WhatsApp પર આવી ગયું છે આ કમાલનું Secrete Feature, ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે

WhatsApp પર આવી ગયું છે આ કમાલનું Secrete Feature, ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે

Gujrat
0

 


WhatsApp પર આવી ગયું છે આ કમાલનું Secrete Feature, ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે…

This amazing Secrete Feature has arrived on WhatsApp, the experience of chatting will change 

WhatsApp માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. વાત કરીએ ભારતની તો એકલા ભારતમાં વોટ્સએપના 55 કરોડથી વધુ ડેઇલી યુઝર્સ છે અને દુનિયાભરમાં આ આંકડો 221 કરોડથી વધુનો છે. આવી પરિસ્થિતિમાં કરોડો યુઝર્સની સુવિધા માટે કંપની દ્વારા જાત જાતના નવા નવા ફીચર અને અપડેટ લાવવામાં આવે છે. મેટા (Meta)ની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તમને ફ્રી ચેટિંગ સિવાય યુઝર્સને ફ્રી ઑડિયો અને વિડિયો કોલિંગનો ઓપ્શન પણ આપે છે.

મેટા કરોડો યુઝરની સુવિધા માટે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં સતત નવી ફેસિલીટી અને અપડેટ્સ લઈ આવે છે. ઘણી વખત યુઝર્સની માંગણીના આધારે આ ફીચર્સ એડ કે રીમુવ પણ કરવામાં આવે છે. આજે અમે અહીં તમને વોટસએપના આવા જ એક સિક્રેટ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચર દ્વારા તમે વોટસએપ ઓપન કર્યા વિના જ તમારા મનગમતા વ્યક્તિ સાથે કે મિત્રો સાથે વાત કરી શકો છો. વોટ્સએપનું આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરને કારણે યુઝર્સ જેની સાથે સૌથી વધારે વાતચીત કરો છો એમની સાથે ચેટ કરવા માટે વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરવાની જરૂર રહેશે નહીં.

ચાલો જોઈએ કઈ રીતે આ શક્ય બનશે-

  1. વોટ્સએપના આ સિક્રેટ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા તો એપ ઓપન કરવી પડશે.
  2. ત્યાર બાદ તમે જે કોન્ટેકટ સાથે સૌથી વધુ વાત કરો છો એ કોન્ટેક્ટની ચેટ ઓપન કરવી પડશે
  3. કોન્ટેક્ટમાં ગયા પછી તમારે એના પણ લોંગ પ્રેસ કરી રાખવું પડશે
  4. હવે ઉપર રાઇટ સાઈડના કોર્નર પણ આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને એડ ચેટ શોર્ટકટ પર ટેપ કરો.
  5. ત્યાર બાદ તમારે ચેટ શોર્ટકટ એડ કરવા માટે ટેપ કરીને કન્ફર્મ કરવું પડશે
  6. હવે તમારા ફોનની હોમ સ્ક્રીન પણ એ કોન્ટેક્નો શોર્ટકટ દેખાશે
  7. બસ, જ્યારે પણ હવે તમને એ વ્યક્તિ સાથે ચેટ કરવી હશે તો વોટ્સએપ ઓપન કરવાની જરૂર નહીં પડે અને શોર્ટકટ ઓપન કરીને જ તમે ચેટિંગ કરી શકશો, છે ને એકદમ કમાલનું ફીચર?

જાણો : read more ::

Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.

 Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી

Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી 

Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !