શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

Gujrat
0

 શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )



મિત્રો અહીંયા આ ન્યૂઝ આર્ટિકલ માં શિક્ષણ માં નાવીન્ય કરણ અને નવચાર વિષે તમામ માહિતી આપવામાં આવી છે . આ ન્યૂઝ પોસ્ટ માં સંકલ્પના ,નવતર પ્રયોગ એટલૅ શું ? ડાયેટ  ની ભૂમિકા  તેની કામગીરી અને આ અંતર્ગત ટૂંકા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે . શિક્ષણ ની કંઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપયોગી આ આર્ટિકલ ને બીજા મિત્રો અને ગુજરાત ના શિક્ષકો ને જરૂર થી શેર કરશો .

નવીની કારણ ની સંકલ્પના 

 નવીનીકરણ એટલે સોનાની નવું કરવું તાજું કરવું તે રીન્યુઅલ નવીનીકરણ માટે બીજો શબ્દ છે નવ આચાર 
✅ અંગેજી શબ્દ innovation તે inovate પરથી બન્યો છે.

✅ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે .શિક્ષણ માં શિક્ષણ પદ્ધતિ ,અભ્યાસક્રમ ,શિક્ષણ ના હેતુઓ અને ઉદેશો માં સમય અંતરે પરિવર્તનો આવ્યા છે .
✅ અધ્યન અધ્યાપન પ્રક્રિયા માં larnig out come સિદ્ધ કરવા માટે શાળાઓ માં અનેક પ્રકાર ના નવતર અને inovecation કરવા શિક્ષકો તૈયાર રહે છે . 

  • ✅  ગુજરાત શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ 👉 GCEART 
  • ✅  ગુજરાત શેક્ષણિક નવીનીકરણ આયોગ  👉 GEIC 
  • ✅ ભારતીય પ્રબંધન સંસ્થા  👉 IIM અમદાવાદ 
ઉપર ની ત્રણેય શિક્ષકો ને ઇનોવેશન માં મદદરૂપ અને સહયોગ પૂરો પડે છે .

શિક્ષણ માં નાવીન્ય કરણ  INOVATION IN EDUCATION

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન  (DIET )
કોલેજ ઓફ ટીચર એડયુકેશન  (CTE )
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન (IAFC )
 ના શિક્ષણ નિવેશ અને આંતરમાળખું પૂરું પાડી ને શાળાકીય શિક્ષણ ના દરેક તબબકે શિક્ષણ પૂરું પાડવાનો GCEART નો ધેય્ય છે .GCEARTએ રાજ્ય ની શાળાઓ માં શિક્ષણ ક્ષેત્ર સુધારા લાવવા ,નવતર  નવતર પ્રયોગ કરવા માટે બિનસરકારી સંગઠનો, વિષય નિષ્ણાતો, શિક્ષણવિદો, ઉત્સાહી શિક્ષકો,  પ્રતિભાશાળી શિક્ષકો સાથે સંકલન સાધ્યું છે. રાજ્યનું શિક્ષણ વિભાગ પણ એ માટે કટિબદ્ધ છે. Gceart શાળા શિક્ષણનો ગુણાત્મક સુધારણા લાવવા માટે બદલાતા સમયમાં શૈક્ષણિક પડકારોની પહોંચી વળવા, ઉકેલ શોધવા માટે પ્રતિબંધ છે. જીસીઆરટી અને રાજ્યના પ્રતિભાશાળી શિક્ષકોએ શૈક્ષણિક ગુણવત્તા ના સફર પર નવી કેડી કંડારી છે.

➡️ નવતર પ્રયોગ એટલે શું?


 નવતર પ્રયોગ (innovation) એટલે એક એવી શૈક્ષણિક પ્રવૃત્તિ જેમાં વર્ગ શિક્ષણ ભણાવવા શીખવવા માટે નિર્માણ કરવામાં આવેલી સહાયક સામગ્રી નાવિન્ય છે, નવીનતા છે જેના દ્વારા કોઈ પણ સમસ્યાની સરળતાથી ઉકેલી શકાય છે. શિક્ષણ કાર્ય ની રસધ્યોત બનાવી શકાય છે. વિદ્યાર્થીઓની શાળામાં નિયમિત લાવવા માટે નવતર પ્રયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

DIET INNOVATION CELL 

  •  શૈક્ષણિક (INNOVATION) ની સ્વીચારું બનાવવા આયોજન અને અમલીકરણ માટે સંસ્થાકીય માળખું રચવામાં આવ્યું છે. તે અંતર્ગત દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એક innovation cell  ની રચના કરવામાં આવી છે.

  •  Diet innovation cell નું મુખ્ય કામ નવા નવા innovation નવાચારો, નવતર પ્રયોગોની ઓળખવાનું છે અને તેનું દસ્તાવેજી કરણ કરવાનું છે તથા પ્રાથમિક વિભાગમાં  CRC, BRC અને જિલ્લા કક્ષાએ ઇનોવેશન ફેર કરવાનું છે. માધ્યમિક કક્ષાએ svs પણ ઇનોવેશન ફેર કરે છે.

INOVATION IN EDUCATION FAQ


Q.1 રાજ્ય ની શાળાઓ ના શિક્ષકો નવતર પ્રયોગો કરવા પ્રોત્સાહિત થાય તેવા હેતુ સાથે કઈ સંસ્થા કામ કરે છે?

  • ➡️ GCEART 

Q.2 GCEART ને શેક્ષણિક નવાચાર માટે કઈ સંસ્થા નો સહયોગ મળી રહે છે. 

  • ➡️ IIM 

Q. 3  શિક્ષકોએ પોતાના ઇનોવેશન આઈડિયા કયા પ્લેટફોર્મ પર શેર કરવાના હોય છે? પોતાની ઇનોવેટિવ પ્રેક્ટિસ કયા  અપલોડ કરવાની હોય છે?

  • ➡️GCEART NAVTAR. IN

Q.4 શિક્ષણમાં નવીન્ય પૂર્ણ પ્રયોગો માટેના કાર્યક્રમો યોજવા DIET કક્ષાએ કયો સેલ ઉભો કરવામાં આવ્યો છે?

  • ➡️ DIC 

Q.5 DIET ના INNOVATION CELL નું મુખ્ય કાર્ય શું છે?

  • ➡️ જિલ્લાના શિક્ષકો ને નવાચાર માટે પ્રયોગો કરાવવા અને તેનું દસ્તાવેજી કરણ કરવું 

Q.6 રાજ્યનું પ્રથમ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર કઈ સાલમાં યોજવામાં આવ્યો હતો?

  • ➡️2013

Q. 7 યુનિસેફ દ્વારા પ્રકાશિત  teacher as a transformer આ પુસ્તકનું ગુજરાતી અનુવાદ કરી પ્રાથમિક શિક્ષણના 100 થી વધુ નાવિન્યપૂર્ણ પ્રયોગ કરતા શિક્ષકોની ઝાંખી કઈ સંસ્થાએ કરાવી છે?
  • ➡️ GCEART 

Q 8. કયા પ્લેટફોર્મ ઉપર IIM ગુજરાતના શિક્ષકોની ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી 

  • ➡️સમર્થ 

Q 9. Student startup  innovation program રાજ્યમાં કોણ ચલાવે છે?

  • ➡️ કમિશનર ઓફ ફાયર એજ્યુકેશન અને કમિશનર ઓફ સ્કુલ



અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !