Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ |
રેશનકાર્ડ નિયમોમાં ફેરફાર, આ લોકોને રેશનકાર્ડ નહીં આપવામાં આવે – જુઓ સંપૂર્ણ સમાચાર BPL Ration Card News
ગુજરાત ધારા ગરીબો માટે રેશનકાર્ડ દ્વારા બધાને ફ્રીમાં અનાજ આપવામાં આવે છે જો તમને પણ અનાજના મળતો હોય તો તમે પણ રાશન કાર્ડ ના નિયમો જાણી શકો છો કે કેમ તમને અનાજ નથી મળતું ફ્રીમાં bpl ration card benefits in gujarat
- ગરીબ ને આર્થિક રીતે નબળા પરિવારના લોકોને ફ્રીમાં રાસને દુકાન પર અનાજ આપવામાં આવે છે અને રાશનકાર્ડ લાભાર્થી પરિવાર છે તેમને ફ્રીમાં મતદાર મગ ચોખા મીઠું કા તેલ જેવી સામગ્રી આપવામાં આવે છે
બીપીએલ રેશનકાર્ડ માટે સમાચાર જાણો bpl ration card benefits in gujarat
Read More – sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ
- બીપીએલ રેશનકાર્ડ માટે દરેક મહિલાઓને ફ્રી માં ચોખા આપવામાં આવશે જો તમે પણ બધા સરકાર દ્વારા રેશનકાર્ડ યોજનામાં લાભ લેવા માગું છું તો તમને સીમા રાશન આપવામાં આવશે તમામ યોજનામાં પરિવારના તમામ સભ્યોને કરાવવાનું રહેશે અને પછી તમને મશીન લગાવવામાં આવશે જેનાથી તમને ફ્રી માં અનાજ મળશે
- રાશનકાર્ડ બનાવવા માટે તમારે સૌ પ્રથમ નિયમો જાણે છે કે આ શંકરનો જે અરજી કરવા માટે તમારી સોવર ગ્રુપની જમીન હોવી જોઈએ ઘરમાં કોઈપણ પરિવારના સભ્ય સરકારી નોકરી કરતા હશે તો તેમને આ યોજનાના લાભ નહીં મળે જેની પાસે ફોરવીલ વાળો વાહન ના આવવું જોઈએ
રેશનકાર્ડ પરિવાર લોકોને મફતમાં ગેસ મળશે
- ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ યોજનામાં એક મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે કે જેમાં અનેક યોજનાનો લાભ મેળવી શકે છે અને રેશનકાર્ડ છે તેમને મફત રાખવામાં આવે છે અને ગેસ સિલિન્ડર તેમને ₹300 ની સબસીડી પણ આપવામાં આવશે
આ રીતે જુઓ રાશન કાર્ડ યાદીમાં તમારું નામ
કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડ યોજના હેઠળ લાભ મેળવનારા પરિવારો માટે રાશન કાર્ડની લાભાર્થી યાદી ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જીન નાગરિકોના રાશન કાર્ડ માટે અરજી કરવામાં આવી છે, તમામ નાગરિકો સરકાર દ્વારા ચાલુ રાખે છે લાભાર્થી યાદીમાં તમારું નામ જુઓ.
- 1. સૌથી પહેલા તમે તમારું રાજ્ય ખોરાક અને નાગરિક પુરવઠો વિભાગની વેબસાઇટ પર જાઓ.
- 2. આ વેબસાઈટના હોમ પેજ પર ઉપલબ્ધ ‘લાભારતી યાદી 2024’વાળા બટન પર ક્લિક કરો.
- 3. હવે તમને એક નવું પેજ પર તમારું જીલે પસંદ કરવું પડશે. તેના પછી ક્રમશઃ તમારી તહેસીલ, જનપદ કાર્યાલય, અને ગ્રામ પંચાયત પસંદ કરીને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
- 4. એક નવું પેજ પર લાભાર્થી યાદી ખોલો. તમે આ યાદીમાં તમારું નામ જોઈ શકો છો.
સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવેલ લાભાર્થી યાદીમાં જો તમારું નામ મળે છે, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો અને યોગ્ય મૂલ્યના રાશન શોપ પર મફતમાં ગેહૂં અને ચાવલ લઈ શકો છો.
- શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો* https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y