Hot Posts

6/recent/ticker-posts

Bike Sahay Yojana Gujarat 2024: ઈ બાઈક સહાય યોજના, સરકાર આપશે 45000 ની સબસિડી

 Bike Sahay Yojana Gujarat 2024: ઈ બાઈક સહાય યોજના, સરકાર આપશે 45000 ની સબસિડી

Bike Sahay Yojana Gujarat 2024: મિત્રો બહુ જ સરસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઈલેક્ટ્રીક બાઈક માટેની સહાય યોજના છે. તેની અંદર ખરીદી કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રીક સાધનોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સરકાર ઈલેક્ટ્રીક સાધનો ખરીદવા માટે અત્યારે પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે પ્રદૂષણ પણ ઓછું થાય અને તેની સામે તમને પણ પેટ્રોલ કરતા ઓછા ખર્ચની અંદર આ સાધનો ચલાવી શકાય તે બહુ મોટો ફાયદો છે. અત્યારે ટુ-વ્હીલર ના ઘણા બધા કંપનીઓ દ્વારા બાઈકો અને સ્કુટીઓ લોન્ચ કરવામાં આવેલી છે અને ઘણી બધી કંપનીઓ દ્વારા બજારમાં આવતી ટુ વ્હીલર એ તેમનું સરસ પર્ફોમન્સ આપી રહી છે. તો ઈલેક્ટ્રીક સાધન વાપરવું એ આપણા માટે અને પર્યાવરણ બંને માટે બહુ જ સારું છે.

read more ::: NHM Navsari Recruitment 2024 For Various Posts @arogyasathi.gujarat.gov.in

ઈ બાઈક સહાય યોજના । Bike Sahay Yojana Gujarat 2024

ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ સબસીડી યોજના ઇ બાઇક સહાય યોજના ની અંદર સરકાર દ્વારા ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા ઉપર 30,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. આ યોજનામાં બેટરી સંચાલિત ટુ વ્હીલર ની ખરીદી કરવા પર બાંધકામ ઔદ્યોગિક કામદારોને આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આ યોજના છે. એટલે કે જે કોઈપણ કડિયા કામ કરતા હોય કે કારખાનામાં કોઈ કામદાર હોય અને જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરતા હોય તેમની આયોજનની અંદર લાભ મળવા પાત્ર છે.

અટલ પેન્શન યોજના (APY): દરરોજ ₹7ના રોકાણથી મેળવો ₹5000નું માસિક પેન્શન

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના નો લાભ

જે કોઈપણ કન્ટ્રક્શન વર્કર છે તેમને બેટરીથી સંચાલિત ટુ વ્હીલર ની એપ્સ શોરૂમ કિંમતના 50% અથવા તો ૩૦ હજાર જે બંનેમાંથી ઓછું હશે તે લાભાર્થીને મળવા પાત્ર રહેશે તેમ જ વાહન આરટીઓ નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસીડી. તથા ઔદ્યોગિક કાર્યક્રમ ને પણ આ મુજબ લાભ મળશે. અને જે કોઈપણ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ છે તેમને બેટરીથી ચાલતા ટુવિલર ની ખરીદી ઉપર ₹12,000 સુધીની સહાય આપવામાં આવશે.

IOCL Non-Executive Bharti 2024:  IOCL માં નોકરીની ઈચ્છા? 467 જગ્યાઓ ખાલી! 10 પાસ, ITI અને ડિપ્લોમા ધારકો માટે સુવર્ણ તક!

ઈ બાઈક સહાય યોજના ની પાત્રતા

તો આ Bike Sahay Yojana Gujarat 2024 ની અંદર સેમ ટુ અને જીઇડીએ બંને સાથે એમપ્લેન કરાયેલા મોડેલોને અહીંયા આ યોજનામાં સબસીડી આપવામાં આવશે તથા મેક ઇન ઇન્ડિયા અને આત્મ નિર્ભર હેઠળ ભારતની અંદર જે બનાવવામાં આવે છે અને ઉત્પાદન વાહનો ની બેટરી લિથિયમ આયન તથા ટુ વ્હીલર જે એક ચાર્જ ની અંદર ઓછામાં ઓછા 50 km સુધી ચાલી શકે તેને મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત અલગ ચાર્જિંગ સ્ટેશન ની જરૂર રહેતી નથી. એક્સ શોરૂમ કિંમત માંથી સબસીડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ તમારે ચૂકવવાની રહેશે વેચાણ પછી સબસીડીની રકમ ડીલર ના ખાતામાં સીધી જમા થશે. 

Read More: ભરત કામ મશીન યોજના 2024: ભરતકામ કરતા લોકોને સરકાર આપી રહી છે સહાય, જાણો અરજીની રીત

આ સબસીડી માટેનું મોટર સંચાલિત વહન ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળના ગુજરાત ગૌણ વિકાસ એજન્સી જીઇડી એ હેઠળ એમ પ્લાન અને ભારત સરકારના હેમાટો માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ એવી પૂર્વ શરત હતી જેમાં મુદ્દત 31 માર્ચ 2022 ના રોજ પૂર્ણ થયા બાદ આવા વાહનોની સબસીડી લડકી પડી હતી.

115 મહિનામાં પૈસા ડબલ? પોસ્ટ ઓફિસની આ યોજનાથી ચૂકશો નહિ – Kisan Vikas Patra (KVP)

 read more :::PhonePe 🤳 થી ઘરે બેઠા રોજના 1000 ₹. કમાઓ, કોઈ પણ રોકાણ વગર | How To Make Money Phonepe App

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments