Hot Posts

6/recent/ticker-posts

IBPS Recruitment 2024 IBPS Recruitment 2024: વિવિધ બેન્કોમાં કલાર્કની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, આજે જ અરજી કરો

 IBPS Recruitment 2024
IBPS Recruitment 2024: વિવિધ બેન્કોમાં કલાર્કની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, આજે જ અરજી કરો


BPS Recruitment 2024: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન એ વિવિધ જાહેર ક્ષેત્રની ઉપક્રમ બેંકોમાં કારકુની કેડરની ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી કરવા માટે 30મી જૂન 2024ના રોજ ક્લાર્ક માટે IBPS ક્લાર્ક નોટિફિકેશન 2024 બહાર પાડ્યું હતું.

IBPS Recruitment 2024

બેંકમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શને વિવિધ સરકારી બેંકોમાં ક્લાર્ક પીઓ સહિતની ઘણી જગ્યાઓ પર ભરતીની સૂચના બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો IBPS ઓનલાઈન ibps.in ની સત્તાવાર વેબસાઈટ મારફતે અરજી કરી શકે છે.કરિઅર ન્યુઝ અહીં વાંચો.

  • ઇસ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન દ્વારા વિવિધ બેન્કોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે . બેન્કોમાં કલાર્કની ખાલી પડેલી જગ્યા માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે . બહાર પાડેલ નોટિફિકેશનમાં કલાર્કની 6128 થી પણ વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે . આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓએ ભરતીની સત્તાવાર વેબસાઈડ https://ibps.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
  • 👉સંસ્થા બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા (IBPS Recruitment 2024)
  • 👉પોસ્ટનું નામ કારકુન
  • 👉ખાલી જગ્યા  6128
  •  👉શૈક્ષણિક લાયકાત સ્નાતક
  • 👉એપ્લિકેશન મોડ ઓનલાઈન
  • 👉અરજીની છેલ્લી તારીખ 21/7/2024
  • 👉સત્તાવાર વેબસાઇટ https://ibps.in

IBPS Recruitment 2024 શૈક્ક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી કોઈ પણ યુનિવર્સીટી કે વિધાશાખામાં થી મેળવેલી ડિગ્રી
  • ભારત અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈ પણ સમકક્ષ લાયકાત. ઉમેદવાર પાસે માન્ય માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે તેમજ નોંધણી કરાવતી વખતે ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણની ટકાવારી દર્શાવામાં આવશે .
  • કોમ્પ્યુટર જ્ઞાન કોમ્પ્યુટર સિસ્ટમમાં સંચાલન અને કાર્યકારી જ્ઞાન ફરજિયાત છે એટલે કે ઉમેદવારો પાસે કોમ્પ્યુટર ઓપરેશન /હાઈસ્કુલ અથવા કોલેજ સંસ્થાના વિષયો પૈકીના એક તરીકે કોમ્પ્યુટર /ભાષામાં ડિગ્રી /ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ .

IBPS ની આ કલાર્કની ભરતી માટે કઈ બેન્કમાં નોકરી મળશે

  • સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
  • બેંક ઓફ ઇન્ડિયા
  • પંજાબ એન્ડ સિંધ બેંક
  • ઇન્ડિયન ઓવરસીઝ બેંક
  • ઇન્ડિયન બેંક
  • યુકો બેંક
  • યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
  • પંજાબ નેશનલ બેંક
  • બેંક ઓફ મહારાષ્ટ્ર
  • કેનેરા બેંક
  • બેંક ઓફ બરોડા

IBPS Recruitment 2024 પરીક્ષા ક્યારે યોજાશે

IBPS ક્લાર્કની પ્રારંભિક ભરતી પરીક્ષા ઓગસ્ટમાં યોજાવાની છે અને તેનું પરિણામ સપ્ટેમ્બર મહિના સુધીમાં જાહેર કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષાની જાહેરાત પછી, મેન્સ પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ એપ્રિલ 2025 માટે સુનિશ્ચિત થયેલ છે. જો કે, આ તારીખ સંજોગોના આધારે બદલી શકાય છે. પૂર્વ પરીક્ષાની તાલીમ 12મી ઓગસ્ટથી શરૂ થશે અને 17મી ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થશે. સત્તાવાર સૂચના મુજબ , પ્રી-ટ્રેનિંગ પરીક્ષા ઓનલાઈન મોડ અથવા ફિઝિકલ ફોર્મેટમાં આયોજિત કરી શકાય છે.

IBPS Recruitment 2024 પસંદગી પ્રક્રિયા ભરતી માટેની

  1. પ્રિલિમ્સ લેખિત પરીક્ષા
  2. મુખ્ય લેખિત પરીક્ષા
  3. દસ્તાવેજ ચકાસણી

IBPS Recruitment 2024 અરજી ફી

  1. શ્રેણી અરજી ફી
  2. SC/ST/PWD રૂ.175/-
  3. જનરલ અને અન્ય રૂ. 850/-

આ પણ વાંંચો:

આ રીતે અરજી કરો

  • ઉમેદવારો વેબસાઇટ ibpsonline.ibps.in ની મુલાકાત લે છે .
  • રિક્રુટમેન્ટ ઓફ ક્લાર્ક 2024’ના વિકલ્પ પર ક્લિક કરો.
  • Apply Online પર ક્લિક કરો.
  • વિનંતી કરેલ વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  • તેની પ્રિન્ટ કાઢીને રાખો.

મહત્વપૂર્ણ લિંક

💥ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

💥ઓફિશિયલ વેબસાઈટ માટે  અહીં ક્લિક કરો

💥ઑનલાઇન એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments