Hot Posts

6/recent/ticker-posts

Gujarat Panchayat Recruitment 2024: ગુજરાત પંચાયતમાં સરકારી નોકરી ની તક

 Gujarat Panchayat Recruitment 2024: ગુજરાત પંચાયતમાં સરકારી નોકરી ની તક

Gujarat Panchayat Recruitment 2024, સરકારી નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે ગુજરાત પંચાયત ભરતી માટે સારો એવો મોકો છે આપ સૌને જણાવી દઈએ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કાયદા સલાહકારોની બે જગ્યાઓ માટે ભરતી નું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે હાલમાં જ નોટિફિકેશન જાહેર થતાં તમામ ઉમેદવારો અરજી કરી શકશે ઓફલાઈન અરજી કરીને તમે નોકરી મેળવી શકો છો આ સાથે જ ઓનલાઇન અરજી પણ કરી શકો છો

  1. આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેમને શૈક્ષણિક લાયકાત કોમળ મર્યાદા પગાર ધોરણ અરજી કરવાની પ્રક્રિયા તેમજ અન્ય સંપૂર્ણ માહિતી તમે નીચે વાંચી શકો છો પગાર ધોરણની વિગતો પણ આ ભરતી અંગેની જાણી શકો છો

ગુજરાત પંચાયત ભરતી માટે અગત્યની તારીખો

સંસ્થા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પોસ્ટ માટે અલગ-અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે કુલ બે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ની વાત કરીએ તો 10 જુલાઈ 2024 થી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને અરજી પ્રક્રિયા શરૂ થયા એના 15 દિવસની અંદર તમામ ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહે છે

કાયદા સલાહકાર માટે અનુભવોને ઉંમર મર્યાદાની વિગતો : Gujarat panchayat recruitment 2024

આ ભરતી માટે મહત્તમ ઉંમરની વાત કરીએ તો 50 વર્ષ રાખવામાં આવી છે આ ઉંમરમાં આવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે જેમાં ઉમેદવારોને વકીલાત ની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ આ સાથે જ નામદાર હાઇકોર્ટમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામદાર સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના કેસમાં બચાવવાની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો શરણતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે

ગુજરાત પંચાયત ભરતી માટે પગાર ધોરણની માહીતી 

કાયદા સલાહકારની જગ્યાઓ માટે 11 માસના કરાર આધારે ભરવામાં આવશે આ સાથે જ પગાર ધોરણની વાત કરીએ તો કાયદા સલાહકાર માટે દર મહિને 60000 ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ફિક્સ વેતન મળવાપાત્ર માનવામાં આવશે આ સાથે જ આ સિવાય કોઈ પણ જાતના ભથ્થા મળવાપાત્ર એટલે કે ભથ્થું આપવામાં આવશે નહીં 

NAVODAYA VIDHYALAYAJNV Admission 2025, Javahar Navodaya Vidyalaya Admission For Class 5 and 9, how to Apply All information 

ગુજરાત પંચાયત ભરતી માટે આ રીતે કરો અરજી

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે અરજી ફોર્મ ભર્યા બાદ ₹100 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે માંગેલા તમામ ડોક્યુમેન્ટ બીડાણ કરીને આપેલા સરનામા પર મોકલવાનું રહેશે. 10 જુલાઈ બાદ 15 દિવસની દરમિયાન તમારે અરજી ફોર્મ મોકલવાનું રહેશે

અરજી ફોર્મ મોકલવાનું સરનામું

નાયબ સચિવ (મહેકમ), પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બ્લોક નંબર-8, ત્રીજો માળ, સચિવાલય, ગાંધીનગર


WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments