લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં
લેપટોપ ખરીદ સહાય યોજના 2024: શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.
લેપટોપ ખરીદ સહાય યોજના 2024
યોજનાનું નામ |
લેપટોપ ખરીદ સહાય યોજના 2024 |
વિભાગનું નામ |
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
યોજનાનો હેતુ |
શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે |
અરજી કરવાનો પ્રકાર |
ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ |
https://sanman.gujarat.gov.in/ |
લેપટોપ ખરીદ સહાય યોજના 2024 શરતો
- 💥ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ.
- 💥પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
- 💥જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- 💥લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
- 💥જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- 💥જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
આ પણ વાંચો- NPS અને OPSથી કેટલું અલગ છે સ્કીમમાં કર્મચારીઓને વધુ ફાયદો થશે, જાણો A to Z
Laptop Sahay Yojana Gujarat 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
👉Laptop Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
- ✔સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
- ✔ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો
- ✔લેપટોપ ખરીદ સહાય યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ✔ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
- ✔ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો- SIP Best Plan : અડધા ભારતને 555 SIPની ફોર્મ્યુલા ખબર નથી, મળે છે મહિને 2 લાખ રુપિયાનું પેન્શન
મહત્વપૂર્ણ લિંક :
લેપટોપ ખરીદ સહાય યોજના બોનાફાઇડ |
|
લેપટોપ ખરીદ સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો |
|
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
- લેપટોપ ખરીદ સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?
લેપટોપ ખરીદ સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://sanman.gujarat.gov.in/ છે.
- લેપટોપ ખરીદ સહાય યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?
લેપટોપ ખરીદ સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે
Post Office Savings Schemes: અહિ છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ , જાણો દરેકનુ વ્યાજ દર અને ફાયદા