Hot Posts

6/recent/ticker-posts

Anand Jilla Panchayat Recruitment : આનંદ જિલ્લા પંચાયતમાં ભરતી,પગાર : 60,000 રૂપિયા

 Anand Jilla Panchayat Recruitment : આનંદ જિલ્લા પંચાયતમાં ભરતી,પગાર : 60,000 રૂપિયા


Anand Jilla Panchayat Recruitment : નમસ્કાર મિત્રો,આજે અમે તમારા માટે સારા સમાચાર એટલે કે ભરતી સમાચાર લઈને આવ્યા છીએ તો અમે તમને જણાવીશું કે આનંદ જિલ્લા પંચાયતમાં ભરતી આવી ગઈ છે અને 60,000 પગારવાળી નોકરી મેળવવાની તમારી પાસે સુવર્ણ તક લઈને આવ્યા છીએ તો આ લેખને અંત સુધી વાંચી અને આ ભરતીની પુરે પુરી માહિતી મેળવો.

Anand Jilla Panchayat Recruitment

સંસ્થાનું નામ

આણંદ જિલ્લા પંચાયત

પોસ્ટનુ નામ

કાયદા સલાહકાર

વય મર્યાદા

50 વર્ષથી વધુ નહીં

નોકરીનો પ્રકાર

આધારિત

ભરતી જાહેર થયાની તારીખ

5 ઓગસ્ટ 2024

💥અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે

પોસ્ટનુ નામ અને ખાલી જગ્યા

પોસ્ટનુ નામ

ખાલી જગ્યા

કાયદા સલાહકાર

01

💥whatup join 

join now

શૈક્ષણિક લાયકાત

  1. ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકનો અભ્યાસ
  2. CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાનધરાવતા હોવા જોઈએ
  3. કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ

💥વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

પગારધોરણ

  • આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

વયમર્યાદા

  • આણંજ જિલ્લા પંચાયતમાં બહાર પડેલી કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ

અરજી કેવી રીતે કરવી?

  • કાયદા સલાહકારની નિમણૂક અંગેની જાહેરાતનું અરજી ફોર્મ તથા શરતો અને બોલીઓની વિગતો જિલ્લા પંચાયત આણંદની વેબસાઈટ ananddp.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી દર્શાવેલા સરનામા પર અરજી કરવાની રહેશે. રૂપરુ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં.

અરજી કરવાનું સરનામું?

  • રૂમ નં.110, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ – 388001

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે

અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે

અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે

અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ 

જાહેરાતની તારીખ

05/08/2024

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાતનાં 10 દિવસની અંદર

💥whatup join 

join now



વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments