GSRTC 2024: ધોરણ 10 પાસ માટે GSRTC પાલનપુર ડિવિઝન ખાતે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

GSRTC 2024: ધોરણ 10 પાસ માટે GSRTC પાલનપુર ડિવિઝન ખાતે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Gujrat
0

GSRTC 2024: ધોરણ 10 પાસ માટે GSRTC પાલનપુર ડિવિઝન ખાતે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

GSRTC 2024: ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ આ માટે આ ભરતી સમાચારને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી વાંચો.

GSRTC પાલનપુર ડિવિઝન ભરતી 2024

શું તમે પણ ધોરણ 10 કે 12 પાસ ઉપર નોકરી શોધી રહ્યા છો? અથવા તમારા કુટુંબ અથવા મિત્ર વર્તુળમાંથી કોઈને નોકરીની જરૂર છે? તો અમે તમારા બધા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC દ્વારા  પાલનપુર ડિવિઝન ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી બહાર પાડી છે. તો આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે આ નોકરી મેળવવા માટે આપ કઈ કઈ લાયકાત લયકાત ધરાવતા હોવા જોઈએ અને કઈ રીતે અરજી કરી શકાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર એસટી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે તો તેમના માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે આપ સૌને જણાવી દઈએ એસ.ટી વિભાગ એટલે કે  પાલનપુર ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે

સંસ્થા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,  પાલનપુર ડિવિઝન

પોસ્ટનું નામ

એપ્રેન્ટીસ

કુલ જગ્યાઓ

110

શૈક્ષણિક લાયકાત

ધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ

અરજી કરવાની છેલ્લી તારીખ

10/07/2024

સત્તાવાર વેબસાઇટ

https://gsrtc.in/site/

GSRTC પાલનપુર ડિવિઝન ખાતે ભરતી વિગતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ કોમ્પ્યૂટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ , મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઓટો ઇલેકિટ્રશીયન અને વેલ્ડરપોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત

હાલમાં ગુજરાત એસટી  પાલનપુર ભરતી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે મુજબ ડીઝલ મેકેનિકલ મોટર મિકેનિકલ વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે જ્યારે કોપા માટેની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવા જોઈએ આ સિવાય મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોવી ફરજીયાત છે સાથે જ વધુમાં જણાવી દઈએ તો 2020 કે ત્યારબાદ પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે

વય મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષ
  • મહત્તમ ઉંમર નિયમો મુજબ

પસંદગી પ્રક્રિયા :

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસ માર્કશીટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • છોડવાનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી
  • અન્ય દસ્તાવેજ
  • નોંધણી ફોર્મ પ્રિન્ટ

ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?

  • અરજી ફોર્મ મેળવો: GSRTCની અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો અથવા તેને નિયુક્ત કેન્દ્રો પરથી એકત્રિત કરો.
  • વિગતો ભરો: સચોટ માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો જોડો: ખાતરી કરો કે બધા જરૂરી દસ્તાવેજો જોડાયેલા છે.
  • અરજી સબમિટ કરો: પૂર્ણ કરેલ અરજી ફોર્મ અને દસ્તાવેજો સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત સરનામે મોકલો.

રજીસ્ટ્રેશન કરી તેની હાર્ટ કોપી સાથે ઉપર આપેલા એટલે કે  પાલનપુર વિભાગ એસટી ડિવિઝનમાં ઓફિસ સમય સવારે 11.00 થી 14.00 સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી,અરજી પત્રક તારીખ 10-7-2024 સુધીમાં અરજીને જમા કરવાની રહેશે

મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ નોટિફિકેશન માટે


ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !