શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો
ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.
- ✔ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કોઠારી પંચે આપ્યું છે.
- ✔આઝાદ ભારતનું સૌ પ્રથમ શિક્ષણપંચ રાધાકૃષ્ણ આયોગ છે.
- ✔ 1 એપ્રિલ 2010માં ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનું કાયદો અમલમાં આવ્યો.
- ✔ ચાર્લ્સ વુડ અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતનો અંગ્રેજી શિક્ષણનો "મેઘનાકોર્ટ "કહેવામાં આવે છે
- ✔ ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય લોડ મેકોલોને જાય છે
- ✔માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી હંસાબેન મહેતા સામેલ હતા.
- ✔અધ્યાપકોને વિવિધ કેટેગરીમાં અને તેમને પ્રોવિડન્ટ ફંડ આપવું એ રાધાકૃષ્ણન પંચે જણાવેલ છે.
- ✔કાર્યાનુભવ ને કોઠારી પંચે શિક્ષણ નો એક ભાગ બતાવ્યો છે.
વર્ષ |
પંચ |
અધ્યક્ષ |
1813 |
ચાર્ટર એક્ટ |
લોર્ડ ડેલહાઉસી |
1835 |
મેકોલો નું ઘોષણા પત્ર |
લોર્ડ મેકોલો |
1854 |
વુડનો ખરીતો |
સર ચાલ્સ વુડ |
1882 |
હૅન્ટર કમિશન |
વિલિયમ હન્ટર |
1904 |
લોર્ડ કર્જન ની શિક્ષણ નીતિ |
લોર્ડ કર્જન |
1910 |
ગોખલે સમિતિ |
ગોપાલકૃષ્ણ ગોખલે |
1917 |
સેડલર પંચ |
ડો માઈકલ સેડલર |
1928/29 |
હર્ટોગ કમિટી |
ફિલિપ હlર્ટોગ |
1937 |
વર્ધા શિક્ષણ યોજના |
ડૉ જાકીર હુસેન |
1938_39 |
ખેર સમિતિ |
બી.જી.ખેર |
1944 |
સાર્જન્ટ પ્લાન્ટ |
સર જ્હોન સાર્જન્ટ |
કોઈપણ શિક્ષણ ની તૈયારી માટે જોડાઓ માત્ર શિક્ષકો
આ પણ વાંચો
💥પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //
💥રજા (leave )ના પ્રશ્ન નું વિશાળ સંકલન
💥Definition of Leave Rules 2002# રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ1948_49 |
રાધકૃષ્ણન પંચ (યુનિવર્સિટી શિક્ષણ પંચ ) |
ર્ડા સર્વપલ્લી રાધાકૃષ્ણન |
1952_53 |
મુદ્દાલિયાર પંચ (માધ્યમિક શિક્ષણ પંચ ) |
ર્ડા લક્ષમણસ્વામી મુદ્દાલિયાર |
1958 |
દુર્ગાબાઇ દેશમુખ સમિતિ |
દુર્ગાબાઇ દેશમુખ |
1962 |
હંસા મેહતા સમિતિ |
હંસા મેહતા |
1964-66 | કોઠારી પંચ (રાષ્ટ્રીય શિક્ષણ પંચ ) |
ર્ડા દોલતસિંહ કોઠારી |
1968 |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ |
ઇન્દિરા ગાંધી |
1977 |
ઈશ્વરભાઈ પટેલ સમિતિ |
ઈશ્વરભાઈ પટેલ |
1985 |
શિક્ષણ કાર્ય દળ |
પ્રો. ફુલદૈસ્વામી |
1986 |
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ |
રાજીવગાંધી |
1990 |
આચાર્ય રામ મૂર્તિ સમિતિ |
રામમૂર્તિ |
1992 |
યશપાલ સમિતિ |
પ્રો યશપાલ |
➡️ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે ટૂંક માં જાણો
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શરૂઆત 2016 થી થઈ હતી. ટી એસ આર સુબ્રહ્મણ્યમ આ શરૂઆત કરી હતી. 27 મે 2016 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શરૂઆત થઈ હતી
- 🎯 ટી એસ આર સુબ્રહ્મણ્યમ નું અધવચ્ચે મૃત્યુ થયું હતું
- 🎯નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ની પૂર્ણતા કે કસ્તુરી રંજન દ્વારા થઈ હતી.
- 🎯 31 મે 2019 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 નું ડ્રાફ્ટિંગ કામ પૂર્ણ થયું હતું.
- 🎯 નવી રાષ્ટ્રીય શિક્ષણથી 2020 નો સ્વીકાર 29 મી જુલાઈ 2020 ના રોજ થયો હતો.
🔥 નવી રાષ્ટ્રીય શિક્ષણથી 2020 ની તમામ બાબતો નીચેની પોસ્ટ પરથી જોઈ શકાશે