પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //

પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //

Gujrat
0

પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //

ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા પેંશન અંગે ના વિશાળ પ્રશ્નો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે. 


 QUESTION : નિવૃત કર્મચારીની ગ્રેજ્યુએટી ની ગણતરી કયા આધારે થાય છે?

ANS::: ➡️

છેવટે મેળવેલ પે બેન્ડ - પગાર ગ્રેડ પે અને મોંઘવારી ભથ્થાના આધારે 

QUESTION : મૃત્યુ સહ નિવૃત્તિ  ગ્રેજ્યુએટીમહત્તમ કેટલી રકમ મળવા પાત્ર છે  ?

ANS:::➡️20 વીસ લાખ રૂપિયા 

 QUESTION :વય નિવૃત્તિ પેન્શન મેળવવા માટે કર્મચારી ક્યારે યોગ્ય બને છે?

 ➡️

ANS::: નિયત કરાયેલી ઉંમરે પહોંચતા નોકરીમાંથી જે કર્મચારી નિવૃત્ત થાય તે 

 QUESTION :કુટુંબ પેન્શન ઓછામાં ઓછું કેટલા રૂપિયા મળવા પાત્ર છે?

ANS::: ➡️ કુટુંબ પેન્શન ઓછામાં ઓછું રૂપિયા 3500 મળવા પાત્ર છે  

 💥નવી વર્ધિત પેન્શન યોજના 1.4.2005 પછી નિયમિત પગાર ધોરણ મેળવનાર કર્મચારીને લાગુ પડે છે  

 

કોઈપણ શિક્ષણ ની તૈયારી માટે જોડાઓ માત્ર શિક્ષકો 



💢કર્મચારીએ બજાવેલી ખાસ વિશિષ્ટ પ્રકારની કામગીરીની કદરરૂપે વય નિવૃત્તિ કે અશક્તિ ઉપરાંત ના ખાસ વધારા ના પેન્શન પણ આપવામાં આવે છે તેને ખાસ વધારાનું પેન્શન તરીકે ઓળખવામાં આવે છે

 QUESTION :ગ્રેજ્યુઈટી ની ગણતરી માટે શું ધ્યાનમાં લેવાય છે 

ANS:::➡️ ગ્રેજ્યુઇટી ની ગણતરી માટે છેવટ નો મેળવેલ PAY બેન્ડ નો પગાર અને ગ્રેડ પે અને મોંઘવારી 


💥 ખાસ યાદ રાખો નિવૃત્ત કર્મચારી ના અવસાન બાદ તેમના માનસિક રીતે અસ્થિર મગજના પુત્રને કુટુંબ પેન્શન આજીવન મળે છે 

QUESTION :" પરવસીપેંશન " "જીવાય" પેન્શનની અને "ખાનગી" પેન્શનની  લઘુત્તમ રકમ કેટલી છે 

ANS::: ➡️ઉપર મુજબના ત્રણે પેન્શનની લઘુત્તમ રકમ ₹3500 છે 


QUESTION : રહેમિયત પેન્શન કોને મળે?

ANS::: ➡️બરતરફ કરાયેલા કર્મચારીની રહીમિયત પેન્શન મળે છે  


 QUESTION :નિવૃત્તિ બાદ કર્મચારી ના અવસાન કેસમો કુટુંબ પેન્શન અંગે શું જોગવાઈ છે?

ANS::: ➡️લાસ્ટ પગારના 40% પ્રમાણે કુટુંબ પેન્શન મળવા પાત્ર છે  


 યાદ રાખો પેન્શનનું રોકડમાં મૂડીકૃત રૂપાંતર ૪૦ ટકા મહત્તમ કરી શકાય છે 

  QUESTION :મૃત્યુ સહન નિવૃત્તિમાં ગ્રેજ્યુઈટી મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે 

ANS::: ➡️મૃત્યુ સહ નિવૃત્તિ રકમ 10 લાખ રૂપિયા મળવા પાત્ર છે 

યાદ રાખો 💥કર્મચારી ચાલુ નોકરીમાં અવસાન પામે ત્યારે તેના કુટુંબને કર્મચારીના અવસાન પછીની તારીખથી 10 વર્ષ પછી છેલ્લા પગારના ૨૦ ટકા કુટુંબ પેન્શન મળવાપાત્ર છે દસ વર્ષ સુધી 50% પેન્શન મળવા પાત્ર થાય છે 

 

  •  યાદ રાખો 💥નિવૃત્તિ બાદ અવસાન પામેલા કર્મચારીના કિસ્સામાં માં 'પુત્ર 'પુત્રી તથા પત્નીના કુટુંબ પેન્શન ના દાવા અંગે વિધવા પત્નીને પ્રથમ પેન્શન મળવા પાત્ર થાય છે 

 👉કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે અને નોકરી એક વર્ષથી ઓછી થઈ હોય તો ગ્રેજ્યુટી બે પગાર મળે 

 👉 કર્મચારી ચાલુ નોકરી અવસાન પામે અને નોકરી એક વર્ષથી વધુ પણ પાંચ વર્ષથી ઓછી હોય તો ગ્રેજ્યુએટી છ પગાર મળે 

  👉કર્મચારી ચાલુ નોકરી અવસાન પામે અને નોકરી પાંચ વર્ષથી વધુ પણ ૨૦ વર્ષથી ઓછી હોય તો ગ્રેજ્યુએટી 12 પગાર મળે 

 👉 ઘા અથવા ઈજા પેન્શન સંબંધે તબીબી મંડળ દ્વારા નમુના 8પ્રમાણપત્ર આપવાનું હોય છે 

👉ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કર્મચારીની કુટુંબ પેન્શન આપવા માટે, કર્મચારીની નોકરી ની કોઈ લંબાઈ ધ્યાને લેવાતી નથી અને નોકરીની કોઈ જ મર્યાદા કુટુંબ પેન્શન આપવા માટે કોઈ મર્યાદા નથી 

 મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુએટી મહત્તમ સાડા 16 પગાર મળે છે.

QUESTION : પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની પેન્શન પાત્ર નોકરી જરૂરી છે?

ANS:::➡️ 10 દશ વર્ષની 

 બરતરફ કરાયેલ કર્મચારીનું રહેમિત પેન્શન મંજૂર કરી શકાય નહીં 









Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !