Hot Posts

6/recent/ticker-posts

bsnl recharge plan BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા

 bsnl recharge plan
BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા



BSNL 28 દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્ટ ફ્રી કોલિંગ અને દરરોજ 2 જીબી ડેટા BSNL 28 દિવસનું રિચાર્જ હાલમાં તમામ પ્રાઇવેટ કંપનીઓએ રિચાર્જ પ્લાનના મૂંઘા કરી દીધા છે આવી સ્થિતિમાં તમામ યુઝર્સ હવે બીએસએનએલ તરફ નજર કરી રહ્યા છે bsnl એ 28 દિવસનું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન આપ્યો છે જેમાં ફ્રી કોલિંગ સાથે દરરોજ બે જીબી ડેટા મળે છે bsnl એ આ મહિને ફોરજી સેવા પણ શરૂ કરી રહી છે અને તે ટૂંક સમયમાં તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવશે જેથી કરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે

  • ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા પછી bsnl તેના ગ્રાહકો ને 200 રૂપિયા થી ઓછી કિંમતના ઘણા પ્લાન ઓફર કરી રહી છે જેમાં 28 દિવસ ની અનલિમિટેડ સુવિધા ઉપલબ્ધ છે અને દરરોજ ડેટા ઉપલબ્ધ છે વર્તમાન સમયમાં લોકોનો બીએસએનએલ તરફ થવા લાગ્યો છે તે પસંદ કરવા લાગ્યા છે અને બી એસ એન એલ એ પણ આ મહિને ફોરજી સેવા શરૂ કરી રહ્યું છે

BSNL નો 28 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

BSNL રૂપિયા 139 નો પ્લાન

  • આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે આમાં લોકલ અને એસટીડી વોઇસ કોલ 28 દિવસમાં અનલિમિટેડ છે આ સાથે દરરોજ 1.5 gb ડેટા પણ ઉપલબ્ધ છે

BSNL નો 184 રૂપિયાનો પ્લાન

  • આ રિચાર્જ પણ 28 દિવસ માટે લોકલ અને std વોઈસ કોલ અનલિમિટેડ 100 એસએમએસ ઉપલબ્ધ છે

BSNL નો 186 રૂપિયાનો પ્લાન

  • રૂપિયા 186 પ્રિપેડ પ્લાન તમામ નેટવર્ક પર ફ્રી કોલિંગ ની સુવિધા આપે છે તેની વેલીડીટી 28 દિવસની છે અને દરરોજ ૧ GB data સાથે 100 એસએમએસ ઉપલબ્ધ છે

BSNL 187 રૂપિયાનું રિચાર્જ

  • આ પ્રીપરેટ પ્લાન ની વેલીડીટી પણ 28 દિવસની છે અને તેમાં ફ્રી કોલિંગ ની સુવિધા પ્રતિ દિવસ 1.5 gb ડેટા અને 100 sms પ્રતિદિન 28 દિવસ માટે ઉપલબ્ધ છે

BSNL નો 199 રૂપિયાનો પ્લાન

  • આ બેસ્ટ પ્લાન છે તેને વેલીડીટી 30 દિવસની છે આમાં યુઝર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે અને તેની સાથે 100 એસએમએસ પણ મફતમાં મળે છે પ્રત્યે દિવસ ઉપલબ્ધ છે.
અન્ય પ્લાન માહિતી 
  • ₹107: 35 દિવસની વેલિડિટીની સાથે 3GB ડેટા અને 200 મિનિટ ટૉકટાઇમ.
  • ₹108 (નવા ગ્રાહકો માટે): 28 દિવસ સુધી રોજ 1GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ.
  • ₹197: 70 દિવસની વેલિડિટીની સાથે પહેલા 18 દિવસ માટે 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 SMS પ્રતિદિન.
  • ₹199: આખા 70 દિવસ માટે 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 SMS પ્રતિદિન.
  • ₹397: 150 દિવસની વેલિડિટીની સાથે પહેલા 30 દિવસ માટે 2GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ.
  • ₹797: 300 દિવસની વેલિડિટીની સાથે પહેલા 60 દિવસ માટે 2GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ.
  • ₹1999: આખા વર્ષ (365 દિવસ) માટે 600GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ. હારે BSNL Tunes અને અન્ય એપ્સની સબસ્ક્રિપ્શન પણ મફત.
  • BSNL જ કેમ?
  • BSNL ના પ્લાન ન સિર્ફ સસ્તા છે, પરંતુ આમાં વેલિડિટી પણ લાંબી છે, આપને અલગ-અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડેટા અને કૉલિંગના ઘણા વિકલ્પો મળે છે. જ્યારે બીજી કંપનીઓ પોતાના પ્લાન મોંઘા કરી રહી છે, ત્યારે BSNL આપના બજેટનું પૂરું ધ્યાન રાખે છે.

હવે રાહ શેની જુઓ છો?

જો તમે પણ તમારા મોબાઇલ બિલથી પરેશાન છો, તો આજે જ BSNL ના કોઈ પણ પ્લાન સાથે જોડાઈ જાવ અને બેફિકર થઈ જાવ.

નોંધ: આ બધા પ્લાન ઉત્તર-પૂર્વ, જમ્મુ અને કાશ્મીર અને આસામના અમુક ક્ષેત્રોમાં માન્ય નથી.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો 

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Last 5 best job gujrat 

GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post

નોટિફિકેશન જૂવો 

Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024

નોટિફિકેશન જૂવો 

સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024

નોટિફિકેશન જૂવો 

ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો!

નોટિફિકેશન જૂવો 

job alert 

click here

Post a Comment

0 Comments