HDFC parivartan scholarship 2024-25: ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 ની સ્કોલરશીપ, મફતમાં અરજી કરો

HDFC parivartan scholarship 2024-25: ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 ની સ્કોલરશીપ, મફતમાં અરજી કરો

Gujrat
0

 HDFC parivartan scholarship 2024-25: ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 ની સ્કોલરશીપ, મફતમાં અરજી કરો

HDFC parivartan scholarship 2024-25: ધોરણ એક થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ₹75,000 ની સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તો વધારે ટાઈમ વેસ્ટ કરવો નથી, ચાલો ફટાફટ જાણી લઈએ આ સ્કોલરશીપ યોજનાની સંપૂર્ણ માહિતી કે કોને કેટલી સ્કોલરશીપ મળવા પાત્ર છે, કેવી રીતે અરજી પ્રક્રિયા કરવી વગેરે

HDFC parivartan scholarship 2024-25

  • આ સ્કોલરશીપ યોજના દ્વારા એચડીએફસી બેન્ક દ્વારા આર્થિક સમસ્યાના કારણે કોઈ વિદ્યાર્થી પોતાની ભણતર છોડી ના દે એટલે ₹75,000 રૂપિયાની સ્કોલરશીપ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. મજા ની વાત એ છે કે આ સ્કોલરશીપ માટે કોઈ પણ પ્રકારની કેટેગરી ધ્યાને લેવામાં આવતી નથી અને ધોરણ 1 થી છેક પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ HDFC parivartan scholarship 2024-25 માટે Buddy4study પોર્ટલ દ્વારા આપવામાં આવે છે.

paise-thi-paisa-magical-formula  પૈસાથી પૈસા બનાવાનો જાદુઈ ફોર્મ્યુલા: 40 વર્ષની ઉંમરે કરોડપતિ બનવાની ચાવી

  • જો તમે ₹75,000 સુધીની સ્કોલરશી પર મેળવવા ઈચ્છતા હોય તો તારીખ 04/09/2024 પહેલા ઓનલાઇન અરજી કરી દે જો.

એચડીએફસી પરિવર્તન સ્કોલરશીપનો લાભ કોને મળવા પાત્ર છે ?

  • આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ ઉપરાંત વિદ્યાર્થી આપેલી છેલ્લી પરીક્ષામાં 55% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ.
  • તેમજ આવક મર્યાદા 2.5 લાખથી વધારે ન હોવી જોઈએ.
  • આ ઉપરાંત આ સ્કોલરશીપ માટે એવા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે કે જેવો છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ આર્થિકામણમાં ફસાયા હોય.

Read More:આ પણ વાંચો: 


એચડીએફસી પરિવર્તન સ્કોલરશીપ માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  1. અગાઉની પરીક્ષાનું રીઝલ્ટ
  2. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  3. વિદ્યાર્થીનું આઈડેન્ટી પ્રુફ
  4. વર્તમાન વર્ષની પ્રવેશપત્ર
  5. બેંક ખાતાની પાસબુક
  6. આવકનું સર્ટિફિકેટ

HDFC parivartan scholarship 2024-25 online apply

સૌપ્રથમ તમારા મોબાઇલ કે લેપટોપમાં https://www.buddy4study.com વેબસાઇટ ઓપન કરો. અહીં સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ મળેલ યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરવાનો રહેશે, લોગીન કર્યા બાદ “વ્યું ઓલ સ્કોલરશીપ” નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ “અપ્લાય નાવું” પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે “સ્ટાર્ટ એપ્લીકેશન” વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે હવે “ચેક અવેલિબ્લિટી” પર ક્લિક કરો ત્યારબાદ ધ્યાન પૂર્વક અરજી ફોર્મ ભરો અને છેલ્લે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અરજી સબમિટ કરો. આ રીતે તમે સરળતાથી ઘરે બેઠા HDFC parivartan scholarship 2024-25 ઓનલાઈન અરજી કરી શકો.

  • શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો*  https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !