ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર

Gujrat
0

ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 કેલેન્ડર જાહેર


જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.

  • આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો.


દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન તારીખ જાહેર

દિવાળી વેકેશન તા.૨૮/૧૦/૨૦૨૪ થી ૧૭/૧૧/૨૦૨૪ સુધી રહેશે જેમાં રજાના કુલ દિવસ ૨૧ રહેશે અને ઉનાળુ વેકેશન તા.૦૫/૦૫/૨૦૨૫ થી ૦૮/૦૬/૨૦૨૫ જેમાં રજાના દિવસ૩૫ રહેશે આ પછી આવતું નવું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું પ્રથમ સત્ર શરૂ તા.૦૯/૦૬/૨૦૨૫ થી શરૂ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

GSEB શૈક્ષણિક વર્ષ કેલેન્ડર 2024

અહીં ક્લિક કરો

ALSO READ :: SBI Asha Scholership: कक्षा 8 से 12 तक के बच्चो को मिलेगी ₹75000 तक छात्रवृति! ऐसे करे आवेदन

❤ ગુજરાત રાજ્ય અને ભારત ની મહત્વ ની JOB નોટિફિકેશન 

railways jobs will be available without exam// રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી

clik here

VMC Sainik(Firemen) Posts Recruitment 2024 Qualifications How to Apply Last Date @vmc.nic.in

click here

The Mehsana District Central Co-operative Bank Ltd – MDCC Recruitment 2024

click here

SSC GD 2025 Notification for 39481 Posts: Eligibility Criteria, Exam Date, Exam Pattern

click here

💥  all gujrat job notifecation 💚

clik here 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !