Hot Posts

6/recent/ticker-posts

જાણવા જેવા news ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…

 જાણવા જેવા news ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…

અમેરિકાના ડોલર, બ્રિટનના પાઉન્ડ સામે આપણો ભારતીય રૂપિયો નબળો છે પરંતુ આજે અમે અહીં તમને દુનિયાના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કરન્સી ભારત કરતાં પણ નબળી છે. અહીં ભારતનો એક રૂપિયો ત્યાંના 184 રૂપિયા સમાન છે. એટલું જ નહીં પણ ફરવા માટે પણ આ દેશ એકદમ સ્વર્ગ સમાન છે.

આવો જોઈએ કયો છે આ દેશ…???

read more :: 

Ration Card Download: શું તમારુ રેશન કાર્ડ ખોવાઈ ગયુ છે તો ટેન્શન ના લો ! અને આ રીતે માત્ર 5 મિનિટમાં ઘરે બેઠાં કરો ડાઉનલોડ

Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.

 Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી

Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી 

Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી

 જો તમે ટ્રાવેલર હશો કે ફરવાનું તમને પસંદ હશે તો ચોક્કસ જ આ દેશ તમારી બકેટ લિસ્ટમાં હશે જ. આ સિવાય આ જગ્યા એવા લોકો માટે પણ એક બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે કે જેઓ ફોરેન ફરવા તો માંગે છે, પણ બજેટનો ઈશ્યુ છે. જો તમને પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ પ્લેસ તમારા માટે કામની સાબિત થઈ શકે છે. અનેક ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ. વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ દેશનું નામ જણાવી જ દઈએ. આ દેશ છે ઈન્ડોનેશિયા.

ફોરેન ફરવા જવા માંગતા લોકો માટે ઈન્ડોનેશિયા એક બેસ્ટ ઓપ્શન છે. તમે ઓછા બજેટમાં આ દેશમાં ફરી શકો છો. દુનિયાભરમાં આ દેશની કુદરતી સુંદરતાની વખાણ થઈ રહ્યા છે. એટલું જ નહીં આ દેશમાં રહેવું અને ખાવા-પીવાનું પણ ખૂબ જ સસ્તું છે.

અહીંયા તમારી જાણ માટે કે ઈન્ડોનેશિયન ચલણ ભારતીય રૂપિયાની સામે ખૂબ જ નબળું છે. અહીં ભારતના 100 રૂપિયા 18,495.65 રૂપિયા બની જાય છે એટલે કે ભારતીય રૂપિયો અહીં 184 રૂપિયા જેટલા છે. આ દેશની કરન્સીને ઈન્ડોનેશિયન કરન્સી કહેવાય છે. જો તમે પણ ઈન્ડોનેશિયા ફરવા જવાનું વિચારો છો તો આ તમારા માટે સસ્તું શ્રીફળ અને સિદ્ધપુરની જાત્રા જેવો સોનેરી મોકો છે.

| Also Read: 
ગુજરાતમાં વરસાદનું ફરી આગમન સવારમાં ઊઠતા જ આ જિલ્લામાં પાણી જ પાણી

આ માહિતી જાણ્યા પછી તો હવે તમને પણ આ સુંદર અને સસ્તો દેશ ફરવા જવાની તાલાવેલી થઈ રહી હશે. ચાલો રાહ કોની જોઈ રહ્યા છો બેગ કરીને નીકળી પડો, ભાઈસાબ…




અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments