Hot Posts

6/recent/ticker-posts

₹8999 મા મળી રહ્યો છે લેટેસ્ટ 5g મોબાઈલ, કિંમત વધી જાય તે પહેલા ખરીદી લો-POCO M6 Pro 5G Mobile

 ₹8999 મા મળી રહ્યો છે લેટેસ્ટ 5g મોબાઈલ, કિંમત વધી જાય તે પહેલા ખરીદી લો-POCO M6 Pro 5G Mobile


https://www.factinfectnews.in/  POCO M6 Pro 5G Mobile: જો તમે એક લો બજેટમાં 5g મોબાઈલ ની શોધ કરી રહ્યા છો તો તમે સાચી જગ્યાએ આવ્યા છો, કારણ કે અહીં અમે તમને ફક્ત ₹8999 કિંમત પર એક બેસ્ટ 5g મોબાઈલ ના દર્શન કરાવવાના છે, તો રાહ શેની… જલ્દીથી આ મોબાઇલના દરેક સ્પેસિફિકેશન વિશેની માહિતી મેળવી લઈએ, જેથી તમે આ મોબાઇલ ખરીદવો કે નહીં તે વિશે સરળતાથી નિર્ણય લઈ શકો.

POCO M6 Pro 5G Mobile Battery

  • આ મોબાઇલની બેટરી પણ તેની એક ખાસિયત જ છે કારણ કે આ મોબાઇલમાં તમને 5000mAh ની બેટરી બેકઅપ જોવા મળે છે, અને ખાસ કરીને આજકાલ મોબાઈલ સાથે ચાર્જર એડેપ્ટર આપવામાં આવતું નથી પરંતુ આ મોબાઇલમાં તમને 22.5 વોટ ની ક્ષમતા ધરાવતું ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે પરંતુ આ મોબાઇલ 18 વોટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
  • POCO M6 Pro 5G Mobile ની બેટરી તો કિંમત પ્રમાણે જોરદાર છે તો હવે આ મોબાઇલની ડિસ્પ્લે વિશેની માહિતી મેળવી લઈએ.

POCO M6 Pro 5G Mobile Display

  • આ મોબાઇલની ડિસ્પ્લે 6.79 ઈંચ ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે ધરાવે છે આ ઉપરાંત આ મોબાઇલની ડિસ્પ્લે વધારે માહિતી મેળવીએ તો આ મોબાઇલમાં 2460 x 1080 Pixels નું રિઝોલ્યુશન જોવા મળી રહે છે તેમજ 90Hz ની રિફ્રેશ રેટ સાથે જોવા મળે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં તમને 550 નીટસ પિક ની બ્રાઇટનેસ આપવામાં આવે છે અને સાથે સાથે કોર્નીગ ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન પણ આપવામાં આવે છે.

POCO M6 Pro 5G Mobile ની કેમેરા ક્વોલિટી

  • આ મોબાઈલ નો કેમેરો પણ તમને ખુશ કરી દેશે કારણ કે આ મોબાઇલમાં પ્રાઇમરી કેમેરો એટલે કે પાછળનું કેમેરો ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે જોવા મળે છે, જેમાં મેઇન કેમેરો 50MP નો છે અને બીજો 2MP નો પ્રોટ્રેઈટ કેમેરો આપવામાં આવે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં સેકન્ડરી કેમેરો એટલે કે ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તે 8MP સાથે જોવા મળે છે.

લો બજેટ ના મોબાઈલ માં જો આવું કેમેરા સેટ અપ મળી જાય તો સારું જ કહેવાય.

આ મોબાઈલની રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર અંગેની માહિતી

  • જેવી રીતે દરેક મોબાઇલમાં બેટરી, કેમેરા અને ડિસ્પ્લે અંગેની માહિતી જરૂરી છે તેવી જ રીતે રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર પર પણ મોબાઈલની ક્વોલિટી નિર્ભર કરે છે.
  • આ ₹8999 કિંમતના POCO M6 Pro 5G Mobile પર 4GB RAM અને 64GB ની ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવે છે. એટલે કે જો તમે મોબાઈલના સામાન્ય વપરાશકર્તા છો તો આ મોબાઈલ તમારા માટે બેસ્ટ છે. કેમ કે આ કિંમત પર 5G મોબાઈલ મળવા મુશ્કેલ છે.
  • આ ઉપરાંત આ મોબાઇલમાં તમને Snapdragon 4 Gen 2 પ્રોસેસર જોવા મળે છે તેમજ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ મોબાઇલમાં Android 13 ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે.

મિત્ર આ ₹8999 કિંમત 4GB RAM + 64GB ઇન્ટર્નલ સ્ટોરેજ ધરાવતા મોબાઈલ ની છે જો તમે 4GB RAM + 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ ધરાવતો મોબાઈલ લેવા ઈચ્છો છો તો તેની પ્રાઇસ ₹10,000 ની આસપાસ જોવા મળે છે અને એક બાબત ખાસ નોંધવી કે આ કિંમતો તારીખ 31/08/2024 માટે છે શક્યતા રહેલી છે કે આગળ સમય જતા આ મોબાઇલની કિંમતમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે.

આશા રાખું છું કે આ મોબાઈલની જરૂરી તમામ સ્પેસિફિકેશનની માહિતી તમને મળી ગઈ હશે જો તમે લો બજેટ માં 5g મોબાઈલ ની ખરીદી કરવા ઈચ્છો છો તો POCO M6 Pro 5G Mobile વિશે જરૂર વિચારજો અને જો તમારો મિત્ર આ પ્રકારનો મોબાઇલ ખરીદવા ઈચ્છે છે તો તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Netflix ને મફતમાં જોવાનો જુગાડ થઈ ગયો! Jio એ ફરી આપી મોટી ભેટ; ઝડપથી જાણો


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


Read More: ખાસસ આપને પરવડે તેવા ફોન ની સિરીઝ જૂવો smart phone 

OnePlus Nord CE 4 Lite : સ્માર્ટ લુક,સ્મૂથ અને 7000mAh બેટરી સાથે લોન્ચ થયો OnePlus ન્યુ સ્માર્ટફોન ,કિમત જુઓ

POCO એ લોન્ચ કર્યો ધાંસુ ફોન, 12GB RAM સાથે મળશે પાવરફુલ ફિચર્સ, જાણો કિંમત

ચોકી જશો :: iPhone થયા સસ્તા, બજેટ બાદ Appleએ ઘટાડી આટલી કિંમત

Samsung Galaxy S24 FE  સેમસંગની સૌથી પાતળી 5G સુપરકેમેરા સ્માર્ટફોનની દુનિયાને હચમચાવી દીધી

iPhone 16 Pro Max: નવીન સુવિધાઓ અને અંદાજિત કિંમત સાથે ટૂંક સમયમાં લોન્ચ થશે

અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક

Post a Comment

0 Comments