ફરજ્યિાત પ્રતીક્ષા કરવી પડે તેવો સમયગાળો

    • (1) બદલી ની જગ્યાએ હાજર થવાના સમયગાળા દરમિયાન બદલીના હુકમો રદ થયા હોય કે સુધારા થયા હોય કે મુલવતી રખાયા હોય
    • (2) ૨જા કે પ્રતિનિયુક્તિ પરથી પાછા ફરતી વખતે મૂળ જગ્યા ખાલી ન હોય તો નિમણુકના આદેશોની ફરજ્યિાત પ્રતીક્ષા કરવી પડેલ સમય
    • (3) જે જ્ગ્યા ૫૨ સરકારી કર્મચારીને નિમવામાં આવ્યો હોય તે જગ્યાના મુખ્ય મથકે પહોંચતા છૂટ થનાર કર્મચારી પાસેથી જ્ઞાનો હવાલો સંભાળી લેવાની સ્થિતિમાં ન હોય ત્યારે
    1. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

    Disclaimer

    https://www.factinfectnews.in/ WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 

    Important Links

    💛gujrateduapdet .net

    Click Here

        💛news fact news .in

    Click Here

    💛gujrati help to help .com 

    Click Here

        💛dharmik .com 

    Click Here

        💛what up join 

    Click Here

    💛Join Our Telegram Group

    Click Here

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !