એચડીએફસી બેંક કાર લોન: તમારું મનપસંદ વાહન ખરીદવા માંગો છો, આ બેંક કાર લોન આપે છે ઓછા વ્યાજે
એચડીએફસી બેંક કાર લોન : તમારું મનપસંદ વાહન ખરીદવા માટે HDFC બેંક તમને કાર લોન આપે છે ઓછા વ્યાજ દરે, ઘણા બધા લોકો નું સપનાની ગાડી હોઈ છે પણ પૈસાની અછત ના લીધે કાર ખરીદી શકતા નથી માટે આજે અમે તમારા માટે HDFC Bank Car Loan આપવામાં આવે છે જેની માહિતી લઈ ને આવી ગયા છે જેથી તમે મનપસંદ કાર ઘરે પણ લાવી શકો.
આ પણ વાંચો- SIP Best Plan : અડધા ભારતને 555 SIPની ફોર્મ્યુલા ખબર નથી, મળે છે મહિને 2 લાખ રુપિયાનું પેન્શન
- HDFC બેંક તમને તમારી મનપસંદ કાર ખરીદવા માટે લોનનો એક સારી સુવિધા પુરી પાડે છે, બેંક તમારી પસંદગીના વાહનો પર 100% ધિરાણ આપતી હોઈ છે, પરંતુ એ પ્રમાણે નો વ્યાજદર તમારા પાસે થી લેતા હોઈ છે , જેમાં તમે લોન ની ચુકવણી માટે તમે EMI વિકલ્પ વાપરી શકો છો,જેથી તમારે દર મહિને આસાનીથી હપ્તો ભરી શકો છો.
આ પણ વાંચો- લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં
એચડીએફસી બેંક કાર લોન પાત્રતા
|
- HDFC લોન લેવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જે વ્યક્તિઓ પગારદાર હોઈ તો તમને તમારી ચાલુ સંસ્થામાં ઓછામાં ઓછા 1 વર્ષ સાથે ઓછામાં ઓછા 2 વર્ષ માટે નોકરી કરતા હોવા જોઈએ. જે વ્યતિઓ સ્વ-રોજગાર સાથે સંકરાયેલા છે એમને લોન લેવી હોઈ તો તમારો
- ઓછામાં ઓછા બે વર્ષ માટે વ્યવસાય ચાલતો હોવો જોઈએ.
- હવે વાત આવી વ્યાજદર ની મને HDFC બેંક માં નવી કાર લોન માં કેટલો વ્યાજદર ચૂકવવાનો રહેશે , જો તમે નવી કાર ખરીદતા હોવ તો તમારે વાહન સેગમેન્ટના આધારે 8.8% થી 10% સુધી નો વ્યાજદર કકવવાનો રહેતો હોઈ છે, અને જૂની કાર લેવાના હોવ તો તમારે સેગમેન્ટ અને વાહનની ઉંમરના આધારે 10.75% થી 16% વચ્ચે ચૂકવવાનો રહેતો હોઈ છે.
HDFC કાર લોન માટે જરૂરી દસ્તાવેજો ની યાદી
|
જો તમે કાર લોન માટે જરૂરી દસ્તાવેજો નું લિસ્ટ નીચે આપેલ છે.
- 💥અરજદારનો ઓળખનો પુરાવો
- 💥પગાર સ્લીપ અને ફોર્મ 16
- 💥અરજદારનું સરનામું નો પુરાવો
- 💥બેંક સ્ટેટમેન્ટ પાછલા 6 મહિનાના
- 💥નવીનતમ આવકવેરા રીટર્ન આવકના પુરાવા તરીકે
આ પણ વાંચો- NPS અને OPSથી કેટલું અલગ છે સ્કીમમાં કર્મચારીઓને વધુ ફાયદો થશે, જાણો A to Z
બેંક કાર લોન માટે અરજી કરવાની પ્રક્રિયા:
|
તમારે કાર લોન લેવા માટે HDFC બેંકની વેબસાઈટની મુલાકાત લો: https://www.hdfcbank.com/personal/borrow/popular-loans/new-car-loan