ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતી થશે, આ વિષયો માટે 7500 બેઠકો ભરાશે
There will be recruitment of teaching assistants in Gujarat, 7500 seats will be filled for these susubject
https://www.factinfectnews.in/ ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
વધુ વાંચો ✅
301 સરકારી શાળામાં થશે આચાર્યની ભરતી, ગુજરાત સરકારે આપી મંજૂરી
શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી:
read mor Diksha ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષકો માટેના ઓનલાઇન કોર્સ અંગેની ટેલીકોન્ફરન્સમાં શિક્ષકોને જોડવા બાબત
શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ ભરતી વિશે માહિતી આપી છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરી છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા 24,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતમાં ગુજરાત સરકારે કેટલાક વિષયના શિક્ષકોને બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે TET-TAT પાસ ઉમેદવારોએ કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષક સાથે ચિત્ર તેમજ સંગીત શિક્ષકોની ભરતી કરવા માટે આંદોલન શરૂ કર્યું હતુ. સાથે જ જ્યાં સુધી માંગણીઓમાં હકારાત્મક પગલાં નહીં લેવાય, ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે સરકાર એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરતા નથી. કોમ્પ્યુટર શિક્ષણ ન લેવાથી કેટલીક શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળ ખાય છે. ત્યારે હવે સરકાર દ્વારા વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની ભરતીને લઇ રાજ્ય શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
આજે જાહેર થઇ શકે છે htat ના નિયમો
https://youtu.be/GiYY2os7a04?si=_8Y1qCswLO7n6kOo
Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો
WhatsApp ગ્રુપ | |
Teligrem |
Last 5 best job gujrat
GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post | |
Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024 | |
સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024 | |
ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો! | |
job alert |