Hot Posts

6/recent/ticker-posts

301 સરકારી શાળામાં થશે આચાર્યની ભરતી, ગુજરાત સરકારે આપી મંજૂરી

301 સરકારી  શાળામાં થશે આચાર્યની ભરતી, ગુજરાત સરકારે આપી મંજૂરી

https://www.factinfectnews.in/ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 આચાર્યની નવી 301 જગ્યાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

read mor Diksha ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષકો માટેના ઓનલાઇન કોર્સ અંગેની ટેલીકોન્ફરન્સમાં શિક્ષકોને જોડવા બાબત

  • વર્તમાન સમયમાં આચાર્યની જે જગ્યાઓ છે, તેમાં આ વધુ જગ્યાનો ઉમેરો થશે. નવી મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ માટે 25.43 કરોડ રૂપિયાના ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વહિવટી મંજૂરી આપી દેવાઈ છે.
  • નવી જગ્યાની મંજૂરી અંગેના સત્તાવાર પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય, તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ થઈ ગયેલી ગણાશે.
  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પોતાના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ મંજૂર થયેલી જગ્યાઓ 6 માસમાં ભરવા નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય, તો તેને અગ્રીમતા આપવાની રહેશે.

ભરતી દરમિયાન ઉમેદવારો માટે ફરજિયાત કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. આ તમામ જગ્યાઓમાં સાતમા પગારપંચ મુજબ 44,900-1,42,400 પે મેટ્રિક લેવલ-8 મુજબ રહેશે.

  • સીધી ભરતીથી નિમણૂક પામનારા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગના 18-3-2005ના ઠરાવની જોગવાઈ પ્રમાણે સરકાર દ્વારા 1-4-2005થી દાખલ કરવામાં આવેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાશે.

Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Last 5 best job gujrat

GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post

નોટિફિકેશન જૂવો 

Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024

નોટિફિકેશન જૂવો 

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

નોટિફિકેશન જૂવો 

ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો!

નોટિફિકેશન જૂવો 

job alert 

click here

Post a Comment

0 Comments