શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO
નમસ્કાર મિત્રો મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.
- મુંબઈ સામાન્ય ભવિષ્યની નિયમો નો અમલ ગુજરાત રાજ્યમાં 01.10.1936 થી કરવામાં આવ્યો હતો અને 01.04.1976 ભવિષ્યની જી સાથે વીમા યોજના ની પણ શરૂઆત કરવામાં આવી હતી.
➡️ સભ્યપદ અને નિયુક્તિ
💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત
💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે
💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે
💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે
23.6.2000 મુજબ નિયુક્તિ
જૂથ ➡️1
- પતિ
- પત્ની
- અપરણિત પુત્ર
- પરિણીત પુત્ર
- અપર્ણી પુત્રી
- અપરણી પુત્ર
- અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
- વિધવા પુત્રી,
- અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
જૂથ 2
- 18 વર્ષથી નીચેના ભાઈ
- અપરણિત બહેન
- વિધવા બહેન
- માતા-પિતા
પ્રાધાન્ય જૂથ એકના સભ્યને આપવાનું જો તે ન હોય તો જ જૂથ 2 ના સભ્યને લાભ મળી
જૂથ એક નો સભ્ય પ્રાપ્ત થતા જૂથ દેના સભ્યની લાભ ન મળે.
✅ કુટુંબ એટલે શું
પુરુષ બચતદાર
- બચતદાર ની પત્ની અથવા પત્નીઓ
- બચત દાનના બાળકો
- બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
- બચત દાન ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી
➡️ સ્ત્રી બચતદાર
- બચત દાનનો પતિ અને બાળકો
- બચત દાન ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો
- બચત દાનના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે
- બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે
- નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.
ફાળાની શરત અને દર
- શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50%
- ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે
- નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
- હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે
- કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે
- એક માસથી વધુ LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી
- ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.
વ્યાજ
- દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે
- હાલ વ્યાજનો દર 8.7 ટકા છે
GPF અગત્ય ના પ્રશ્નો અને જવાબ
નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય |
એક વખત |
કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? |
ફરજ મોકૂફી દરમિયાન |
કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) |
મકાન ખરીદવા માટે |
ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે? |
સંબંધિત વહીવટી વિભાગ |
સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ? |
12 થી 14 હપ્તા |
સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે? |
24 |
પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? |
ફોર્મ ત્રણ ~3 |
ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય? |
6 (છ ) માસ |
સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ? |
50 મહિના |
સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? |
કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે |
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? |
છ માસ |
એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો? |
ફાળો કપાત ન થાય |
એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? |
મંજૂર કરી શકાય |
જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? |
એકાઉન્ટ જનરલ |
વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? |
એકાઉન્ટ જનરલ |
કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? |
મૂળ પગારના 10% |
નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? |
જમા રકમના 90 ટકા |
સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? |
સપ્ટેમ્બર |
પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય |
એકવાર |
જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? |
એક લાખ પચાસ હજાર |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::