Aadhaar CardAadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

Aadhaar CardAadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

Gujrat
0

Aadhaar CardAadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ


Update Aadhar Card Free : મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ હવે લંબાવીને 14 ડિસેમ્બર 2024 કરી દેવામાં આવી છે. જો ભારતીય નાગરિકો આ નિર્ધારિત તારીખ સુધીમાં તેમનું આધાર કાર્ડ અપડેટ કરે છે તો તેમણે આના માટે કોઈ ફી ચૂકવવાની નથી. પરંતુ આ તારીખ પછી અપડેટ કરવા જશે તો ફી અથવા દંડ ભરવો પડી શકે છે.

Aadhar Card Update Last Date

  • મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ પહેલાં 14મી સપ્ટેમ્બર 2024 આપવામાં આવી હતી જે લંબાવીને અત્યારે 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. જેથી લોકોને થોડી રાહત મળી છે. આ નિર્ધારિત તારીખ સુધી તમામ નાગરિકો તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. ભારતીય ડેપ્યુટી કમિશનરે સામાન્ય લોકોને 14 ડિસેમ્બર સુધીમાં UIDAI પોર્ટલ પર આઠથી દસ વર્ષ પહેલા બનાવેલા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અપીલ કરી હતી. આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે, આધાર કાર્ડ ધારકે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.

Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

કોને Aadhar Card Update કરાવવું જોઈએ

  • UIDAIએ જણાવ્યા મુજબ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો." તમામ નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો પણ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે.

Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

Aadhar Card Update માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જે લોકોએ છેલ્લા આઠ કે દસ વર્ષમાં આધારકાર્ડ અપડેટ કરાવ્યું નથી તેઓએ તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તેમના (૧). રહેણાંકનું પ્રમાણપત્ર અને (૨). કોઈ એક ઓળખકાર્ડ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.

Also read :આધાર કાર્ડની વિગતો ઓનલાઈન પોતાની જાતે કેવી રીતે અપડેટ કરવી? | How To Update Aadhaar Card Details Online?

Aadhar Card Update કરવા માટેની Website Link

  • આધારકાર્ડને અપડેટ કરવા માટે તમે UIDAI ની વેબસાઈટ @ https://myaadhaar.uidai.gov.in/ પર જઈને તેની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર સેવાકેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. પરંતુ અહીં તમારે દરેક વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

Aadhar Card અપડેટ કરવાની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો

Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ

E KYC બાબત તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકો માટે તાલીમ તારીખ 3/10/2024

સમય બપોરે 1.00 થી 2.00

તાલીમ જોવા માટેની લીંક

  • 💥Aadahar Card Online Update કરવા માટેના સ્ટેપ
  • 💥સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
  • 💥હવે લોગીન કરો અને નામ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો
  • 💥પછી અપડેટ આધાર પર ક્લિક કરો
  • 💥હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો
  • 💥આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો
  • 💥ત્યારબાદ તમને એક નંબર મળશે
  • 💥તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !