IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી

IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી

Gujrat
0

 

IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024, ઓનલાઇન અરજી કરો અહીંથી

IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.

IPPB Recruitment 2024

સંસ્થાનું નામ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક

પોસ્ટનું નામ

વિવિધ પોસ્ટ

અરજી મોડ

ઓનલાઈન

છેલ્લી તારીખ

09/08/2024

અધિકૃત વેબસાઇટ

https://www.ippbonline.com

India Post Payments BankBharti 2024

  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
  • આ માટે ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/ippbljul24 વેબસાઈટ પર તા.09/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://www.ippbonline.com પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ  India Post Payments Bank Bharti 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો- Meesho Work From Home Job: ઘરે બેઠા મીશોથી દર મહિને 30 થી 40 હજાર રૂપિયા કમાઓ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

India Post Payments Bank Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

✅ઉમેદવારોએ સ્ટેટ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.ippbonline.com ઓપન કરો

✅https://ibpsonline.ibps.in/ippbljul24 વેબસાઈટ પર Apply વિકલ્પ પર ક્લિક કરો.

✅ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

✅ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.

✅એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

IPPB Recruitment 2024 મહત્વની તારીખો

  1. IPPB Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખો
  2. અરજીની છેલ્લી તારીખ 09/08/2024

આ પણ વાંચો- unja નગરપાલિકાઓમાં ભરતી જાહેર, જુઓ અરજી કેવી રીતે કરશો

ઉપયોગી લિંક :

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com છે.

  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 09/08/2024 છે.

115 મહિનામાં પૈસા ડબલ? પોસ્ટ ઓફિસની આ યોજનાથી ચૂકશો નહિ – Kisan Vikas Patra (KVP)

 read more :::PhonePe 🤳 થી ઘરે બેઠા રોજના 1000 ₹. કમાઓ, કોઈ પણ રોકાણ વગર | How To Make Money Phonepe App

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

read more:::

Gujarat માં શિક્ષકો માટે નવો આદેશ, હવે સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવી પડશે 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !