શું તમને ખબર છે?રેશનકાર્ડમાં કેટલું અનાજ જથ્થો મળશે ઓનલાઇન તપાસો અહીં થી
રાજ્યમાં ગરીબી નું અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવેલ છે જે મારા રાજ્યના લોકોના તેમાં અન્ય ચીજ વસ્તુઓનો માનસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનનો મારફતે મળી રહે લોકોને તે માટેનો છે જેમાં ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમને રેશનકાર્ડમાં કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે અને કઈ કઈ વસ્તુ નથી તો આ આર્ટિકલમાં આજે જાણીએ કે તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવા પાત્ર છે તે કઈ રીતે ચેક કરી શકો જેમાં ઘઉં ચોખા બાજરો ખાણ તેલ અને દાળનો જથ્થો કેટલા કિલો મળશે તે બધું જ તમે ચેક કરી શકો છો
- આજના ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન મેળવીએ નવી વાત નથી આ જ સુવિધા આવે રેશનકાર્ડ ધારકો માટે પણ ઉપલબ્ધ છે એ પી એલ અને બીપીએલ રેશનકાર્ડ ધારકો હવે પોતાના રેશનકાર્ડ હેઠળ મળવા પાત્ર અનાજ અને ચીજ વસ્તુઓનો જથ્થો ઓનલાઇન ચકાસી શકે છે અને ઘરે બેઠા ઓનલાઈન પદ્ધતિથી આ સુવિધા નો લાભ લઇ શકે છે
રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવો?
સૌથી પહેલા તમારે અન અને નાગરિક પુરવઠા ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે
💥તે પછી તમને મળવા પાત્ર જથ્થો નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે
💥ત્યાર પછી તમને એક નવું પેજ જોવા મળશે તો એમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચેના ઈમેજ માં કેપ્ચા કોડ પણ આપવામાં આવશે તમારે તે કોડ ભરવાનો રહેશે
💥પછી તમારે નીચે વ્યૂ જુઓ નો ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે
💥એ થઈ ગયા પછી તમારી સામે નીચે એક ટેબલમાં ફોર્મેટ હશે તેમાં જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે
💥જેમાં તમને ઘઉં ચોખા ખાંડ મીઠું તેલ અને ડાળ વગેરે જેવી વસ્તુ એટલા પ્રમાણમાં એક કિલોમાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે
💥જો તમને જતો મળવા પાત્ર નથી તો તમારા રેશનકાર્ડમાં તમારી સામે કોઈ પણ વિગતો જોવા મળશે નહીં
રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવો?
💥તમારે રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો ચેક કરી શકો છો તમે નીચે મુજબ તેની પ્રોસેસ જોઈ શકો છો
💥સૌથી પહેલા તમારે અને નાગરિક પુરવઠા ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે
💥તે પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે
💥નીચે ઈમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારા કેપ્ચા કોડ ભરવાનો રહેશે
💥તે થઈ ગયા પછી નીચે વ્યૂ જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે
તમારા રેશનકાર્ડ હેઠળ તમને મળતા જથ્થાની તપાસ કરવા માટે ઘણી ઓનલાઈન પદ્ધતિઓ ઉપલબ્ધ છે અહીં કેટલીક સરળ પદ્ધતિઓ આપી છે જે નીચે પ્રમાણે છે
1. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલની મુલાકાત લો
- મારું રેશનકાર્ડ ટેબ પર ક્લિક કરો
- તમારા રાજ્યનું નામ જિલ્લો અને તમારા રેશનકાર્ડ નંબર દાખલ કરો
- સબમીટ બટન પર ક્લિક કરો
- તમારા રેશનકાર્ડ હેઠળ મળતી જથ્થાની વિગતો સહી તમારી રેશનકાર્ડ ની માહિતી દેખાશે
2. ગુજરાત રાજ્ય ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ
- ગુજરાત રાજ્ય ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ ની મુલાકાત લો
- ઓનલાઇન સેવાઓ ટેબ પર ક્લિક કરો
- મારું રેશનકાર્ડ વિકલ્પ પસંદ કરો
- જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
- તમારા રેશનકાર્ડ હેઠળ મળતી જથ્થાની વિગતો સહિત તમારી રેશનકાર્ડ ની માહિતી દેખાશે
3. મોબાઈલ એપ્લિકેશન
તમે ગુજરાત રાજ્ય ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ ગુજરાત રેશનકાર્ડ મોબાઇલ એપ્લિકેશન નો ઉપયોગ પણ કરી શકો છો
- આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને ઇન્સ્ટોલ કરો
- તમારા રેશનકાર્ડ નંબર અને જરૂરી વિગતો દાખલ કરો
- સબમીટ બટન પર ક્લિક કરો
તમારા રેશનકાર્ડ હેઠળ મળતી જથ્થાની વિગતો સહિત તમારી રેશનકાર્ડ ની માહિતી દેખાશે
- આ ઓનલાઇન પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા આરામથી તમારા આઇપીએલ અને બીપીએલ રેશનકાર્ડ હેઠળ મળવા પાત્ર જથ્થાની તપાસ કરી શકો છો આ માહિતી તમને તમારા હક્કો વિશે જાગૃત રહેવામાં અને તમારા લાભોનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ કરશે
- હું ઈચ્છું છું કે તમને આ માહિતી ખૂબ જ સારી લાગી હશે તો રાહ શેની જુઓ છો તરત જ આ માહિતી તમારા મિત્રોને શેર કરી દો જેથી તે લોકો પણ રાશન લઈ શકે અને તમને મળવા પાત્ર જેરાસન છે તે રાશન અત્યારે જ મેળવી શકાતા નથી પરંતુ આ યોજનાની માહિતી મળ્યા પછી તમે બધા પોતાનું રાસન મેળવી શકો છો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::