301 સરકારી શાળામાં થશે આચાર્યની ભરતી, ગુજરાત સરકારે આપી મંજૂરી
https://www.factinfectnews.in/ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 આચાર્યની નવી 301 જગ્યાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
read mor Diksha ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષકો માટેના ઓનલાઇન કોર્સ અંગેની ટેલીકોન્ફરન્સમાં શિક્ષકોને જોડવા બાબત
- વર્તમાન સમયમાં આચાર્યની જે જગ્યાઓ છે, તેમાં આ વધુ જગ્યાનો ઉમેરો થશે. નવી મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ માટે 25.43 કરોડ રૂપિયાના ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વહિવટી મંજૂરી આપી દેવાઈ છે.
- નવી જગ્યાની મંજૂરી અંગેના સત્તાવાર પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સતત ત્રણ વર્ષ સુધી ખર્ચ ન થાય, તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ થઈ ગયેલી ગણાશે.
- રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પોતાના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, આ મંજૂર થયેલી જગ્યાઓ 6 માસમાં ભરવા નાણા વિભાગ મારફત સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય, તો તેને અગ્રીમતા આપવાની રહેશે.
ભરતી દરમિયાન ઉમેદવારો માટે ફરજિયાત કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. આ તમામ જગ્યાઓમાં સાતમા પગારપંચ મુજબ 44,900-1,42,400 પે મેટ્રિક લેવલ-8 મુજબ રહેશે.
- સીધી ભરતીથી નિમણૂક પામનારા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણા વિભાગના 18-3-2005ના ઠરાવની જોગવાઈ પ્રમાણે સરકાર દ્વારા 1-4-2005થી દાખલ કરવામાં આવેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાશે.
Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો
WhatsApp ગ્રુપ | |
Teligrem |
Last 5 best job gujrat
GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post | |
Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024 | |
સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024 | |
ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો! | |
job alert |