Anand Jilla Panchayat Recruitment : આનંદ જિલ્લા પંચાયતમાં ભરતી,પગાર : 60,000 રૂપિયા
Anand Jilla Panchayat Recruitment : નમસ્કાર મિત્રો,આજે અમે તમારા માટે સારા સમાચાર એટલે કે ભરતી સમાચાર લઈને આવ્યા છીએ તો અમે તમને જણાવીશું કે આનંદ જિલ્લા પંચાયતમાં ભરતી આવી ગઈ છે અને 60,000 પગારવાળી નોકરી મેળવવાની તમારી પાસે સુવર્ણ તક લઈને આવ્યા છીએ તો આ લેખને અંત સુધી વાંચી અને આ ભરતીની પુરે પુરી માહિતી મેળવો.
Anand Jilla Panchayat Recruitment
સંસ્થાનું નામ |
આણંદ જિલ્લા પંચાયત |
પોસ્ટનુ નામ |
કાયદા સલાહકાર |
વય મર્યાદા |
50 વર્ષથી વધુ નહીં |
નોકરીનો પ્રકાર |
આધારિત |
ભરતી જાહેર થયાની તારીખ |
5 ઓગસ્ટ 2024 |
💥અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાના 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે
પોસ્ટનુ નામ અને ખાલી જગ્યા
પોસ્ટનુ નામ |
ખાલી જગ્યા |
કાયદા સલાહકાર |
01 |
💥whatup join |
શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકનો અભ્યાસ
- CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાનધરાવતા હોવા જોઈએ
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
💥વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
પગારધોરણ
- આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારે પ્રતિ માસ ₹60,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
વયમર્યાદા
- આણંજ જિલ્લા પંચાયતમાં બહાર પડેલી કાયદા સલાહકારની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ
અરજી કેવી રીતે કરવી?
- કાયદા સલાહકારની નિમણૂક અંગેની જાહેરાતનું અરજી ફોર્મ તથા શરતો અને બોલીઓની વિગતો જિલ્લા પંચાયત આણંદની વેબસાઈટ ananddp.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી દર્શાવેલા સરનામા પર અરજી કરવાની રહેશે. રૂપરુ કે કુરીયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં.
અરજી કરવાનું સરનામું?
- રૂમ નં.110, પહેલો માળ, સરદાર વલ્લભભાઈ પટેલ જિલ્લા પંચાયત ભવન, બોરસદ ચોકડી, આણંદ – 388001
મહત્વપૂર્ણ લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે |
|
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે |
|
વધુ માહિતી માટે |
મહત્વપૂર્ણ તારીખ
જાહેરાતની તારીખ |
05/08/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
જાહેરાતનાં 10 દિવસની અંદર |
💥whatup join |
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
WhatsApp Group | |
Telegram Group | |
WhatsApp Chenal | |
WhatsApp Group2 | |
WhatsApp Group3 |