65kmpl માઈલેજ અને શાનદાર ફીચર્સ સાથે New Hero Splendor Plus બાઈક, જાણો ફીચર્સ અને કિંમત.

65kmpl માઈલેજ અને શાનદાર ફીચર્સ સાથે New Hero Splendor Plus બાઈક, જાણો ફીચર્સ અને કિંમત.

Gujrat
0

 65kmpl માઈલેજ અને શાનદાર ફીચર્સ સાથે New Hero Splendor Plus બાઈક, જાણો ફીચર્સ અને કિંમત.

New Hero Splendor Plus :- સ્વાગત છે મિત્રો આ NEWS બ્લોગ પોસ્ટ માં, દોસ્તો, આજે આપણે વાત કરીશુ એક નવી બાઈક વિશે, જે ભારતમાં ધીરે ધીરે લોકપ્રિય બની રહી છે. આજના આ બ્લોગ પોસ્ટમાં અમે તમને New Hero Splendor Plus બાઈક વિશે તમામ માહિતી આપશું, જેમાં તમને 65kmpl સુધીનું માઈલેજ અને મજબૂત બિલ્ડ ક્વાલિટી મળી શકે છે.

READ MOR AARTIKAL :::  Post Office NSC Scheme: માત્ર 1000 ની રોકાણ સાથે શરૂ, 5 વર્ષમાં મળશે ₹941872

  • મિત્રો, જો તમે નવું Hero Splendor Plus ખરીદવા ઈચ્છો છો અને આ બાઈકની તમામ માહિતી જાણવા માંગો છો, તો આ news બ્લોગને સંપૂર્ણ રીતે વાંચો. આ બાઈક ઓછા ભાવ અને વધુ માઈલેજ સાથે એક બેહતરિન વિકલ્પ સાબિત થશે, અને તેની મજબૂત બિલ્ડ ક્વાલિટી પણ તમને ખુશ કરશે.

New Hero Splendor PluS

ફીચર

વિગતો

એન્જિન

97.2 CC સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ

પાવર

7.9 BHP

ટોર્ક

8.05 NM

માઈલેજ

60-65 kmpl

ફીચર્સ

ફુલ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટ્રોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, યુએસબી ચાર્જિંગ પોર્ટ, અને વધુ

કિંમત

94,759 રૂપિયા (એક્સ-શોરૂમ) થી 97,232 રૂપિયા (ટોપ વેરિઅન્ટ)


PM Solar Yojana Loan : સોલર માટે ₹6 લાખ સુધીની લોન સાથે મફત વીજળી મેળવો
READ MORE :: આ 5 setting કરી નાખો Internet આખો દિવસ ચાલશે

New Hero Splendor Plus બાઈકના ફીચર્સ

  • જોયે તો Hero Splendor Plus બાઈકમાં તમને ઘણી એડવાન્સ સુવિધાઓ મળે છે. તેમાં તમને ફુલ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટ્રોલ, સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રિપ મીટર, રિયલ ટાઈમ માઈલેજ, એન્જિન ગેજ, કોલ અને એસએમએસ અલર્ટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ઇલેક્ટ્રિક સ્ટાર્ટ, સાઈડ સ્ટેન્ડ કટ-ઓફ, એલોય વ્હીલ્સ, અને યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ મળે છે.

New Hero Splendor Plus બાઈકના એન્જિન અને માઈલેજ

  • New Hero Splendor Plus બાઈકમાં 97.2 CC નો સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ એન્જિન છે, જે 7.9 BHP ની વધુમ પાવર અને 8.05 NM નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં તમને 60 થી 65 કિમી/લિ. સુધીનું માઈલેજ મળે છે.

New Hero Splendor Plus બાઈકની કિંમત

મિત્રો, જો તમે Hero Splendor Plus ખરીદવાનો વિચારી રહ્યા છો, તો આ બાઈક તમારા રોજિંદા કાર્યો માટે ઉત્તમ છે. આ બાઈકની કિંમત ભારતીય બજારમાં 94,759 રૂપિયા (એક્સ-શોરૂમ) છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 97,232 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !