Hot Posts

6/recent/ticker-posts

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024


Supreme Court of India Recruitment 2024

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024

( ✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )

💥GSSSB Recruitment 2024 for Various Posts

💥Gujarat Police recruitment 2024: Apply Online for 12472 posts, check eligibility, official website- ojas.gujarat.gov.in

💥Indian Overseas Bank Bharti 2024 for Apprentice 550 Posts

💥NHM Anand Recruitment 2024 For various Posts @arogyasathi.gujarat.gov.in

Supreme Court of India Recruitment 2024: શું મિત્રો તમે સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ નોકરી મેળવા માટેની એક શ્રેષ્ઠ તક છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court of India) એ 80 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | Supreme Court of India Recruitment 2024

  • ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સુવર્ણ તકની જાહેરાત કરી છે, કારણ કે તેઓએ જુનિયર કોર્ટ એટેન્ડન્ટ્સની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ, જે 12 સપ્ટેમ્બર 2024 છે ત્યાં સુધી અરજી કરી શકશે. આ ભરતી ડ્રાઇવ લાયક ઉમેદવારોને પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવાની તક આપે છે. પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયાઓ સહિત વધુ વિગતો માટે, ઉમેદવારોએ અધિકૃત સુપ્રીમ કોર્ટની વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ.

આ નોકરીની જાહેરાત કરનાર સંસ્થા નું નામ 

સુપ્રીમ કોર્ટ (Supreme Court Of India jobs 2024)

આ ભરતીમાં પોસ્ટ નામ

જુનિયર કોર્ટ અટેન્ડેન્ટ

કુલ ખાલી જગ્યા

80+

અરજી પ્રક્રીયા શું છે 

ઓનલાઈન

સત્તાવાર વેબસાઇટ https://www.sci.gov.in/

શૈક્ષણિક લાયકાત | સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024

  • અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ કરેલું હોય તો એ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે. સાથે સાથે તેને એક વર્ષનો કૂકિંગ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.અરજી કરનાર ઉમેદવારે જમવાનું બનાવતા આવડવું જરૂરી છે.

વય મર્યાદા | supreme Court of India Recruitment 2024

  • આ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 ઓગષ્ટ 2024 આધારે થશે. અનામત કેટેગરી જેમકે (ST,એસસી) ના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

આ ભરતીમાં અરજીની ફી કેટલી છે?

  1. 💥એસસી, એસટી ,મહિલા અને દિવ્યાંગ ઉમેદવારે 200 રૂપિયા
  2. 💥જનરલ અને અન્ય ઉમેદવારે 400 રૂપિયા

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

  • આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | કેવી રીતે અરજી કરવી ?

👉સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cdn3.digialm.com/ પર જવાનું રહેશે

👉પછી ત્યા આપેલ Apply Online 2024 પર ક્લિક કરો.

👉ત્યાર પછી તમારે ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરોત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

👉ત્યાર પછી તમારે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.

👉તેની અરજીની પ્રિન્ટ કાઢીને રાખો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

જાણો : read more ::

Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.

 Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી

Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી 

Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments