career-jobs GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024

career-jobs GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024

Gujrat
0

 career-jobs GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024



GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024

  • Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti has published an Advertisement for the Old Teacher (GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Old Teacher. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GSERB Old Teacher Recruitment. Keep checking  regularly for https://www.factinfectnews.in/  the latest GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 updates. 

ગુજરાત સ૨કા૨, શિક્ષણ વિભાગ, સચિવાલયના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/ 3/2023/3375/G તા.01/08/2024 તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી મળેલ અંદાજિત ૪૦૦૦ ખાલી જગ્યાઓ અનુભવના ધો૨ણે ભ૨વા માટે પસંદગી યાદી તૈયાર કરવા બાબતે નીચે જણાવેલ વેબસાઈટ ૫૨ આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત લાયકાત અને અનુભવ ધરાવતા તથા જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે ઓછામાં ઓછા ૨ (બે) વર્ષનો સમય બાકી રહેતો હોય તેવા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરતા પૂર્વે ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકેલ વિગતવાર સૂચનાઓનો અભ્યાસ કરી અરજી કરવા વિનંતી છે.

  • નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગ માટે તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૨૬/૦૯|૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માઘ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારે અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તમામ વિગતોની ખાત્રી કરીને ત્યાર પછી જ નિયત કરેલ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ સુધારા વધારા અંગે કોઇ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

gserb old teacher

  • GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024: The Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti has come up with 4000 vacancies for GSERB Old Teacher posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GSERB Old Teacher Recruitment 2024. The online registration window has been started from 12-09-2024 onwards at the official website. For more details regarding the GSERB Old Teacher Recruitment drive and a direct link to apply online for GSERB Old Teacher Recruitment go through the below article.

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – GSERB Recruitment 2024

Recruitment Organization

Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti (GSERB)

Posts Name

Old Teacher  

Vacancies

4000

Job Location

India

Last Date to Apply

26-09-2024

Mode of Apply

Online 

Category

GSERB Recruitment 2024

Join Whatsapp Group

WhatsApp Group

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 Job Details:

💥Posts:

  1. Old Teacher – Secondary: 2000
  2. Old Teacher – Higher Secondary: 2000

💥Total No. of Posts:

  1. 4000 Posts (Gujarati, Hindi, English mediums)

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Educational Qualification: 

  • Please read the details of the Official Notification for Educational Qualification.

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Selection Process: 

  1. Candidates will be selected based on an interview.

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.
  • પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય આકસ્મિક વહીવટી કા૨ણોસ૨ જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક્કદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જે તે માઘ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી પર ઉમેદવારે મેળવેલ અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક્ક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
  • તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતોવખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઇપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઇ લેખિત કે મૌખિક રજૂઆત ઘ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક્ક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.

 Important Links

Job Advertisement

Click Here

Official website

Click Here

Apply Online

Click Here

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Important Dates:

The eligible graduate candidates who are willing to apply for GSERB Old Teacher Recruitment must submit their application forms for which the link has been activated on 12-09-2024. The GSERB Old Teacher Apply Online link and fee payment portal will be live till the 26-09-2024. The complete schedule for GSERB Old Teacher Recruitment 2024 has been discussed below.

( ✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )

💥GSSSB Recruitment 2024 for Various Posts

💥Gujarat Police recruitment 2024: Apply Online for 12472 posts, check eligibility, official website- ojas.gujarat.gov.in

💥Indian Overseas Bank Bharti 2024 for Apprentice 550 Posts

💥NHM Anand Recruitment 2024 For various Posts @arogyasathi.gujarat.gov.in

Event

Date

Apply Start

12-09-2024

Last Date to Apply

26-09-2024

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Frequently Asked Questions (FAQs)

  • How to apply for GSERB Old Teacher Recruitment 2024?

Interested Candidates may Apply Online Through the official Website.

  • What is the last date to apply for GSERB Old Teacher Recruitment 2024?

26-09-2024

શિક્ષક દિન news

➡️ વર્ષમાં એકવાર નહીં પરંતુ "બાર" વખત ઉજવવામાં આવશે શિક્ષક દિવસ, જુઓ કઈ શાળાએ કર્યું આવું આગવું આયોજન... - National Teachers Day 2024
https://www.etvbharat.com/gu/!state/teachers-day-will-be-celebrated-at-twelve-times-in-a-year-of-girls-school-no-4-junagadh-gujarat-news-gjs24090502669

જાણો : read more ::

Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.

 Ration Card eKYC 2024: આ તારીખ0

 

સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી

Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી 

Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !