Hot Posts

6/recent/ticker-posts

Government Jobs: શિક્ષકોની ભરતી પર આવી મોટી અપડેટ, શિક્ષણ વિભાગે બહાર પાડ્યું નોટિફિકેશન


Government Jobs: શિક્ષકોની ભરતી પર આવી મોટી અપડેટ, શિક્ષણ વિભાગે બહાર પાડ્યું નોટિફિકેશન

🔴ગુજરાતમાં 7500 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી

➡️ કુલ 7500 જગ્યાઓ:ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની 7500 કાયમી જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

 ➡️પસંદગી માટે ટાટ 1 અને 2:જે ઉમેદવારોએ ટાટ 1 અને 2 (Teacher Aptitude Test)ની પરીક્ષા પાસ કરી હોય તેઓ જ આ ભરતી માટે અરજી કરી શકશે.

 *➡️ત્રણ માસમાં પ્રક્રિયા શરૂ થશે:* શિક્ષક ભરતીની પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત માટે રાહ જોવી જોઈએ.

 *➡️કેબિનેટ મંત્રીનું નિવેદન:* આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

 *➡️પ્રાથમિક શિક્ષકોની ભરતી પણ ટૂંક સમયમાં:* ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે નિયમો બનાવી રહી છે. નિયમો આખરી થયા પછી, આ ભરતીની પણ જાહેરાત કરવામાં આવશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖
      *♦️ જોડાઓ અમારી સાથે ♦️* 
https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

Follow the  ✅✅
*આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...*

Gyan Sahayak Jobs

ગુજરાતમાં સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજના અંતર્ગત ફરી ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે

Gyan Sahayak Jobs: ગુજરાતમાં સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવા માટે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજના અંતર્ગત ફરી ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ખાલી જગ્યાઓ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું છે. 

ક્યાંથી કરી શકાશે અરજી?

આ માટે ઉમેદવાર https://bit.ly/SEC_GYANSAHAYAK અને https://bit.ly/HS_GYANSAHAYAK

વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોકે અરજી કરતા પહેલા ઉમેદવારને આ માટેની વયમર્યાદા, આવશ્યક લાયકાત તથા નિમણૂંક અને પગાર ધોરણની વિગતો વાંચી લેવા સૂચના અપાઈ છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ અને પગાર ધોરણ

શિક્ષણ વિભાગના નોટિફિકેશન મુજબ, માધ્યમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી માટે વય મર્યાદા 40 વર્ષની રાખવામાં આવી છે અને પસંદગી પામનારા ઉમેદવારને મહિને ફિક્સ 24,000 રૂપિયાનો પગાર મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષની વય મર્યાદા અને 26,000નો ફિક્સ માસિક પગાર મળશે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 27 જુલાઈ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને ઉમેદવારોએ 5 ઓગસ્ટ 2024 સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.



HC Data Entry Operator Recruitment: આરોગ્ય વિભાગે ડેટા એન્ટ્રી ઓપરેટર્સની ભરતી, આ રીતે અરજી કરો
115 મહિનામાં પૈસા ડબલ? પોસ્ટ ઓફિસની આ યોજનાથી ચૂકશો નહિ – Kisan Vikas Patra (KVP)

 read more :::PhonePe 🤳 થી ઘરે બેઠા રોજના 1000 ₹. કમાઓ, કોઈ પણ રોકાણ વગર | How To Make Money Phonepe App

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

read more:::

Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે  

Post a Comment

0 Comments