Hot Posts

6/recent/ticker-posts

news by bhavnagar :ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 1288 શિક્ષકો ની ઘટ

news by bhavnagar : ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 1288 શિક્ષકો ની ઘટ 



(નવીન ન્યૂઝ )

ગુજરાત ની સરકારી પ્રાથમિક શાળા ઓમા શિક્ષકો ની ભારે અછત છે . ભાવનગર સહીત રાજ્યના અનેક જિલ્લા ઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ની જગ્યા ખાલી છે .ભાવનગર જિલ્લામાં  1288 શિક્ષકો ની જગ્યા ખાલી છે .

  • ભાવનગર જિલ્લા માં કુલ 920 પ્રાથમિક શાળા છે .તેમાં મંજુર થયેલ શિક્ષકો ની જગ્યા 6903 છે . તે પૈકી હાલ 5615 શિક્ષકો કામ કરે છે . શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે .એટલે 1288 જગ્યાઓ ખાલી છે . 
  • શિક્ષકો ની જગ્યા ખાલી રહેવાથી વિધાર્થી ના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે . પ્રાથમિક કક્ષાએ ખુબજ લાંબા સમય થી પ્રાથમિક શાળાઓ માં જગ્યા ખાલી રહેવાથી વિધાર્થી ઓનું ભાવિ ડામાડોળ થયું છે . આવી ભીતિ વાલીઓ ઓ માં પણ છે .


  • ખાનગી શાળાઓમાં લાભ હેતુ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ની ભરતી કરવામાંઆ આવતી નથી તેવું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે . 

Supreme Court Judgement on Pension: સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, ગુજરાત રાજ્યના 85 હજાર પેન્શનરોને રાહત, મળશે ₹750 કરોડની રકમનું એરિયર્સ

  • ખાસ કરીને ગણિત ,વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયો મૂળ થી જ કાચા રહી જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે . વિષયો ના શિક્ષકો ન મલાવનના કારણે વિધાર્થી ની ગુણવત્તા બગડી રહી છે . 

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments