વહાલી દીકરી યોજના 2024: એક લાખ દસ હજારની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

વહાલી દીકરી યોજના 2024: એક લાખ દસ હજારની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

Gujrat
0

 વહાલી દીકરી યોજના 2024: એક લાખ દસ હજારની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ


વહાલી દીકરી યોજના 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની તમામ દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલ છે જેમાં વહાલી દીકરી યોજના હેઠળ સહાય આપવામાં આવશે.

વહાલી દીકરી યોજના 2024

યોજનાનું નામ

વહાલી દીકરી યોજના

સંસ્થાનું નામ

મહિલા અને બાળ વિકાસ વિભાગ

મળવાપાત્ર સહાય

1,10,000/- ની સહાય

કોણે લાભ મળે

ગુજરાત રાજ્યની દીકરીઓ

સત્તાવાર વેબસાઈટ

https://wcd.gujarat.gov.in/

💥whatup join 

join now

લાભાર્થીની પાત્રતા

  • પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીની જન્મતારીખ 02/08/2019 અથવા તેના પછીની હોવી જોઈએ. દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે.

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ

વહાલી દીકરી યોજનામાં નીચે મુજબ લાભ મળે છે

  1. પ્રથમ હપ્તો : પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000/-. સહાય મળવાપાત્ર થશે.
  2. બીજો હપ્તો : નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  3. છેલ્લો હપ્તો :૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે1,10,000/- ની સહાય મળવાપાત્ર થશે.

વ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • લાભાર્થી દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી પ્રમાણપત્ર
  • માતા પિતાનું આધારકાર્ડ
  • લાભાર્થી દીકરીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા
  • લાભાર્થી દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  • લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

વ્હાલી દિકરી યોજનાનો લેવા અરજી ક્યાં કરવી?

  1. ગ્રામ્ય કક્ષાએથી ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
  2. તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીની કચેરી ખાતે.
  3. જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે.

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !