રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat

રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat

Gujrat
0

 👍 રોજગાર વિનિમય કચેરી-મોરબી

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.18-9-2024ના રોજ સવારે 11:00 કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત રાજ્ય અને ભારત ની મહત્વ ની JOB નોટિફિકેશન 

railways jobs will be available without exam// રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી

clik here

VMC Sainik(Firemen) Posts Recruitment 2024 Qualifications How to Apply Last Date @vmc.nic.in

click here

The Mehsana District Central Co-operative Bank Ltd – MDCC Recruitment 2024

click here

SSC GD 2025 Notification for 39481 Posts: Eligibility Criteria, Exam Date, Exam Pattern

click here

💥  all gujrat job notifecation 💚 click here 




વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !