Hot Posts

6/recent/ticker-posts

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

 સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 : સુરત જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે વિવિધ પોસ્ટ માટે કરારના ધોરણે ભરતી કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. Surat District Child Protection Bharti 2024,તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત,  પસંદગી પ્રક્રિયા અને ઈન્ટરવ્યુ સ્થળ તે નીચે આપેલ છે.

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024

સંસ્થા

સુરત જિલ્લા બાળ સુરક્ષા

પોસ્ટનું નામ

વિવિધ પોસ્ટ

એપ્લિકેશન મોડ

વોક ઈન ઈન્ટરવ્યૂ

વોક ઈન ઇન્ટરવ્યુ તારીખ

10 જુલાઈ 2024

District Child Protection Surat ભરતી 2024

ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુ.રા હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. 

ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે પોસ્ટ કોડ નંબર ૧ થી ૧૭ ના ઉમેદવારોએ તા.૧૦/૦૭/૨૦૨૪ (બુધવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, સુરતને આધીન રહેશે.

આ પણ વાંચો-  ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો!

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માટે અરજી કરવાનાં પગલાં

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

નોંધ: રજીસ્ટ્રેશન સમય સવારે ૯ થી ૧૧ નો રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.

ઈન્ટરવ્યૂના સ્થળ : ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધાલયની બાજુમા, રામનગર, સુરત,

Surat District Child Protection Bharti 2024 મહત્વની તારીખો

Surat District Child Protection Bharti 2024

મહત્વપૂર્ણ તારીખો

ઇન્ટરવ્યુ તારીખ

જુલાઈ 10, 2024

મહત્વપૂર્ણ લિંક :

સુરત જિલ્લા બાળ સુરક્ષા નોકરીની જાહેરાત


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં ઈન્ટરવ્યુ સ્થળ કયું છે ?

  • સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં ઈન્ટરવ્યુ સ્થળ  ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધાલયની બાજુમા, રામનગર, સુરત, છે.

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ કઈ છે  ?

  • સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024 માં વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024 છે.

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો

letest job .com July mast read 




Post a Comment

0 Comments