Hot Posts

6/recent/ticker-posts

ખેડૂતો માટે છે આ ખૂબ જ અગત્યની પાંચ યોજનાઓ

 ખેડૂતો માટે છે આ ખૂબ જ અગત્યની પાંચ યોજનાઓ


news blog પોસ્ટ માં ખેડૂતો માટે ખૂબ જ અગત્યની પાંચ યોજનાઓ વિશે જાણો જેમાં ઓછા વ્યાજ દર એ લોનથી લઈ સબસીડી સહિતની તમામ યોજનાઓ ની માહિતી લઈને અમે આજે આવ્યા છીએ જે દરેક ખેડૂતે જાણવી જ જોઈએ

JOIN WHATSAPP GROUP FOR LATEST NEWS UPDATES.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!

  • અમારી ટીમ મારુ ગુજરાત ભરતી દ્વારા ખેડૂતો માટે ખૂબ જ મહત્વની અને હાલ ચાલતી ખૂબ જ અગત્યની પાંચ સરકારી યોજનાઓની માહિતી લઈને આવ્યા છીએ જેમાં ઓછા વ્યાજ ધરે લોનથી લઈ સબસિડી સહિતની તમામ યોજનાઓની માહિતી આ આર્ટિકલમાં નીચે મુજબ છે

દરેક ખેડૂતોએ આ યોજનાની માહિતી વાંચવી જોઈએ અને તમારી આસપાસના તમામ ખેડૂતોને આ યોજનાની માહિતી આગળ શેર કરજો.

ખેડૂતો માટેની યોજના સસ્તી લોનથી લઈને સબસીડી સુધી આ પાંચ સરકારી યોજના ખેડૂતોને જબરજસ્ત ફાયદો કરાવે છે જાણો સંપૂર્ણ માહિતી.

  • આપણા દેશના લગભગ ૬૦ ટકા લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે આ માટે સરકાર દ્વારા લોકો માટે જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવે છે અહીં લોકોને આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા અવનવી મદદ કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટેની યોજનાઓ પણ બનાવવામાં આવી છે જેમાં ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લઈ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને ખેડૂતોનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવી શકે એવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અહીં ખેડૂતો માટેની સરકાર દ્વારા ચાલતી પાંચ યોજનાઓ ની માહિતી છે કે જેમાં ખેડૂતોને પક્ષી લોન એટલે કે ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે તથા અન્ય યોજનાઓમાં સબસીડી આપવામાં આવે છે તો ચાલો જાણીએ આ દરેક યોજનાઓની વિગતવાર માહિતી.

ખેડૂતો માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓ ની માહિતી.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના

  • પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ કુદરતી આફતોથી પાકને નુકસાન થવાની ક્ષિતિમાં ખેડૂતોને રાહત આપવામાં આવે છે તેમાં કમોસમી વરસાદને લીધે તથા કરા પડવાની સ્થિતિમાં ભૂસ્ખલન થવાની સ્થિતિમાં વીજળી પડવાની સ્થિતિમાં આંધી અને વાવાઝોડા થી પાક ખરાબ થવાની સ્થિતિમાં નુકસાનની ભરપાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે ખેડૂતોની આવા પ્રકારની સમસ્યા જોતા કેન્દ્ર સરકારે તેને 13 જાન્યુઆરી 2016 ના રોજ શરૂ કરવામાં નુકસાનનું વળતર મેળવી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા તમામ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે આ એક સો ટકા સેન્ટ્રલ સેક્ટર યોજના છે કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરીને દર 4 મહિનામાં ત્રણ સમાન હતા દ્વારા પ્રતિવર્ષ રૂપિયા 6,000 એટલે કે દર ચાર મહિને ₹2,000 ની નાણાકીય સહાય ખેડૂતોના સીધા બેંક ખાતામાં કરવામાં આવી રહી છે આ રૂપિયાથી કોઈ બિયારણ કે ખેતી માટેના સાધનો ખરીદવા અથવા ઘર વપરાશ માટે ઉપયોગી બની રહે છે જે એક સો ટકા સફળ યોજના છે.

પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના

  • ખેડૂત માટેની યોજનામાં આ એક યોજના એવી છે કે જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો સ્ત્રોત પૂરો પાડવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા દર મહિને પેન્શન તરીકે મળવા પાત્ર છે આ એક જ સ્વેચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને 55 થી 200 રૂપિયા દર મહિને જમા કરાવવાના થાય છે આ યોજનાનો લાભ 18 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને 40 વર્ષથી ઓછી ઉંમરના ખેડૂતો એટલે કે 18 થી 40 વર્ષની વચ્ચે ઉંમર મર્યાદા ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષની થાય ત્યારથી દર મહિને તેમને 3000 રૂપિયા માસિક પેન્શન મળવા પાત્ર રહેશે થી વૃદ્ધ અવસ્થામાં ખેડૂતોને કોઈની લાચારી કરવાની જરૂરિયાત રહે નહીં અને પોતે પોતે સ્વમાનપૂર્વક પોતાનું આગળનું જીવન જીવી શકે ખેડૂતો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

  • ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ બેન્ક કિસાન ક્રેડિટ કાર્ડ કરે છે સરકારનો હેતુ ખેડૂતોને ખેતી સંલગ્ન ચીજો જેવી કે ખાતર બિયારણો કીટનાશક દવાઓ વગેરે ખરીદી કરવા માટે સસ્તા વ્યાજદર પર લોન ઉપલબ્ધ કરાવવાનો છે બીજો હેતુ ખેડૂતોને સાહુકારો પાસેથી કરજ લેવાની જરૂર ન પડે અને વ્યાજમાં ખેડૂત ન દબાય તેથી સરકારશ્રી દ્વારા આ એક ઉમદાલ લોન સહાય ખેડૂતોને પૂરી પાડી ખેડૂતોનું ખેડૂતોનું થતું આર્થિક શોષણ અટકાવવાની છે જો સમયસર લોન ચૂકતે કરી દેવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપવામાં આવતી લોન બે ટકાથી ચાર ટકા સુધી સસ્તી હોય છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

  • ખેડૂતો માટેની આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સિંચાઈ કરવા માટે નવી ટેકનીક પર ફંડ પ્રોવાઇડ કરી રહી છે ડ્રીપ અને સ્પ્રિંકલરનો ઉપયોગ કરીને ખેડૂતો પાણીની બરબાદીને મહદ અંશે ઓછી કરી શકે છે આ યોજનાથી ખેડૂતોનું પ્રોડક્શન ખૂબ જ વધી શકે છે આ માટેની તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ મુલાકાત લઈ વધુ માહિતી મેળવી શકો છો.

અગત્યની લિંક

https://ikhedut.gujarat.gov.in/

click here

https://pmksy.gov.in/

click here

home page

click here

what up

click here



વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

Post a Comment

0 Comments