SBI Asha Scholarship યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹7.5 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો અરજી કરવાની પ્રોસેસ

SBI Asha Scholarship યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹7.5 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો અરજી કરવાની પ્રોસેસ

Gujrat
0

 SBI Asha Scholarship યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹7.5 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો અરજી કરવાની પ્રોસેસ


SBI Asha Scholarship Yojana: એસબીઆઇ દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે જેમના માધ્યમથી સામાન્ય નાગરિકોને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવતી હોય છે અને આ સાથે જ અન્ય ઘણી બધી સહાયતા પ્રોવાઇડ કરવામાં આવતી હોય છે પરંતુ આપ સૌને જણાવી દઈએ એસબીઆઇ આશા શિષ્યવૃત્તિ યોજનાના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક મદદ કરવાના હેતુ ખાસ કરીને ધોરણ 6 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો આજે અમે તમને એસબીઆઈ સ્કોલરશીપ યોજના 2024 વિશે વિગતવાર માહિતી જણાવીશું

read hindi :: SBI Asha Scholership: कक्षा 8 से 12 तक के बच्चो को मिलेगी ₹75000 तक छात्रवृति! ऐसे करे आवेदन


SBI આશા શિષ્યવૃત્તિ યોજનાનો લાભ 

  1. આ યોજનાનો લાભ વિશે વાત કરીએ તો ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને તેમજ અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે 
  2. આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો IIT અને IIM જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે
  3. આ યોજના દ્વારા ધોરણ છ થી 12 સુધીના વિદ્યાર્થીઓને 15000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે અંડર ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને 50 હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે 
  4. પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને ₹70,000 સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે  
  5. આઇઆઇટી વિદ્યાર્થીઓને ₹200000 વધુની સહાયતા આપવામાં આવે છે અને એમબીએના વિદ્યાર્થીઓને ₹7.50 લાખ સુધીની નાણાકીય સહાયતા સ્કોલરશીપના માધ્યમથી આપવામાં આવે છે

SBI આશા શિષ્યવૃત્તિ યોજનામાં પાત્રતા 

  1. આ યોજના માટે પાત્રતાની વાત કરીએ તો ધોરણ છ થી 12 ના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે 
  2. કુટુંબિક વાર્ષિક ઇન્કમ 3 લાખથી વધુ ન હોય તેવા પરિવારના બાળકોને આ સ્કોલરશીપ નો લાભ આપવામાં આવે છે 
  3. અગાઉના વર્ગમાં ઓછામાં ઓછા ૭૫ ટકા ગુણ મેળવ્યા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે 
  4. સમગ્ર ભારતમાં રહેતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે

SBI આશા શિષ્યવૃત્તિ યોજના માટે  ડોક્યુમેન્ટ 

  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • અગાઉના વર્ગની માર્કશીટ
  • ફીની રસીદ  
  • બેંક ખાતાની વિગતો.

SBI આશા શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર આઈડી પાસવર્ડના માધ્યમથી લોગીન થવાનું રહેશે તો તમે પહેલીવાર આશા સ્કોલરશીપ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો છો તો સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયાને પૂર્ણ કરવાનું રહેશે અને ત્યારબાદ લોગીન કર્યા બાદ તમામ વિગતો અને માહિતી દાખલ કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ અરજી ફોર્મ ને સબમીટ કરવાનું રહેશે આ સાથે જ તમે નજીકની SBI શાખામાં જઈને પણ તમે આ અંગે વધુ વિગતો મેળવી શકો છો
  • https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship



અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !