Hot Posts

6/recent/ticker-posts

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આવી નવી ભરતી, કુલ જગ્યાઓ 8000થી પણ વધુ પર ભરતી

 રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આવી નવી ભરતી, કુલ જગ્યાઓ 8000થી પણ વધુ પર ભરતી 

  • ભારતીય રેલ ની અંદર સિનિયર ક્લાર્ક અને વિવિધ પ્રકારની ભરતીઓ માટે જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની નોટિફિકેશન ઓફિસિયલ રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે. 

હાલ ચાલતી રેલવે ની ભરતી માહિતી 

Eastern Railway Vacancy: ઈસ્ટર્ન રેલવેની ખાલી જગ્યા: રેલવેમાં પરીક્ષા વિના 10મું પાસ ભરતી, જલ્દી અરજી કરો

ahiya thi juvo click here 

Railway Ticket Supervisor Recruitment Spetember 2024: રેલ્વે ટિકિટ સુપરવાઈઝર ભરતી શરૂઆતી પગાર ₹35400

click here

Railway Clerk Vacancy: 11,600 पदों पर Notification जारी! वेतन ₹45000 महिना, अभी करे आवेदन

click here

job portal 

click here job

એનટીપીસી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી 

  • રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએશન પોસ્ટ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે.
  • રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતીની તમામ માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું અને ભારતીય અંગેની અગત્યની તારીખો વિશે પણ જાણીએ તથા લાયકાત ધરાવતા ઉમેદવારો કઈ રીતે અરજી કરી શકે છે તે જાણીએ.

ભરતી ની અગત્યની તારીખો 

  • સૌપ્રથમ તો ભરતી ની જાહેરાત આરઆરબી ની વેબસાઈટ પર 13 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલી હતી અને ભરતી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના અને રજીસ્ટ્રેશન ચાલુ 14 સપ્ટેમ્બર 2024 થી થઈ ગયું છે. 
  • ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઇન અરજી કરી દેવાની રહેશે. પરીક્ષા ફી અરજીથી તમારે ઓનલાઇન ભરવાની રહેશે તે ની તારીખ 14 થી 15 ઓક્ટોબર 2024 સુધીમાં ભરી દેવાની રહેશે.
  • અરજી કરેલ હોય અને તમારે ફોર્મ ની અંદર કોઈ સુધારો કરવાનો હોય તો તે તમારે સુધારો 16 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર 2024 સુધીની અંદર સુધારો કરી દેવાનો રહેશે. 

પોસ્ટ અને જગ્યાઓ

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ની આ જાહેરાતમાં કઈ કઈ પોસ્ટ ની અંદર કેટલી જગ્યાઓ છે તે નીચે પ્રમાણે દર્શાવેલ છે. 

ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર

1736 જગ્યાઓ 

સ્ટેશન માસ્ટર

994 જગ્યાઓ 

ગુડ્સ ટ્રેન મેને

3144 જગ્યાઓ 

જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિ

1508 જગ્યાઓ 

સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ

સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ

1508 જગ્યાઓ 

732 જગ્યાઓ 

  • આમ આ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી ની જાહેરાત ની અંદર કુલ 8,113 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે. તેમાંથી ગુજરાતની અંદર કુલ 516 જેટલી જગ્યાઓ છે. 

વય મર્યાદા અને એજ્યુકેશન ક્વોલિફિકેશન

  • ઉમેદવાર ની ઉંમર એ એક જાન્યુઆરી 2025 થી તમારે ગણતરી કરવાની રહેશે અને ઉમેદવારે અરજી કરવા માટે ૧૮ થી ૩૬ વર્ષની ઉંમર હોવી જોઈએ. અનામતની અંદર કેટલાક વર્ષની ફિટ આપવામાં આવે છે. 
  • ઉપર દર્શાવેલી દરેક પોસ્ટ ઑ ની અંદર માન્ય યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કરેલ હોવો જરૂરી છે. તથા ટાઈપિસ્ટની જોબ માટે હિન્દી તથા ઇંગલિશ ભાષાની અંદર ટાઈપિંગ આવડતું હોવું જરૂરી છે. 

ભરતીમાં અરજી 

  • ભરતી ની અંદર ઉમેદવારે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઇન ફોર્મ તમારે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ફરી દેવાનું રહેશે તથા તમારે આ નોટિફિકેશન અને તેની અંદરથી સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી લેવાની રહેશે.

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

ALSO READ :: રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat 

ALSO READ :: Masked Aadhaar શું છે? જાણો તેના ફાયદા અને ડાઉનલોડ કરવાની સરળ પ્રોસેસ

Post a Comment

0 Comments