શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો

શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો

Gujrat
0

શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો 

  •  ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો  નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.

સંસ્થા નું નામ 

સંસ્થા નું નામ 

સ્થાપના વર્ષ 

ધ્યેય વાક્ય 

GIET

વિદ્યાદર્શન 

ઇ. સ 1984


NCTE 


1995

ગુરુ ગુરુતમો ધામ 

SSA 

સમગ્ર શિક્ષા 

2001

સૌ ભણે સૌ આગળ વધે 

NCEART 


1961

વિદ્યયા અમૃતમ શનુતે 

GCERT 

વિદ્યાભવન 

1962

તેજસ્વી નાવધિતમસ્તુ 

UPSC 


1926

સત્ય મેવ જયતે 

GSSTB 

વિદ્યા્યન 

1969

તમસો મા જ્યોતિરગમય 

GPSC 


1960

ચયનમ સત્વશીલાનમ 

CBSC


1924

અસતોમાં સદ્દગમય 

ગુજરાત એગ્રીક્લચર યુનિવર્સિટી 


1972

ક્રુણવંતો રાષ્ટ્ર કૃષિ સંપનમ 

ટીચર યુનિવર્સિટી 


2009

નહિ જ્ઞાનમ સદર્શ પવિત્રમહિ વિધયતે 

GKS 

ગુજરાત નોલેજ સોસાયટી 

2011







કોઈપણ શિક્ષણ ની તૈયારી માટે જોડાઓ માત્ર શિક્ષકો 


આ પણ વાંચો 

💥પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //

💥રજા (leave )ના પ્રશ્ન નું વિશાળ સંકલન 

💥Definition of Leave Rules 2002#  રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ 


લોકભારતી સણોસરા 


1953

અવિદ્યા મૃત્યુ ્તિત્વl વિદ્યા મૃત

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 


1986

પાવકા ન સરસ્વતી:

ભાવનગર યુનિવર્સિટી 


1979

તમસો મા જ્યોતિરગમય

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી 


1994

સ્વધ્યાય :પરમ તપ :

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 


1967

સત્યમ જ્ઞાનમ અનંતમ 

ચીલ્ડન યુનિવર્સિટી 


2009

સત્યમ ઋતમ બૃહત 

કચ્છ યુનિવર્સિટી 


2007

તેજસ્વી નાવધીતમસ્તું 

ગુજરાત યુનિવર્સિટી 


1949

યોગ : કર્મશુ :કૌશલમ 

ગુજરાત વિદ્યાપીઠ 


1920

સા વિદ્યા યા વિમુકતે 

સરદાર પટેલ યુનિવર્સિટી 


1955

શિલવૃતફાલમ શ્રુત્તમ 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 


1967

પાવકા ન સરસ્વતી 

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી 

જામનગર 

1966

આયુવેદાંતમૃતનામ 















Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !